નિકોલમાં રૂપિયાની લેતીદેતીમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા
એમ્બ્રોયડરીનું કામ કરતા યુવકને ત્રણ શખ્સોએ મોડીરાતે રોકી ઝઘડો કર્યો હતો પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ફરાર આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા નિકોલમાં રૂપિયાની લેતીદેતીમાં ત્રણ વ્યક્તિઓએ એક યુવક સાથે…
હાથીજણના લાલગેબી સર્કલના રોડ પાસે માટીના ઢગલા કરાતા વાહનચાલકો હેરાન
ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યાં રોડ પહોળા કરવા માટી નાંખતા રોડ બગડશે શહેરના હાથીજણના લાલગેબી સર્કલ પાસે રોડ પહોળો કરવા માટે તેની પાસે માટીના ઢગલા કરવામાં આવ્યા છે. હવે…
વટવામાં રૂપિયાની લેવડદેવડમાં વિઝા કન્સલ્ટન્ટનું અપહરણ કરી માર માર્યો
દોઢ વર્ષ પહેલાં લંડનના વિઝા કરાવવા માટે રૂ. 16.20 લાખ લીધા હતા વટવા, ગાંધીનગર અને અંબાડ ગામે લઈ જઈ મારનારા 4 સામે ફરિયાદ વટવામાં રહેતા વીઝા કન્સલટન્ટે લંડન મોકલવા માટે…
શાહીબાગમાં કારનો કાચ તોડી રોકડ-દાગીનાની ચોરી
વેપારી સાઢુભાઈના ઘરે પ્રસંગમાં હતા સુરતના કાપડના વેપારી અમદાવાદમાં શાહીબાગમાં રહેતા સાઢુભાઈના ઘરે વાસ્તુપૂજનના પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યા હતા ત્યારે તેમની પાર્ક કરેલી કારનો કાચ તોડીચોર રોકડા રૂપિયા 20…
નરોડામાં વિદેશી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો
નરોડા પોલીસે બાતમીના આધારે મુઠીયા ટોલ ટેક્સથી ગામ વચ્ચે વોચ ગોઠવીને અલ્ટોકાર લઈને આવેલા બ્રિજેશ ગણપતજી ઝાલા(ઉ.19 રહે પરબડીવાસ, નરોડાગામ) ને રોકી તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂની 144 બોટલ અને…
લાંભામાં સુવિધાઓની માગ સાથે ઝોનલ કચેરીમાં દેખાવો
પ્રાથમિક સુવિધાઓ આપવામાં તંત્ર ઉદાસીન શહેરના લાંભા વોર્ડમાં આવેલા વટવા સદાની ધાબી કેનાલ પાસેના વિસ્તારમાં ડ્રેનેજ,પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ મળતી ન હોવાના લીધે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે…
વસ્ત્રાલમાં ઘરેલુ હિંસામાં પકડ વોરંટ બજાવવા ગયેલી પોલીસ સાથે ઝઘડો
રામોલ પોલીસે ઝઘડો કરનારી મહિલા અને યુવક સામે ગુનો નોંધ્યો શહેરમાં હવે વોરંટ બજાવવા ગયેલી પોલીસ સાથે ગેરવર્તન થયુ હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. વસ્ત્રાલમાં ઘરેલુ હિંસાના કેસમાં પકડ…
જુગારધામે દરોડામાં ગયેલી પોલીસને મારવાની ધમકી
કાગડાપીઠ પોલીસે 3 લોકો સામે ગુનો નોંધ્યો શહેરના બહેરામપુરાના શાસ્ત્રીનગર ક્વાર્ટસમાં જુગારધામ પર દરોડા પાડવા ગયેલી કાગડાપીઠ પોલીસના સ્ટાફને જુગારધામ ચલાવતા બાપ-દિકરાએ રોકીને જાનથી માની નાંખવાની ધમકી આપી હતી. બહેરામપુરા…
અમરાઈવાડીમાં દર્દીને મદદ કરનારાને તેના ભાઈએ માર્યો
વધુ 5 હજાર આપવાનો ઈન્કાર કરતા ઝઘડો કર્યો અમરાઈવાડીમાં રહેતા ગૌતમભાઈ પરમારના કોટુંબિક ભાઈ ધ્રુવ મુકેશભાઈ મકવાણાને મગજની તકલીફ હોઈજીસીએસ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જેની સારવાર માટે પૈસાની જરૂર હોઈ…
ઈસનપુરમાં વૃદ્ધાએ દાગીના બનાવવા આપતા જવેલર્સે છેતરપિંડી આચરી
ઈસનપુરમાં રહેતા અંજનાબેન કલ્પેશકુમાર શાહ (ઉ.61)ને તેમના લગ્ન વખતે કરીયાવરમાં આવેલા જુના દાગીના ગાળીને નવા બનાવવા હોઈ તેમના દુરના સગામાં જમાઈ અને ભાડુઆતનગરમાં દુકાન ધરાવતા નિમેષકુમાર કૌશિકભાઈ શાહને 19 માર્ચ,…