અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ ગુનામાં સંડોવાયેલ ઇસમને વડોદરા શહેર એક વર્ષ સુધી તડીપારનો હુકમ કરતા હુકમની બજવણી કરી હદપાર (તડીપાર) કરી મોકલી આપતી વડોદરા શહેર મકરપુરા પોલીસ ટીમ

વડોદરા શહેરના મે પોલીસ કમિશ્નર શ્રી નરસિમ્હા કોમાર સાહેબ

તથા મે.સંયુકત પોલીસ કમિશ્નર શ્રી મનોજ નિનામા સાહેબ તથા ‘ઝોન-૩” અધિક પોલીસ કમિશ્નર શ્રી ડો.લીના પાટીલ સાહેબ તથા “એફ” ડીવિઝનના મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી પ્રણવ કટારીયા સાહેબ નાઓએ વડોદરા શહેરમાં જાહેર સુલેહશાંતિનો ભંગ કરતા ગુનામાં સંડોવાયેલ આરોપીઓ વિરૂધ્ધ કડક અટકાયતી પગલા લેવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ.

જે સુચના અને માર્ગદર્શન આધારે મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતા અને અગાઉ ગુનામાં સંડોવાયેલ ઇસમ – શ્રી શૈલેષભાઇ ચીમનભાઈ પરમાર ઉવ- ૩૮ રહે- એ૪૦ નંદનવન સોસાયટી કોતર તલાવડી પાસે માંજલપુર વડોદરા શહેર તથા મકાન નં. ૦૯ તલશીનગર જશોદા કોલોની મકરપરા એરફોર્સ રોડ વડોદરા શહેર નાઓના વિરૂધ્ધમાં અટકાયતી પગલા લેવાના ભાગરૂપે મકરપુરા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.એસ.પટેલ નાઓએ તડીપાર દરખાસ્ત તૈયાર કરી મે. પોલીસ કમિશ્નર સાહેબશ્રીની કચેરી, વડોદરા શહેર નાઓની કચેરી તરફ મોકલી આપતા સદરહુ ઇસમ શ્રી શૈલેષભાઇ ચીમનભાઇ પરમાર નાને વડોદરા શહેર તથા વડોદરા જિલ્લામાંથી એક વર્ષ સુધી તડીપારનો હુકમ થતા તેને આજરોજ ડીટેઇન કરી વડોદરા શહેર તથા વડોદરા જિલ્લા બહાર મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ:-

વડોદરા શહેર – મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૩૦૯૨૨/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૨૩,૩૮૪,૫૦૬,૪૩૫,૩૫૪(એ).૩૫૪(બી), ૩૫૪ ( સી), ૧૧૪ તથા આઇ.ટી.એકટ કલમ 55(B) મુજબ

વડોદરા શહેર – વાડી પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૫૨૩૦૬૪૧/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૨૯૪(ખ), ૫૦૬(૨), ૧૧૪ મુજબ.

  • વડોદરા શહેર – માંજલપુર પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૩૨૧૦૯૨૦/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૩૨૩,૩૩૭, ૨૯૪(ખ), ૧૧૪, તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મૂજબ
  • વડોદરા શહેર – વાડી પો સ્ટે ૧૧૧૯૬૦૩૫૨૦૧૧૭૫/૨૦૨૦ એમ.વી.એકટ કલમ ૧૮૫ મુજબ

વડોદરા શહેર – પાણીગેટ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૮૧/૨૦૧૮ આઇ.પી.સીલમ ૪૦૬, ૩૮૪, ૨૯૪(ખ), ૩૨૩, ૧૨૦(બી)મુજબ.

  • વડોદરા શહેર – પાણીગેટ પો સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૨૯૦/૨૦૧૩ આઇ.પી.સી કલમ ૧૨૦(બી), ૧૭૦, ૩૮૪ મુજબ
  • Related Posts

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ વટવામાં અમી નૂરનગરમાં રહેતા અલ્તાફ મેમણ ના પિતા વટવા જુના પોલીસ સ્ટેશનની બહાર ઓઈલની કેબિન ધરાવીને વેપાર કરે છે.જયારે અલ્તાફ ઓટોરીક્ષા ચલાવે છે. ગત…

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    SOG શાખાએ 6 સાગરીતોને દબોચ્યા : 3 વોન્ટેડ અમદાવાદ ગ્રામ્ય SOG શાખાએ ગાંધીધામ થી કેમિકલ ભરેલું ટેન્કર, ચાંગોદર કંપનીમાં પહોંચે તે પૂર્વે ટેન્કર માલિકે બાકરોલ બુજરંગ કેમિકલ કંપનીને 2300 કિલો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    744 પોલીસ કર્મચારીઓની નજીકનાં સ્ટેશને બદલી કરાઈ

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    ઇસનપુરમાં પેટ્રોલ ચોરી કરતો યુવક નાસવા જતા પટકાતા મોત

    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન

    • By swagat01
    • September 28, 2025
    • 9 views
    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન