744 પોલીસ કર્મચારીઓની નજીકનાં સ્ટેશને બદલી કરાઈ
5 કે વધુ વર્ષથી એક જ સ્થળે નોકરી કરતા હતા અમદાવાદ એક બાજુ ‘ક્રાઈમ કેપિટલ’ બની રહ્યું છે અને પોલીસની છબી ખરડાઈ રહી છે ત્યારે શહેર પોલીસ કમિશનરે 5 કે…
આ રહી એન્ટિ ઈન્કમ્બન્સી, અમદાવાદમાં લોકોએ ભાજપના નેતાઓને કહ્યું, હવે મત માગવા આવજો
વર્ષોથી સુવિધાના કામ ન થતાં દસક્રોઇના 4 ટર્મ MLAની હાજરીમાં નાગરિકોનો રોષ ફાટ્યો ભાજપના કાર્યકરોએ લોકોનો અવાજ દબાવવા ‘ભારત માતા કી જય’ પોકારી દેકારો મચાવ્યો અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીને હવે…
હાઉસિંગ બોર્ડે નહીં રહીશોએ બિલ્ડર નક્કી કરવા જોઈએ
રીડેવલપમેન્ટ મુદ્દે 10 સોસાયટી હાઈકોર્ટમાં હાઉસિંગ બોર્ડની સોસાયટીઓના રીડેવલોપમેન્ટ સામે અનેક સોસાયટીના રહીશોએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યાં છે. રહીશોની રજૂઆત છે કે બોર્ડે તેમને વિશ્વાસમાં લીધા વગર બિલ્ડર નક્કી કર્યા છે…
નારોલમાં લાઈનમાં ભંગાણથી હજારો લીટર પાણીનો વેડફાટ
પાણી ભરાતા બાળકોને શાળાએ જવામાં હાલાકી શહેરના નારોલના રંગોલીનગર પાસે પાણીની લાઈનમાં જ ભંગાણ પડતાં હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ઉપરાંત ખરાબ રોડમાં પાણી ભરાયેલા હોવાથી શાળાએ જતાં…
સ્કૂલો, આંગણવાડી, હોસ્પિટલ સહિત તમામ સરકારી બિલ્ડિંગનાં બાંધકામની તપાસ કરાશે
અમદાવાદના પ્રભારી અગ્ર સચિવ મુકેશકુમારે અધિકારીઓને સૂચના આપી ઓબ્ઝર્વેશન બાદ બિલ્ડિંગ નબળી દેખાશે તો સ્ટ્રક્ચર સ્ટેબેલિટી રિપોર્ટ કરાવવામાં આવશે ગંભીરા બ્રિજની ઘટના બાદ અમદાવાદની તમામ સરકારી સ્કૂલો, હોસ્પિટલ, પીએચસી, સીએચસી…
એસજી હાઈવે, નવા વાડજ સહિતના વિસ્તારમાં રઝળતાં ઢોરનો ત્રાસ ફરી શરૂ
મ્યુનિ. કમિશનરે ઢોર ત્રાસ અંકુશ વિભાગને કડક કાર્યવાહી કરવા કહ્યું CCTVમાં ઝડપાયેલાં ઢોરની સ્થળ તપાસ કરી લાઈસન્સ રદ કરાશે હાઈકોર્ટના આદેશ બાદ મ્યુનિ.એ રસ્તે રઝળતાં ઢોરનો ત્રાસ દૂર કરવા માટે…
નિકોલમાં રૂપિયાની લેતીદેતીમાં વેપારી યુવકને મિત્રએ માર માર્યો
લીધેલા રૂપિયા આપી દીધા છતાં માગણી કરી નવા નરોડામાં રહેતા વેપારીએ તેમના મિત્ર પાસેથી હાથઉછીના રૂ. 70 હજાર લીધા બાદ ચુકવી દીધા હતા.. જો કે તેમ છતાં તેમના મિત્રએ મારા…
ઓઢવમાં નવ પશુ લઈને જતાં બે ઝડપાયા
બરોડા એક્સપ્રેસ હાઈવેના ઓઢવ તરફના ટોલટેક્સ પાસે એક ટ્રકમાં 9 પશુઓને બળજબરી બાંધીને લઈ જતાં હોવાના મેસેજ મળ્યા હતા. એટલે વટવા જીઆઈડીસી પોલીસે બાતમીના આધારે ગેરકાયદે પશુઓ ભરેલી ટ્રક લઈને…
વટવાની કંપનીના એકાઉન્ટન્ટે 3 કરોડની ઉચાપત કરી
કંપનીના સોફ્ટવેરમાં ડબલ એન્ટ્રી જણાતાં તપાસ કુરતા ઠગાઈનો ભાંડો ફૂટ્યો વટવા જીઆઈડીસીમાં આવેલી એક કંપનીના એકાઉન્ટન્ટે કંપનીના મેનેજમેન્ટ સોફટવેરમાં સુધારા વધારા કરીને તેના તેમજ તેના મળતીયાઓના અલગ અલગ બેંક એકાઉન્ટમા…
અમરાઈવાડીમાં કોન્સ્ટેબલને 4 લોકોએ માર્યો
અમરાઈવાડીમાં રહેતા હર્ષદભાઈ 1 વાઘેલા અમરાઇવાડી પોલીસ 1 સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ 1 તરીકે નોકરી કરે છે. ગત 22 1 જૂને ચાલીમાં રહેતા આકાશ 1 ઠાકુરના ઘરે અમરાઇવાડી 1 પોલીસ સ્ટેશનમાંથી…