

આજે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પિલવાઇ ગામમાં શ્રી જી સી શેઠ હાઈસ્કુલ ખાતેનવી સ્કુલ નું લોકાર્પણ ભારત ની રાજનીતિ ના આધુનિક ચાણક્ય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ ના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે ગુજરાત સરકાર ના સિનિયર કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ, પ્રદેશ ભાજપ ના મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ,સાંસદ સભ્ય શ્રી હરિભાઈ પટેલ, શ્રી મયંકભાઇ નાયક તથા ધારાસભ્ય શ્રીઓ ડો સી જે ચાવડા,મુકેશભાઈ પટેલ, જે એસ પટેલ, સરદારભાઈ ચૌધરી, ડો સુખાજી ઠાકોરતથા દુધસાગર ડેરી ના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી ડિસ્ટ્રિક્ટ બેંક ના ચેરમેન શ્રી વિનોદભાઈ પટેલ સહિત અન્ય પુર્વ ધારાસભ્ય શ્રીઓ રમણભાઈ પટેલ, કાંતિલાલ પટેલ, પી આઈ પટેલ, નરેશભાઈ રાવલ અને મહામંત્રી શ્રી ડો જે એફ ચૌધરી, ભગાજી ઠાકોર અને અન્ય સ્થાનિક નેતાઓ સાથે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી સ્વાગત કર્યું.