વટવામાં રહેતી પરિણીતાની ફરિયાદ મુજબ તેના લગ્ન ગાંધીનગરમાં રહેતા સરકારી નોકરી કરતા તેના સમાજના યુવક સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ પતિ સાસુ અને નણંદે ત્રાસ આપતા અગાઉ પોલીસ ફરિયાદ કરી હતી જો કે સમાધાન થઈ જતા ફરી સાસરિયે જતા મહિલાને તેની સાસુ દહેજ મામલે મેણા મારતા હતા. પતિને કહે તો પતિ તેની માતાનુ ઉપરાણુ લઈને માર મારતો હતો. દરમિયાન તેને ઘરમાંથી કાઢી મુકતા મહિલાએ કંટાળીને પતિ અને સાસરીયા સામે ફરિયાદ નોંધાવી છે.
નિકોલમાં પાણી મુદ્દે લોકોનો કોર્પોરેટરના ઘર પાસે હોબાળો
મહિલાઓએ માટલા ફોડીને પાણી આપવા માગ કરી શહેરના નિકોલ વોર્ડમાં છેલ્લા કેટલાય સમયથી વારંવાર ડ્રેનેજ ઉભરાવાની અને પ્રદૂષિત પાણી આવતા હોવાની ફરિયાદો ઊઠી રહી છે. ત્યારે નિકોલના રહીશોએ તેમની સમસ્યાઓને…