અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ઘાટલોડિયા વિસ્તારમાં એક મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂના જથ્થા સાથે એક સખ્શની ઘરપકડ કરી છેપોલીસ ની આ કાર્યવાહી માં લાખો રૂપિયા નો મુદામાલ પણ જપત કરવામાં અવ્યો છેપાર્કિંગ માં થી ઝડપાયો આરોપીઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે બાતમી ના આધારે ઘાટલોડિયાના શ્રી નગર એપાર્ટમેન્ટ ના પાર્કિંગમાં દરોડો પડ્યો હતો જયાં સન્ની ઉર્ફે માજારો રમેશભાઈ તોલાણી ઉંમર ૨૮ નામના સખશ ને જડપી પાડવા મા આવ્યો હતોઆરોપી હાલ ચિલોડા વિસ્તાર માં રહે છે અને મૂળ જૂના વાડજ સૌરબજી કમ્પાઉન્ડ નો વતની છે.ઝડપાયેલ આરોપી રીઢો ગુનેગાર છે સન્ની ઉર્ફે માજરોઅગાઉ તેના સામે નવરંગપુરા વાડજ સરખેજ ઍરપૉર્ટ પોલીસ સ્ટેશન માં દારૂ ના અંદાજે ૫ જેટલા ગુનાઓ નોધાઈ ચૂક્યા છે








