નવાણા પંપિંગનાં પંપો ચાલુ નહીં કરાતા વટવા, લાંભા વોર્ડના 7000 મકાનોમાં ગટર બેક મારે છે
મહિલાઓના ટોળાં મ્યુનિ કચેરીમાં દરરોજ રજૂઆતો કરે તેમ છતાં કોઈ કામગીરી કરાતી નથી શહેરના લાંભા વિસ્તારમાં મ્યુનિ. ના નવાણા પંપિંગ સ્ટેશનમાં નિયત પંપોમાંથી ઘણાં પંપો ચાલુ કરાતા જ નથી. જેના…
વટવાની કંપનીના એકાઉન્ટન્ટે 3 કરોડની ઉચાપત કરી
કંપનીના સોફ્ટવેરમાં ડબલ એન્ટ્રી જણાતાં તપાસ કુરતા ઠગાઈનો ભાંડો ફૂટ્યો વટવા જીઆઈડીસીમાં આવેલી એક કંપનીના એકાઉન્ટન્ટે કંપનીના મેનેજમેન્ટ સોફટવેરમાં સુધારા વધારા કરીને તેના તેમજ તેના મળતીયાઓના અલગ અલગ બેંક એકાઉન્ટમા…
પૂર્વના 4 ઝોનમાં સરેરાશ સવા ત્રણ ઈંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયાં
શહેરમાં બુધવારે સાંજે શરૂ થયેલા વરસાદને પગલે પૂર્વના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રાતના 10 વાગ્યા સુધીમાં પૂર્વના ના ચાર માંસ ઝોનમાં સરેરાશ સવા ત્રણ ઈંચ જેટલો વરસાદ પડયો…
દારૂ વેચતા પિતા-પુત્રના ઘરે રેઈડ, 111 બોટલ ઝડપાઈ
ઝોન -5 એલસીબીની ટીમે રામોલમાં બુટલેગરના અડ્ડા પર રેડ કરીને ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 111 બોટલો સાથે એક આરોપીની ધરપકડ કરી હતી જયારે દારૂ આપનાર વોન્ટેડ આરોપીની શોધખોળ આદરી…
અમરાઈવાડીમાં કોન્સ્ટેબલને 4 લોકોએ માર્યો
અમરાઈવાડીમાં રહેતા હર્ષદભાઈ 1 વાઘેલા અમરાઇવાડી પોલીસ 1 સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ 1 તરીકે નોકરી કરે છે. ગત 22 1 જૂને ચાલીમાં રહેતા આકાશ 1 ઠાકુરના ઘરે અમરાઇવાડી 1 પોલીસ સ્ટેશનમાંથી…
નારોલમાં નજીવી તકરારમાં દેશી તમંચાથી ફાયરિંગ કરતા બેની ધરપકડ, બે વોન્ટેડ
બાઈક હટાવવા મામલે થયેલી તકરારની અદાવત રાખી ચાર શખ્સોએ ભય ફેલાવ્યો નારોલમાં એવન નગરમાં રહેતા યુવકના ભાઈને સોસાયટીના રસ્તામાં અડચણરૂપ બાઈક હટાવવા મામલે પાડોશી સાથે તકરાર થઈ હતી. જેમાં મારામારી…
વટવામાં એટીએમ મશીનનો દરવાજો તોડી બેટરીની ચોરી
પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ આદરી વટવા વિસ્તારમાં બચુભાઈના કુવા પાસે આવેલા એટીએમમાં એક અજાણ્યા પુરૂષે રૂ. 30 હજારની બેટરીની ચોરી કરી હતી. આ અંગે કંપનીના ઝોનલ ઓપરેશન મેનેજરે વટવા…
વટવામાં તાળું તોડી 1.80 કોપરની ચોરી કરી
વટવા જીઆઈડીસીમાં ફેઝ-૩ માં ત્રિકમપુરા પાટીયા કર્ણાવતી એસ્ટેટમાં આવેલા ઓટોમેટ કન્ટ્રોલ નામની કંપનીમાં ગત તા 30 મેના સાંજના 6 થી 31 મે ના સવારના 10 વાગ્યાના સમયગાળામાં તસ્કરો ત્રાટકયા હતા.…
ઓઢવના આવાસમાં નિયમો નેવે મુકી તંત્રે બીયુ પરમિશન આપી
ટીડીઓ વિભાગના વાંધાઓ જ ધ્યાન ન લેવાયા શહેરમાં ઓઢવ વિસ્તારમાં મ્યુનિ. દ્વારા ગરીબો માટે બનાવવામાં આવેલા ઇડબલ્યુએસ આવાસો તૈયાર થઈ ગયા છે. જોકે આ આવાસોમાં જીડીસીઆરના નિયમ પ્રમાણે અનેક બાબતોનો…
નકલી ડૉક્ટર, નકલી હોસ્પિટલ, અસલી દર્દી
નકલી ડોક્ટરોના અસલી કારનામા ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં બોગસ તબીબોના ગરીબ પ્રજાના આરોગ્ય સાથે બેફામ અખતરા 5 બોગસ તબીબે સ્વસ્થ માણસને કહ્યું BP ઓછું છે, દાખલ થવું પડશે, એક બોટલના 800…