નિકોલમાં હલકી કક્ષાના મટીરીયલથી બનાવેલા રસ્તા બિસમાર બની ગયા

જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગણી શહેરના નિકોલમાં થોડા સમય પહેલા એક સરકારી કાર્યક્રમ માટે મ્યુનિ દ્વારા વોર્ડમાં જુદી જુદી જગ્યાએ તાત્કાલિક રોડ બનાવાયા હતા. પરંતુ રોડ બનાવ્યાના થોડાક જ…

વટવામાં મકાનમાલિક સહિત 4ના ત્રાસથી કંટાળી યુવકે ફાંસો ખાધો

સ્યુસાઈડ નોટના આધારે પોલીસે ચાર સામે ગુનો નોંધ્યો ભાડામાં મોડુ થતા મકાન ખાલી કરાવવા પરિવારને ત્રાસ આપતો શહેરના વટવા વિસ્તારમા રહેતા યુવકે મકાનમાલિકના ત્રાસથી કંટાળીને ગળેફાસો ખાઈને આત્મહત્યા કરી લીધી…

વટવાના ચુનારાવાસમાં એક માસથી ગટર ઉભરાતાં બીમારીના કેસ વધ્યા

રજૂઆતો કરવા છતાં કામગીરી કરવામાં તંત્ર ઉદાસીન અધિકારીઓ અને કોર્પોરેટરોને જાણ કરી છતાં ધ્યાન આપતા નથી શહેરના વટવાના ચુનારાવાસમાં છેલ્લા એક મહિનાથી ગટરલાઈન ઉભરાતા દૂર્ગંધથી લોકો હેરાન-પરેસાન થઈ ગયા છે.…

કોર્પોરેશન ની બેદરકારી પડી જનતા ઉપર ભારી

વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલ વોર્ડ નં. ૫, વિજયનગર નાની બાપોદ સરદાર સ્કૂલ નજીકના વિસ્તારોમાં લોકો ભારે મુશ્કેલીમાં છે. વરસાદી પાણીની અછાંદસ ભરાવટ અને ગંદકીના કારણે સ્થાનિકોમાં રોગચાળાનો ભય…

વટવામાં ઉઘરાણી કરી હત્યાની ધમકી

વટવામાં રહેતી ફરહાના ખાન પઠાણના ૫તિ શાહ નસીમખાને રૂપિયા 2 લાખ ઉછીના લીધા હતા. જેને લઇને રફીક વેપારી, મોહમંદ ટેમ્પો અને મન્નુ ઉર્ફે બાપુએ તેના ઘર આવી ઉઘરાણી કરી હતી.…

રીંગરોડના રોપડા બ્રિજ પાસેના બિસમાર રોડથી અકસ્માતો વધ્યા

ટુ-વ્હીલર ચાલકો બેલેન્સ ગૂમાવી દેતાં હોવાની ફરિયાદો ખરાબ રોડનું તાકિદે સમારકામ કરવા સ્થાનિકોની માંગણી શહેરના પૂર્વ વિસ્તારના રીંગરોડ પર રોપડા ઓવરબ્રિજ પાસેનો રોડ બિસમાર બનતા લોકોને અવરજવર કરવામાં હેરાનગતિ ભોગવવી…

નરોડા રોડ પર 6 મહિનાથી ગટરની સમસ્યા મામલે સ્થાનિકોએ રસ્તો બ્લોક કરીને ચક્કાજામ કરી દીધો

અરવિંદ મીલ પાસેની દરજીની ચાલી પાસે બે કલાક સુધી લોકોએ લોકોએ રોડ પર દેખાવો કર્યા પોલીસ અને મ્યુનિ અધિકારીઓએ દોડી આવીને નાગરિકોને સમજાવતા મામલો થાળે પડ્યો શહેરના નરોડા રોડ પર…

નારોલમાં ઠપકાની અદાવતમાં સશસ્ત્ર હુમલો, એકનુ મોત, બે લોકો ઈજાગ્રસ્ત

પોલીસે 4 સામે ગુનો દાખલ કરી 3ની ધરપકડ કરી મૂળ બિહારના અને નારોલમાં રાધે હોમ્સમાં રહેતા શુભકુમાર ભૂમિહાર અસલાલીમાં ક્રેન ધરાવીને વેપાર કરે છે. તેમના નીચેના મકાનમાં તેમના કાકા નિરજકુમાર…