પ્રતિબંધ હોવા છતાં વટવા જીઆઈડીસીના જર્જરિત મચ્છુનગર બ્રિજ પરથી ભારે વાહનોનો ધમધમાટ

ખાનગી ભારે માલ વાહક ગાડીઓ દ્વારા બંને તરફની રેલિંગો તોડી દેવાઈ, નોટિસ બોર્ડ શોભાના ગાંઠિયા ગંભીરા બ્રિજ બાદ જર્જરિત કેનાલનો બ્રિજ બંધ કરવાના જાહેરનામાનો સરેઆમ ભંગ ગંભીરા બ્રિજ દૂર્ઘટના બાદ…

નકલી લાઈસન્સથી હથિયાર ખરીદવાના કૌભાંડમાં વધુ સાત ઝડપાયા, અત્યાર સુધીમાં 70ની ધરપકડ

અગાઉ ATSએ 63 આરોપીની ધરપકડ કરી 92 હથિયાર, 400થી વધુ કારતૂસ જપ્ત કર્યાં હતાં નાગાલેન્ડ – મણિપુરના નકલી હથિયાર લાઇસન્સના આધારે રિવોલ્વર-પિસ્ટલ સહિતનાં હથિયારો ખરીદીને ગુજરાતમાં સપ્લાય કરવાના કૌભાંડમાં એટીએસએ…

કેનેડાની વર્ક પરમિટ, PRની 26 ફાઇલમાંથી 1ને જ વિઝા અપાવી 2.33 કરોડની છેતરપિંડી

સરગાસણના વિઝા કન્સલ્ટન્ટે વડોદરાના એજન્ટ મારફતે ફાઈલો મૂકી હતી 26 ફાઇલ પેટે 3.66 કરોડ લીધા હતા, જેમાંથી ટુકડે ટુકડે 76 લાખ જ પાછા આપ્યા ગાંધીનગરના સરગાસણમાં ઓફિસ ધરાવતા વિઝા કન્સલ્ટન્ટે…

સાઈબર ફ્રોડના કરોડો દુબઈ સગેવગે કરનારા 7 સામે પહેલી વખત ગુજસીટોક હેઠળ ગુનો

ટોળકીમાં અમદાવાદના 4નો સમાવેશ, પૈસા હવાલા, ક્રિપ્ટો, આંગડિયાથી મોકલાતા હતા ટોળકીએ ભાડે લીધેલાં 158 બેંક એકાઉન્ટ સામે દેશભરમાં 400થી વધુ ફરિયાદ ડિજિટલ અરેસ્ટ તેમજ ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડના રૂ.300 કરોડ ક્રિપ્ટો કરન્સી,…

રામોલમાં ફોનથી વિદેશી નાગરિકોને છેતરવાના કોલ સેન્ટરનો પર્દાફાશ

સસ્તા દરે પર્સનલ લોન આપવાનુ કહી ઠગાઈ થતી હતી એક આરોપીની ધરપકડ, અન્ય 3 વોન્ટેડ સામે તપાસ શરૂ વિદેશી નાગરિકોને પર્સનલ લોન આપવાના કે ગિફ્ટના નામે છેતરપિંડી કરવાના કોલ સેન્ટર…

વેલમાર્ક લૉ પ્રેશરથી અમદાવાદમાં 4 દિવસ મધ્યમથી ભારે વરસાદ પડી શકે

બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ 36 કલાકમાં ગુજરાત તરફ આગળ વધશે બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમ વેલમાર્ક લો-પ્રેશરમાં પરિવર્તિત થઈને 48 કલાકમાં ગુજરાત સુધી પહોંચશે. જેની અસરોથી આગામી 4 અમદાવાદ સહિત…

ગેરકાયદે બાંધકામ માટે 4 લાખ લેનારા અધિકારી-કોર્પોરેટર સામે પગલાં ભરો

જશોદાનગરની ઘટનામાં મૃતકના પરિવારને વળતર આપવા કોંગ્રેસની માગ રૂ. 10 લાખની માંગણી ન સંતોષાતા જશોદાનગરમાં દુકાન તોડવા મામલે મહિલાએ કરેલા આત્મવિલોપન બાદ મ્યુનિ. વિરોધપક્ષના નેતા શહેજાદખાન પઠાણે મેયરને આપેલા આવેદનપત્રમાં…

નિકોલના ખાઉધરા પોઈન્ટના સાંભારમાંથી વંદો નીકળતા સીલ

ગ્રાહકે સાંભારમાં ચમચી નાખતાં જ વંદો દેખાયો રેસ્ટોરાંએ યોગ્ય જવાબ ન આપતા મ્યુનિ.ની કાર્યવાહી નિકોલમાં આવેલા ખાઉધરા પોઇન્ટમાં ભોજન કરવા ગયેલા એક પરિવારના સાંભારમાં પહેલી ચમચી લેતાં જ તેમાં વંદો…

અમદાવાદ શહેરના 31 PIની આંતરિક બદલી

શાહીબાગ-ઘાટલોડિયાની ખાલી પડેલી જગ્યા ભરાઈ, કામગીરીના આધારે તથા વિવાદિત પોલીસ સ્ટેશનના PIની બદલી અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ ઇન્સ્પેકટરની આંતરિક બદલીની રાહ જોવાઈ રહી હતી. લાંબા સમય બાદ પોલીસ…

વટવામાં ફાયરિંગ કરનારા પાંચની ધરપકડ

ગત 10 ઓગસ્ટે આરોપીઓએ શ્યામાપ્રસાદ મુખર્જી નગર ચાર માળીયામાં વહેલી સવારે ફાયરીંગ કર્યા હતા. આ મામલે વટવા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. દરમિયાન ક્રાઈમ બ્રાંચની ટીમે ચાર આરોપીઓની ધરપકડ કરી…