અમારી ન્યૂઝ ની ટીમ અને ઋષિવંશી સમાજના ભાઇઓ એ આ રીતે સમગ્ર ગુજરાતમાં આપણા ગ્રાહક ભાઇઓની જીંદગીની સુરક્ષા માટે આયોજન કર્યું હતું.

અમારી ન્યૂઝ ની ટીમ અને ઋષિવંશી સમાજના ભાઇઓ એ આ રીતે સમગ્ર ગુજરાતમાં આપણા ગ્રાહક ભાઇઓની જીંદગીની સુરક્ષા માટે આયોજન કર્યું હતું. ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં લઇને પતંગની દોરી થી ટુ-વ્હીલર…

કમલેશ શાહ પર ITના દરોડાની અસર, CG રોડની આંગડિયા પેઢીઓને તાળાં

રવિવારે પણ દરોડા ચાલુ રહ્યા, મોટાપાયે દસ્તાવેજો, ડિજિટલ ડેટા જપ્ત કૌભાંડમાં સંડોવાયેલાં મોટાં માથાં શોધવા અન્ય એજન્સીઓ પણ જોડાઈ ક્યાંય પણ ઈન્કમટેક્સના દરોડા પડે તો પકડાતી રકમ પોતાની હોવાનો દાવો…

“રાજ્યભરમાં પ્લાસ્ટિક વેસ્ટ મુદ્દે શું કર્યું? GPCB જવાબ આપે’

જાહેરહિતની અરજીમાં હાઈકોર્ટે રિપોર્ટ માગ્યો ગિરનાર, બેટ દ્વારકામાં પ્લાસ્ટિકના કચરાના નિકાલ, ગંદકી મામલે – થયેલી જાહેરહિતની અરજીમાં હાઈકોર્ટે જીપીસીબીને રાજ્યભરમાં – શું સ્થિતિ છે? તેનો વિગતવાર – રિપોર્ટ રજૂ કરવા…

ઓઢવમાં શાળા, લાઈબ્રેરીના હેતુવાળા પ્લોટમાંથી ગેરકાયદે બાંધકામ તોડાયાં

મ્યુનિ.એ વર્ષોથી નોટિસો ફટકારી છતાં દબાણો ખસેડાતા ન હતા ઓઢવમાં શાળા, લાયબ્રેરી, રોડ, ઓવરહેડ વોટર ટેન્કના હેતુવાળુ મ્યુનિ.ના પ્લોટમાં વર્ષોથી ગેરકાયદે બાંધકામ થયેલા હતા. જેને હટાવવા વારંવાર મ્યુનિ દ્વારા નોટીસો…

યુવાધનને નશો કરતું રોકવા પોલીસની મેડિકલ ક્ષેત્રના વેપારીઓ સાથે મીટિંગ

ટેબલેટ, ઈન્જેકશન ટયુબનું ગેરકાયદે વેચાણ અટકાવવા કવાયત પૂર્વમાં છેલ્લા એક પખવાડીયામાં પોલીસે નશો કરવા માટે મેડિકલ ટેબલેટ, ઇન્જેક્શન, સોલ્યુશન ટ્યુબ, વિગેરે જેવી નશાકારક ઝેરી વસ્તુઓનો ઉપયોગ કરતા અવનવા નુસ્ખા અજમાવતા…

ગ્રાહક સુરક્ષા કોર્ટોમાં ડોક્ટર કે હોસ્પિટલ સ્ટાફની બેદરકારીના સૌથી વધુ કેસ આવે છે, પણ કાયદો જટિલ હોવાથી પુરવાર થતા નથી

શહેરની વિવિધ ગ્રાહક અદાલતમાં 3 હજારથી વધુ કેસ છે, ડોક્ટર કસૂરવાર ઠરે તો દંડ ભરીને છૂટી જાય છે શહેરમાં ચાલતી ગ્રાહક ફોરમ અને ગ્રાહક કોર્ટોમાં ડોક્ટર કે હોસ્પિટલ સ્ટાફની બેદરકારીના…

નાગરિકો સ્ટેટ મોનિટરિંગ સેલમાં સીધી જ ફરિયાદ નોંધાવી શકશે

રાજ્યના તમામ સીપી અને એસપીને ગૃહ વિભાગની બીજી ફટકાર SMC પોલીસ સ્ટેશનની જેમ કામ કરશે, ન્યાય ક્ષેત્ર સમગ્ર ગુજરાત રહેશે ગુજરાત સરકારના ગૃહ વિભાગે ગુરુવારે એક પરિપત્ર કરીને રાજ્યના સ્ટેટ…

અમદાવાદ:કાલુપરમાં AMCની ટીમ પર હુમલોઅસામાજિક તત્વોએ કર્યો હુમલો

રાજ્યમાં અવારનવાર ચોરી-લૂટફાટ અને મારામારીની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હવે અમદાવાદના કાલુપુર પટવા શેરીમાં મોડી રાતે AMCની ટીમ પર હુમલો કર્યો હોવાની ઘટનાઓ સામે આવી છે. પેચવર્કનું કામ…

હોસ્પિ.માં ખાનગી મેડિકલ સ્ટોર ચાલે છે, બંધ કરોઃ ઋષિકેશ પટેલ

આરોગ્યમંત્રીએ રાજકોટ સિવિલના તંત્રને ઝાટકી નાખ્યું આરોગ્ય સચિવે કલેક્ટરને કહ્યું-બધાને બ્રેડ બટરમાં જ રસ છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સૌરાષ્ટ્રના પ્રવાસે છે જેમાં તેઓએ રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી…

વટવામાં ડોલર વેચવાના બહાને ગઠિયાએ રૂ.1 લાખ ટ્રાન્સફર કરાવી ઠગાઈ આચરી

વટવા જીઆઈડીસીમાં યુવકને યુએસડીટી ડોલર વેચવાના મેસેજ કર્યા હતા. જેથી યુવક વિશ્વાસમાં આવી જતારૂ.1 લાખના ડોલર લેવાની વાત કરી હતી. જેના પૈસા ઓનલાઈન ટ્રાન્સફર પણ કર્યા હતા. જો કે પૈસા…