વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ વટવામાં અમી નૂરનગરમાં રહેતા અલ્તાફ મેમણ ના પિતા વટવા જુના પોલીસ સ્ટેશનની બહાર ઓઈલની કેબિન ધરાવીને વેપાર કરે છે.જયારે અલ્તાફ ઓટોરીક્ષા ચલાવે છે. ગત…

કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

SOG શાખાએ 6 સાગરીતોને દબોચ્યા : 3 વોન્ટેડ અમદાવાદ ગ્રામ્ય SOG શાખાએ ગાંધીધામ થી કેમિકલ ભરેલું ટેન્કર, ચાંગોદર કંપનીમાં પહોંચે તે પૂર્વે ટેન્કર માલિકે બાકરોલ બુજરંગ કેમિકલ કંપનીને 2300 કિલો…

દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

6 પોલીસ સ્ટેશન વિસ્તારના 71 હિસ્ટ્રી શીટરોને પોલીસે બોલાવી ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહેવા કહ્યું 100 જેટલા વેપારીઓની મીટિંગ બોલાવી સાવચેતીના પગલાં લેવાની પોલીસે ભલામણ કરી આગામી દિવાળીના તહેવાર દરમિયાન અમદાવાદમાં…

ઇસનપુરમાં પેટ્રોલ ચોરી કરતો યુવક નાસવા જતા પટકાતા મોત

બુલેટનો માલિક આવી જતા યુવક બચવા માટે નાસી ગયો ઈસનપુરમાં મોડીરાતે જમવાનુ લેવા માટે નીકળેલા બે મિત્રના વાહનમાં પેટ્રોલ ખલાસ થઈ જતા નજીક પાર્ક કરેલા બુલેટમાંથી પેટ્રોલ કાઢવા જતા માલિક…

અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન

વાહનચાલકો રોંગસાઈડમાં જતા અકસ્માતનો ભય શહેરના અસલાલી ગામ પાસે મુખ્ય હાઈવેથી ગામ તરફ જવાના ગરનાળામાં છેલ્લા 15 દિવસથી પાણી ભરાઈ ગયા છે. જેના કારણે ગરનાળું બંધ થતાં વાહનચાલકોને રોંગસાઈડમાં વાહન…

રામોલમાં ગરબાના ઈનામ મામલે કારમાં તોડફોડ, ત્રણ વ્યકિતને ઈજા

ઈનામ જમીન પર ફેંકી દેવાની અદાવત રાખીને મારામારી પોલીસે છ વ્યકિતઓ સામે ગુનો દાખલ કરી તપાસ આદરી રામોલમા એક પાર્ટી પ્લોટમાં યોજાયેલા ગરબામાં ઈનામ વિતરણ વખતે ઈનામ જાહેરમાં ફેંકવાની અદાવત…

ઈસનપુરમાં રોડ પર ફટાકડા ફોડી બર્થ ડે ઉજવતા ચાર સામે ફરિયાદ

પોલીસની જીપ જોતાં લોકો નાસ્યા લાગ્યા એક જીપને પોલીસે પકડી લીધી શહેરમાં બર્થ ડે ની ઉજવણી કરવા માટે શરૂઆતમાં તલવાર જેવા હથિયારોનો ઉપયોગ કરવાના ટ્રેન્ડની સામે પોલીસે લાલઆંખ કરતા હવે…

સીટીએમ પાસે મુંબઈથી દારૂ-બિયરની ડિલિવરી આપવા આવેલો શખ્સ ઝડપાયો

વિદેશી દારૂની 96 બોટલ અને બિયરના 48 ટીન કબજે રામોલ પોલીસે સીટીએમ બરોડા એકસપ્રેસ હાઈવે પાસેથી મુંબઈથી કોથળામાં વિદેશી બનાવટના દારૂ અને બિયરનો જથ્થો લઈને અમદાવાદમાં ડીલીવરી કરવા માટે આવેલા…

વટવા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં બંગલામાં “ગાયત્રી ક્લિનિક” નામે એક ફરજી દવાખાનું ચાલતું જોવા મળ્યું.

આરોગ્ય વિભાગના ધ્યાન પર આવ્યું છે કે કેટલીક જગ્યાએ કેટલાક લોકો ફરજી રીતે પોતાને ડોક્ટર તરીકે રજૂ કરી રહ્યા છે અને દર્દીઓને એલોપેથી દવાઓ તથા ઇન્જેક્શન આપી રહ્યા છે. આવા…

નિકોલના તળાવમાં ગટરના પાણી નહીં છોડવાનો આદેશ છતાં તંત્ર સુધરતું નથી

માનવ અધિકાર આયોગે જુલાઈથી આદેશ કર્યો છતાં પાણી છોડવાની ફરિયાદ તળાવમાં તાત્કાલિક ગંદુ પાણી છોડવાનું બંધ કરવા મ્યુનિ. સત્તાધીશોને રજૂઆત શહેરના નિકોલના તળાવમાં મ્યુનિ કોર્પોરેશન દ્વારા ગટરના પાણી છોડીને તળાવને…