અરાવલીના ધનસુરા ગામમાં ગરીબોને છેતરી જીવનું જોખમ ઊભું કર્યું .ડીગ્રી નહી હોવા છતાં એલોપથિની સારવાર કરતાં હતાં. કેટલાક ભૂતિયા ડોક્ટર તો દર્દીઓને દવાખાનામાં દાખલ કરી સારવાર આપતા હતાં.એમના CDHOs ઇન્ફોર્મ કર્યા બાદ પણ કંઈક કાર્યવાહી કરવામાં આવ્યું નહીં. આ ભુતિયો ડોક્ટરના લીધે મારા એક કર્મચારીને સાઈડ ઈફેક્ટ થયું જેના લીધે પત્રકાર જઈને પૂછપરછ કરતા પત્રકાર ઉપર હુમલો કર્યો અને જાનથી મારવાનું ધમકી આપ્યું.
વટવા પોલીસ દ્વારા રૂપિયા ત્રણ કરોડ સાયઠ લાખ (3 કરોડ 60 લાખ) જેટલી કિંમતનો ૧૨ કિલોગ્રામ હાઇબ્રિડ ગાંજો પકડી પકડાયેલ
પોલીસ કમિશનરશ્રી અમદાવાદ શહેર, સંયુક્ત પોલીસ કમિશનરશ્રી સેક્ટર 02 તથા ના.પો.કમિ.શ્રી ઝોન-૬ ના માર્ગદર્શન હેઠળ 31 ડીસેમ્બરનાં અનુસંધાને રાખેલ સઘન ચેકીંગ દરમિયાન વટવા પોલીસ દ્વારા રૂપિયા ત્રણ કરોડ સાયઠ લાખ…