
અમારી ન્યૂઝ ની ટીમ અને ઋષિવંશી સમાજના ભાઇઓ એ આ રીતે સમગ્ર ગુજરાતમાં આપણા ગ્રાહક ભાઇઓની જીંદગીની સુરક્ષા માટે આયોજન કર્યું હતું.
ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં લઇને પતંગની દોરી થી ટુ-વ્હીલર ચાલકોને અકસ્માત ન નડે તે માટે નિઃશુલ્ક સેફટીગાર્ડ લગાવી આપવાનું આયોજન અમારી ન્યૂઝ અને ઋષિવંશી સમાજ સેવા સંઘ દ્રારા ગુજરાતભરમાં કરવામાં આવ્યું.