સરદારનગરમાં જુગારધામ પર રેડ, 8 મહિલાની ધરપકડ
મહિલા ફલેટ ભાડે રાખીને જુગાર રમાડતી હતી સામાન્ય રીતે પુરુષો જુગાર રમતા પકડાય છે પરંતુ મહિલાઓ પણ આ ક્ષેત્રમાં પુરુષ સમોવડી બની હોય તેવી એક ઘટનામાં સરદારનગરમાં એક ફલેટમાં જુગાર…
સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દેશી દારૂના સ્ટેન્ડ વીડિયોમાં જોઈ શકશો. આછેપો
અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં જાહેરમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ખુલ્લેઆમ ચાલતા દારૂના સ્ટેન્ડ પર કોઈ કાર્યવાહી થતી…
ચાઈનીઝ દોરી સપ્લાય કરનાર ફેક્ટરી માલિક 20 દિવસે જબ્બે
અમદાવાદ વકીલને મળવા આવતા ધરપકડ કરી દાદરાનગર હવેલીમાં ચાઈનીઝ દોરી બનાવવાની ફેકટરી શરુ કરીને સમગ્ર ગુજરાતમાં ચાઈનીઝ દોરી સપ્લાય કરનાર ફેકટરી માલિક વિરેન પટેલની એસઓજીએ 20 દિવસ બાદ ધરપકડ કરી…
શહેરમાં કાયદેસરની 300 લેબ સામે ગેરકાયદે 3 હજાર ચાલે છે
રજૂઆતો છતાં સરકાર લેબોરેટરી સામે પગલાં લેતી નથી શહેરમાં ગુજરાત એસોસિએશન ઓફ પેથોલોજીસ્ટ એન્ડ માઈક્રોબા યોલોજીસ્ટ(જીએપીએમ-2026) 44મી વાર્ષિક કોન્ફરન્સનું આયોજન કરાયું છે. કોન્ફરન્સમાં પેથોલોજીસ્ટ જણાવ્યું હતું કે, હવે પેથોલોજી લેબોરેટરીમાં…
વટવા GIDCમાં બુટલેગરના ભાઈ સહિત ત્રણએ વેપારીને ધમકી આપી, જીવલેણ હુમલો
વટવા જીઆઇડીસી વિસ્તારમાં અસામાજીક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો હોવાનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. અહીંએક વેપારીએ બુટલેગરની ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો વિરોધ કરતા અને દુકાન ખાલી કરાવતા તેની…
મધ્ય ઝોનમાં 9200 ચો.ફૂટના ગેરકાયદે બાંધકામ તોડાયાં
શહેરના મધ્ય ઝોનમાં કુલ 9200 ચો.ફુટના ગેરકાયદે બાંધકામો મ્યુનિ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. જેમાં પાંચ દરવાજાથી સાઉથ રેવડી બજાર રોડ કાલુપુર સુધીમાં દબાણો હટાવાયા હતા. જેમાં ગ્રાઉન્ડ ફલોરની કુલ…
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહીઘાટલોડિયા વિસ્તારમાં વિદેશી દારૂના જથ્થા સાથે રીઢા ગુનેગારની ધરપકડ
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ઘાટલોડિયા વિસ્તારમાં એક મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂના જથ્થા સાથે એક સખ્શની ઘરપકડ કરી છેપોલીસ ની આ કાર્યવાહી માં લાખો રૂપિયા નો મુદામાલ પણ જપત કરવામાં…
હેપી ન્યૂ યરના નામે આવતી લિંક, APK ફાઈલ ખોલવી નહીં
છેતરપિંડી માટે ગઠિયાઓએ નવો કીમિયો અજમાવ્યો તમારા નામે ગ્રીટિંગ કાર્ડ મોકલવા માટે અહીં કિલક કરો. વોટસએપ ઉપર ફરતી હેપ્પી ન્યૂ યર ગ્રીટિંગ લિંકથી સાવધાન રહેવું. સાઈબર ગઠીયાઓ ગ્રિટિંગ લિંકના નામે…
શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા 3869 એકમોને નોટિસ, 201 એકમોને સીલ
શહેરને પ્લાસ્ટિક મુકત બનાવવા માટે મ્યુનિ.એ હાથ ધરેલી ઝુંબશમાં રૂ 6.41 લાખ દંડ વસુલાયો શહેરમાં સાત ઝોન પૈકી સૌથી સેન્ટ્રલ ઝોનમાં ઝોનમાં 1340 એકમોને પ્લાસ્ટિક મુદે નોટિસ ફટકારાઈ શહેરને પ્લાસ્ટિકમુક્ત…
વટવા GIDCમાં બે સ્થળોએ પ્રતિબંધિત ગોગો પેપર પકડાયા
બે વ્યક્તિ સામે પોલીસે ગુનો દાખલ કર્યો નશો કરવા માટે વપરાતા ગોગો રોલ તેમજ પેપર પર પ્રતિબંધ મુકાયા છતાં હજુ પણ શહેરના અમુક વિસ્તારોમાં ગોગો પેપરનુ વેચાણ ચાલુ હોવાની બાતમીના…











