એક પરિવારનો જીવ બચાવનાર ઈસનપુર પોલીસનું સન્માન કરાયું
કમિશનરે પોલીસ અધિકારી-કર્મચારીઓને પ્રશસ્તિપત્ર આપ્યા ઈસનપુરમાં રહેતો એક પરિવાર આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા કરવાનુ કહીને ઘરેથી નીકળી ગયો હતો. જેની ઈસનપુર પોલીસે ત્વરીત કામગીરી કરીને પરિવારને આત્મહત્યા કરે તે પહેલા…
વટવામાં મકાન તોડવા જતાં દીવાલ પડી જતાં યુવકનું મોત
સીડી તોડવા જતા દિવાલ પણ ધરાશયી થઈ વટવા વિસ્તારમાં જુનુ મકાન તોડવાની કામગીરી દરમિયાન સીડી તથા દિવાસ તૂટી પડતા એક યુવકને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેનું સારવાર મળે તે…
સરદારનગરમાંથી દારૂ-બિયરની 1560 બોટલ સાથે એક ઝડપાયો
એક મહિલા જથ્થો રાખી વેચાણ કરતી હતી શહેરના સરદારનગરમાંથી ગુના નિવારણ શાખાએ વિદેશી બનાવટના દારૂની અને બિયરની મળી કુલ 1560 બોટલો મળી કુલ રૂ. 1.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.…
નારોલમાં હત્યાને અકસ્માતમાં ખપાવવાના પ્રયાસમાં બેની ધરપકડ
નશામાં મૃતકે ઝઘડો કરતા તેની હત્યા કરી લાશને રોડ પર ફેંકી પોલીસે પીએમ કરાવતાં ઈજાના નિશાન જણાતા પર્દાફાશ થયો નારોલ ગાયત્રીનગર પાસે અકસ્માતના નામે હત્યાનો ખૂની ખેલનો ભેદ ટ્રાફિક પોલીસ…
દાણીલીમડામાં રૂપિયાની લેતીદેતીમાં હુમલામાં બેને ઈજા
બંને પક્ષની સામસામે આક્ષેપ કરતી ફરિયાદ દાણીલીમડામાં રૂપિયાની લેતીદેતીમાં તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી ઈજા કર્યાની ઘટના સર્જાઈ હતી. આ મામલે બંને પક્ષોએ સામે સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.…
ઉત્તર ઝોનમાં જાહેરમાં ગંદકી બદલ 299 એકમને નોટિસ
1.2 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત, 2 એકમ સીલ શહેરના પૂર્વ વિસ્તારમાં વારંવાર જાહેરમાં ગંદકી અને કચરો નાંખનારા લોકો સામે મ્યુનિ. દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે. તેમ છતા લોકો સુધરવાનું…
કૃષ્ણનગરમાં શખ્સે “હું દાદા છું કહીને વેપારીને છરી મારી દીધી
વેપારીના પિતા વચ્ચે પડતા તેમને પણ ઈજા થઈ કૃષ્ણનગરમાં કારમાં કટલરીનો વેપાર કરતા વેપારીને એક શખ્સે હું આ વિસ્તારનો દાદા છુ કહીને છરી મારી દીધી હતી. આ સમયે વેપારીના પિતા…
VSની પાછળના કોમ્પ્લેક્સમાં MD ડ્રગ્સ વેચતો યુવક પકડાયો
જેલમાંથી આવ્યા બાદ ફરી વેચાણ શરૂ કર્યું હતું વાસણાના પેડલર પાસેથી ડ્રગ્સ લાવતો હતો વીએસ હોસ્પિટલની પાછળ આવેલા મહેતા કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં એમડી ડ્રગ્સનું વેચાણ કરી રહેલા ફરહાન પઠાણની પોલીસે ધરપકડ…
ઉત્તર ઝોનના 8 વોર્ડમાં પાણીના સ્તર ઊંચે લાવવા AMC એક કરોડના ખર્ચે ખંભાતી કૂવા બનાવશે
વરસાદી પાણી ભરાઈ રહેતાં હોવાથી તે વ્યર્થ જાય છે, કૂવાના લીધે વરસાદી પાણી જમીનમાં ઉતરશે કૂવાના લીધે આસપાસના વિસ્તારના વૃક્ષોને પણ પાણી મળે રહેતું હોવાથી પર્યાવરણનું જતન થાય દિવસેને દિવસે…
કૃષ્ણનગરમાં વેપારીએ સિક્યુરિટી પેટે આપેલી કાર અન્યને વેચી મિત્રએ છેતરપિંડી આચરી
રૂ. 4 લાખની જરૂર પડતા વેપારીએ રૂપિયાની સામે 4 માસ માટે કાર રાખવા આપી હતી ફરીદાબાદમાં રહેતા વિજય પ્રતાપસિંહ તોમર બે વર્ષ પહેલા નવા i નરોડા શ્રીરામ બંગલોમાં રહેતા હતા…