મણિનગર: સૂત્રોના જણાવ્યા મુજબ આજે સવારે કાંકરિયા જીરાફ સર્કલ નજીક મોર્નિંગ વોક પર ગયેલા વ્યક્તિ પર મોબાઇલ સ્નેચરોએ હુમલો કર્યો. પીડિત વ્યક્તિને ઈજા થતા 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.
લૂંટના ઈરાદે આવેલા આરોપી નંબર પ્લેટ વગરની દ્વિચક્કી છોડી ત્યાંથી ભાગી ગયો.
નોંધ: મોર્નિંગ વોક દરમિયાન સતર્ક રહો અને આસપાસની પરિસ્થિતિ પર ધ્યાન રાખો.







