નિકોલ પોલીસે ગુમ થયેલા 15 ફોન નાગરિકોને પરત કર્યા

ફોન પરત આપતા નાગરિકોએ આભાર માન્યો

નિકોલ પોલીસે છેલ્લા છ મહિના દરમિયાન ગુમ થયેલા કુલ 15 મોબાઈલ ફોન તેરા તુજ કો અર્પણ કાર્યક્રમ હેઠળ નાગરિકોને પરત આપ્યા હતા. રૂ.3.53 લાખની કિંમતના ફોન પરત આપીને પોલીસ પ્રજાની મિત્ર છે એ સૂત્રને સાર્થક કર્યુ છે.

અમદાવાદ શહેરના નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા છ મહિના દરમિયાન અલગ અલગ જગ્યાએથી મોબાઈલ ફોન ગુમ થવાની ઘટનાઓમાં પોલીસે સીઆઈઆર પોર્ટલ ઉપર તપાસ કરી મોબાઈલ ફોનની માહિતી અપલોડ કરીને તપાસ કરતા કુલ 15 મોબાઈલ ફોન કિંમત રૂ. 3.52 લાખના પરત મેળવ્યા હતા. ત્યારબાદ પોલીસે ગુમ થયેલા ફોનના માલિકોને પોલીસ સ્ટેશન બોલાવીને તેરા તુજ કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ફોન પરત આપતા નાગરિકોએ પોલીસની કામગીરી પરત્વે આભારની લાગણી વ્યકત કરી હતી. તેરા તુજ કો અર્પણ કાર્યક્રમને નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે.

  • Related Posts

    વટવામાં કંપની સાથે ઠગાઈ કરતા ત્રણ સામે ફરિયાદ

    ઘોડાસરમાં રહેતા બ્રિજેશભાઈ કાયસ્થ વટવા જીઆઇડીસીમાં આવેલ કંપનીમાં નોકરી કરે છે. તેમની કંપનીમાં બિપીન ગંધકવાલા ચેન્જ પાર્ટસ મેનેજર, અક્ષયકુમાર પટેલ વી.એમ.સી પ્રોગામર અને મયંક સાદરિયા વી.એમ.સી ઓપરેટર તરીકે નોકરી કરતા…

    ખોખરામાં નકલી પોલીસે ધમકાવીને રૂપિયા પડાવી લીધા, એકની ધરપકડ

    એક્ટિવાની ડેકી ખોલાવીને રૂપિયા લઈ નાસી છૂટયા હતા ખોખરામાં રહેતો યુવક ટુ વ્હીલર લઈને ગોરના કુવા પાસેથી પસાર થતો હતો ત્યારે બે અજાણ્યા પુરુષોએ પોલીસની ઓળખ આપીને તેને રોકીને ધમકી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    નારોલમાં લાઈનમાં ભંગાણથી હજારો લીટર પાણીનો વેડફાટ

    વટવામાં કંપની સાથે ઠગાઈ કરતા ત્રણ સામે ફરિયાદ

    ખોખરામાં નકલી પોલીસે ધમકાવીને રૂપિયા પડાવી લીધા, એકની ધરપકડ

    રાયપુરમાં હેરિટેજ પોળોમાં ટેન્કરરાજ, પાણી આપવામાં મ્યુનિ તંત્રની કામગીરી પણ હેરિટેજ જેવી

    રાયપુરમાં હેરિટેજ પોળોમાં ટેન્કરરાજ, પાણી આપવામાં મ્યુનિ તંત્રની કામગીરી પણ હેરિટેજ જેવી

    પૂર્વમાં દોઢ મહિનામાં જ વરસાદના લીધે બિસમાર રોડ અને ભૂવા પડવાની 5 હજારથી વધારે ફરિયાદો

    સાબરકાંઠા: પ્રાંતિજના કતપુર ટોલટેક્સ પાસેથી આગણવાડીની ટી.એચ.આર.ની બેગો ભરેલું પીકઅપ ડાલુ પકડાયું

    સાબરકાંઠા: પ્રાંતિજના કતપુર ટોલટેક્સ પાસેથી આગણવાડીની ટી.એચ.આર.ની બેગો ભરેલું પીકઅપ ડાલુ પકડાયું