બહેરામપુરાના વૃદ્ધને ડીજીટલ અરેસ્ટ કરીને ગઠિયાએ 3 લાખ પડાવી લીધા
તમે આતંકવાદી સાથે જોડાયેલા છો કહીને રૂપિયા માંગ્યા હતા નકલી પોલીસ કે સીબીઆઈ ઓફિસર બનીને વીડીયો કોલ કરી ડીજીટલ અરેસ્ટ કરનારા સામે સરકારે કોલર ટયુન મુકીને નાગરીકોને સાવધ રહેવા માટે…
ઓઢવમાં નવ પશુ લઈને જતાં બે ઝડપાયા
બરોડા એક્સપ્રેસ હાઈવેના ઓઢવ તરફના ટોલટેક્સ પાસે એક ટ્રકમાં 9 પશુઓને બળજબરી બાંધીને લઈ જતાં હોવાના મેસેજ મળ્યા હતા. એટલે વટવા જીઆઈડીસી પોલીસે બાતમીના આધારે ગેરકાયદે પશુઓ ભરેલી ટ્રક લઈને…
હિટ&રનમાં એકનું મોત નીપજાવનારો પોલીસ કર્મચારી નીકળ્યો, અંતે ધરપકડ
શાહીબાગ પાસે 19 જૂને ટક્કર મારી ઊભો પણ રહ્યો ન હતો શાહીબાગ શિલાલેખ રિવર ફ્રન્ટ પાસે 14 દિવસ પહેલા બનેલી હીટ એન્ડ રનની ઘટનામાં બાઈકચાલકને મોતને ઘાટ ઉતારી દેનનો ખુદ…
વેપારીને USમાં ઓપ્શન ટ્રેડિંગમાં વધુ નફાની લાલચ આપીને યુવતીએ રૂ.67 લાખ પડાવ્યા
સોશિયલ મીડિયા પરથી સંપર્ક થતાં ઘરોબો કેળવી શાહીબાગના વેપારીને વિશ્વાસમાં લીધા પહેલાં 1 લાખ રોકાણ પર 50 હજાર નફો થતાં ટુકડે ટુકડે 52 લાખ ભરાવી છેતરપિંડી કરી યુવતીએ ફેસબુક પર…
મ્યુનિ. રૂ.1700 કરોડ ટેક્સ લે છે છતાં ગટર ઊભરાવાની જ 28,642 ફરિયાદ
જૂનમાં પાયાની સુવિધામાં તકલીફની 31,793 ફરિયાદમાં સૌથી વધુ 90% છે ગટર સફાઈ માટે 498 સંસ્થાને મહિને અઢી કરોડ ચૂકવાયા તોય ત્યાંના ત્યાં શહેરમાં સામાન્ય વરસાદમાં પણ અને વિસ્તારમાંથી કલાકો સુધી…
સલાયા ગામનો યુવક બેકાર થતા બીમાર માતાની સારવાર માટે ગાંજાની હેરાફેરીમાં કરવા ગયો પણ પોલીસે ઝડપી લીધો
વટવા પોલીસે મહારાષ્ટ્રથી ગાંજાનો જથ્થો લઈ રાજકોટ જતા યુવકને રોપડા પાસેથી પકડી લીધો આર્થિક જરૂરીયાત વ્યકિતને ગુનો કરવા સુધી પહોંચાડી દેતી હોય છે તેવી હિન્દી ફિલ્મના જેવી પણ રીયલ કહાની…
કલેક્ટર કચેરીએ 114 કેસમાં લોકોને 10 કરોડ અપાવ્યા
2023-24માં ગ્રેજ્યુઇટી, લેબર કોર્ટ સહિતના કેસો પર સુનાવણી થઈ હતી અમદાવાદ કલેકટર કચેરી ખાતે વર્ષ 2023 અને 24માં લેબર કોર્ટના કેસ, ગ્રેજચ્યુટી સહિતના કેસોની સુનાવણી હાથ ધરવામાં આવે છે. જેમાં…
દિલ્હી દરવાજા પાસે કારચાલકે ટક્કર મારતા સફાઈ કર્મચારી મહિલાનું મોત
પોલીસે નિકોલમાં રહેતા 25 વર્ષના આરોપીની ધરપકડ કરી દિલ્હી દરવાજા પાસે શનિવારે વહેલી સવારે પોણા સાત વાગ્યાના સુમારે 49 વર્ષીય સફાઈ કર્મી મહિલા ડાહીબેન પ્રહલાદભાઈ ચૌહાણ નિત્યક્રમ મુજબ મસ્ટરમાં સહી…
નારોલ સર્કલ પાસે મોડી સાંજે વરસાદ બાદ ટ્રાફિકજામ થતા હજારો વાહનચાલકો ફસાયા
નારોલ ચાર રસ્તા પાસે શનિવારે મોડીસાંજે પડેલા ભારે વરસાદના કારણે તેમજ આસપાસના વિસ્તારમાં પાર્ક કરેલા વાહનોના કારણે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી. વટવા સ્મૃતિ મંદિરથી લઈને છેક નારોલ સર્કલ સુધી વાહનોની…
ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડમાં 200 મીટરનો રોડ બેસી જતાં 3 ભૂવા પડ્યા, આખો રોડ બેસી જવાનો ભય
ગત વર્ષે આ રોડપર જ એકસાથે પાંચ ભૂવા પડ્યા છતાં તેનું યોગ્ય સમારકામ કરાયું નહીં એક જ રોડ પર ભૂવા પડવાની સમસ્યાના નિરાકરણના બદલે તંત્રે થીંગડા મારી સંતોષ માન્યો શહેરના…