નિકોલના તળાવમાં ગટરના પાણી નહીં છોડવાનો આદેશ છતાં તંત્ર સુધરતું નથી

માનવ અધિકાર આયોગે જુલાઈથી આદેશ કર્યો છતાં પાણી છોડવાની ફરિયાદ તળાવમાં તાત્કાલિક ગંદુ પાણી છોડવાનું બંધ કરવા મ્યુનિ. સત્તાધીશોને રજૂઆત શહેરના નિકોલના તળાવમાં મ્યુનિ કોર્પોરેશન દ્વારા ગટરના પાણી છોડીને તળાવને…

વટવાના જમીનદલાલનું અપહરણ કરી રૂપિયા 52 લાખ પડાવનાર ફરાર છ આરોપી કોટાથી ઝડપાયા

રામોલ અને રાજસ્થાન પોલીસના સંયુકત ઓપરેશન બાદ મુદ્દામાલ કબજે કરાયો કૌટુંબિક ભાણિયાએ મામા પાસે રૂપિયા હોવાની ટિપ આપતા અપહરણનું કાવતરું ઘડાયું હતું વટવામાં રહેતા જમીન દલાલનુ કામ કરતા યુવકનું કારમાં…

મટન ગલીમાં 6 માસ પહેલા પડેલા વીજપોલના વાયરોથી કરંટ લાગ્યો

નારોલમાં વીજકરંટ લાગતા દંપતીના મોતની ઘટનામાં ઘટસ્ફોટ અમારા ઘરમાં હું મારી બેન અને બનેવી રાતનું ભોજન લઈ રહ્યા હતા. ત્યારે એક સાયકલવાળા ભાઈએ અમને બુમ પાડી કે એક બહેન પડી…

નારોલની ઘટના બાદ તંત્ર દોડતું થયુંઃ ખાડા પુરવા, ડીપી બદલવા તાબડતોબ કામગીરીની શરૂઆત કરી

ઘણી જગ્યાએ સ્ટ્રીટ લાઈટની ડીપી જર્જરિત હોવાથી તેની જગ્યાએ નવી નાખવામાં આવી નારોલની મટન ગલીનો રોડ છેલ્લા ઘણાં સમયથી બિસમાર હાલતમાં હતો જેના કારણે વાહનચાલકો હેરાન થઈ રહ્યા હતા. વારંવાર…

વટવા ચાર માળિયામાં સાત શખ્સ હથિયાર સાથે પકડાયા

300થી વધુ પોલીસના કાફલાએ સર્ચ કર્યું શહેરના પૂર્વ વિસ્તારમાં પોલીસે ઓપરેશન નોક નોક હાથ ધરીને વટવા ચાર માળીયામાં આવેલા તમામ બ્લોકમાં મધરાતે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. જેમાં 400થી વધુ…

નિકોલમાં હલકી કક્ષાના મટીરીયલથી બનાવેલા રસ્તા બિસમાર બની ગયા

જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગણી શહેરના નિકોલમાં થોડા સમય પહેલા એક સરકારી કાર્યક્રમ માટે મ્યુનિ દ્વારા વોર્ડમાં જુદી જુદી જગ્યાએ તાત્કાલિક રોડ બનાવાયા હતા. પરંતુ રોડ બનાવ્યાના થોડાક જ…

વટવામાં મકાનમાલિક સહિત 4ના ત્રાસથી કંટાળી યુવકે ફાંસો ખાધો

સ્યુસાઈડ નોટના આધારે પોલીસે ચાર સામે ગુનો નોંધ્યો ભાડામાં મોડુ થતા મકાન ખાલી કરાવવા પરિવારને ત્રાસ આપતો શહેરના વટવા વિસ્તારમા રહેતા યુવકે મકાનમાલિકના ત્રાસથી કંટાળીને ગળેફાસો ખાઈને આત્મહત્યા કરી લીધી…

વટવાના ચુનારાવાસમાં એક માસથી ગટર ઉભરાતાં બીમારીના કેસ વધ્યા

રજૂઆતો કરવા છતાં કામગીરી કરવામાં તંત્ર ઉદાસીન અધિકારીઓ અને કોર્પોરેટરોને જાણ કરી છતાં ધ્યાન આપતા નથી શહેરના વટવાના ચુનારાવાસમાં છેલ્લા એક મહિનાથી ગટરલાઈન ઉભરાતા દૂર્ગંધથી લોકો હેરાન-પરેસાન થઈ ગયા છે.…

કોર્પોરેશન ની બેદરકારી પડી જનતા ઉપર ભારી

વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલ વોર્ડ નં. ૫, વિજયનગર નાની બાપોદ સરદાર સ્કૂલ નજીકના વિસ્તારોમાં લોકો ભારે મુશ્કેલીમાં છે. વરસાદી પાણીની અછાંદસ ભરાવટ અને ગંદકીના કારણે સ્થાનિકોમાં રોગચાળાનો ભય…

વટવામાં ઉઘરાણી કરી હત્યાની ધમકી

વટવામાં રહેતી ફરહાના ખાન પઠાણના ૫તિ શાહ નસીમખાને રૂપિયા 2 લાખ ઉછીના લીધા હતા. જેને લઇને રફીક વેપારી, મોહમંદ ટેમ્પો અને મન્નુ ઉર્ફે બાપુએ તેના ઘર આવી ઉઘરાણી કરી હતી.…