પૂર્વના જુદા જુદા માર્ગો પર ડ્રેનેજના ઢાંકણા બિસમાર થવાની ફરિયાદો વધી

તંત્ર દ્વારા ગુણવત્તા ચેકિંગ કરીને યોગ્ય પગલાં ભરવા લોકમાગ શહેરના પૂર્વ વિસ્તારના વિવિધ માર્ગો પર ડ્રેનેજ લાઈનના ચેમ્બર તૂટવાની તેમજ તેના સ્ટ્રક્ચર બિસમાર થવાની ફરિયાદો ફરી એકવાર વધી છે. ગટરના…

ઉત્તર ઝોનમાં પ્લાસ્ટિક, ગંદકી મામલે 294 એકમને નોટિસ

નિયમોનું ઉલ્લંધન કરનારા 9 એકમ સીલ શહેરના ઉત્તર ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ અને જાહેરમાં ગંદકી કરનારા એકમો સામે મ્યુનિ. દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 9 એકમને સીલ કરાયા હતા.…

વટવામાં રિક્ષામાં બેઠેલાં વૃદ્ધ દંપતિની બેગમાંથી છ તોલાના દાગીનાની ચોરી

પુત્રને મળી દંપતી વટવાથી નિકોલ ઘરે જવા રિક્ષામાં બેઠાં હતાં નિકોલમાં રહેતા વૃદ્ધ દંપતિ વાપીમાં રહેતા પુત્રને મળી વટવા રેલવે સ્ટેશને ઉતરીને શટલરિક્ષામાં બેસીને ઘરે પરત ફરતુ હતુ ત્યારે શટલરિક્ષા…

નરોડાની હોટલના રૂમમાં ચાલતા જુગારના અડ્ડા પર રેડ,6 ઝડપાયા

નારોલમાં સાત જુગારીઓની ધરપકડ નરોડા પોલીસને બાતમી મળી હતી કે હોટલ હોટલ ધ ક્રાઉનના સંચાલક યશ ગોસ્વામી તેના મળતીયા સાથે હોટલમાં જુગાર રમાડે છે. પોલીસે હોટલમાં રેડ કરીને જુગાર રમાડનારા…

રામોલમાંથી દારૂ બિયરના જથ્થા સાથે 1ની ધરપકડ

ઝોન-5 એલસીબીની ટીમે રામોલમાં એક કારમાંથી રૂ. 1.59 લાખનો દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડયો હતો. ઝોન 5 એલસીબીની ટીમે બાતમીના આધારે રામોલ માધવ ઈન્ટનેશનલ સ્કૂલની સામે જાહેર રોડ પર…

ઓઢવ રિંગરોડ પાસે ગટરનું કામ ધીમીગતિમાં લોકો હેરાને

વરસાદી પાણી ભરાતા હોવાની સમસ્યા વકરી શહેરના ઓઢવ રિંગરોડ પાસે ડ્રેનેજ લાઈન નાંખવાની કામગીરી એક માસથી મંથરગતિમાં ચાલી રહી છે. જેના કારણે વરસાદી પાણીનો નિકાલ થતો ન હોવાથી નજીકમાં પાણી…

વટવામાં સોનાના દાગીના બનાવવા રૂ. 82.31 લાખ લઈ બે સોની ફરાર

બંને સોની દુકાન વેચીને નાસી ગયા, 4 વર્ષ રાહ જોઈ હવે ફરિયાદ વટવામાં રહેતા લેબર કોન્ટ્રાકટરે તેમના ભાઈના લગ્ન લેવાના હોઈ 1.25 કિલો સોનાના દાગીના બનાવવા માટે ઘોડાસરમાં જવેલર્સ પેઢી…

વટવા વોર્ડમાં વધુ એક ભૂવો, દક્ષિણ ઝોનમાં એક મહિનામાં 159 ભૂવાની ફરિયાદ મળી

શહેરમાં જુન માસમાં મ્યુનિ.ને રોડને લગતી પાંચ હજારથી વધારે ફરિયાદો મળી રહી છે. જેમાં 838 જેટલા ભૂવા પડ્યા હોવાની ફરિયાદો મળી પરંતુ મ્યુનિ દ્વારા ખાસ કોઈ કામગીરી કરાતી નથી. ત્યારે…

વટવામાં કંપનીની વિગતો લીક કરનાર એન્જિ. સામે ફરિયાદ

ડાયરેકટરે વેબસાઈટમાં સર્ચ કરતા ખુલાસો વટવા જીઆઇડીસીમાં સેલ્સ એન્જિનિયર યુવકે કંપનીની પ્રોડક્ટના ફોટા નવી બનાવેલ વેબસાઇટમાં અપલોડ કરીને એમઓયુનો ભંગ કર્યો હતો. જેમાં યુવકે નોકરી પણ છોડી દીધી હતી. જ્યારે…

નિકોલમાં રૂપિયાની લેતીદેતીમાં વેપારી યુવકને મિત્રએ માર માર્યો

લીધેલા રૂપિયા આપી દીધા છતાં માગણી કરી નવા નરોડામાં રહેતા વેપારીએ તેમના મિત્ર પાસેથી હાથઉછીના રૂ. 70 હજાર લીધા બાદ ચુકવી દીધા હતા.. જો કે તેમ છતાં તેમના મિત્રએ મારા…