અમરાઈવાડીમાં સગીરાનું નકલી આઈડી બનાવનાર સામે ફરિયાદ

સગીરાનો ફોટા મૂકી તેણીને બદનામ કરવાની ધમકી આપી સગીરાના પિતાની અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ અમરાઈવાડીમાં રહેતી સગીરાના સોશીયલ મીડિયાના જેવી જ ફેક આઈડી બનાવીને સગીરાને મેસેજ મોકલવાનુ શરૂ કર્યું…

વટવામાં પરિણીતાને હેરાન કરનારા પુરુષ સામે ફરિયાદ

પુત્રીનું અપહરણ કરવાની ધમકી આપી હતી વટવામાં રહેતી પરિણીત મહિલાને તેના મિત્રએ તેના પતિને છોડીને તેની સાથે રહેવા માટે માનસિક ત્રાસ આપીને હેરાન કરતા કંટાળેલી પરિણીતાએ આ મામલે પતિને વાત…

નારોલમાં વેપારીને લોનના નામે ગઠિયાએ છેતરી લીધા

50 હજારની લોનના ચાર્જ પેટે 17 હજાર ભરાવ્યા નારોલમાં ફેસબુક પર ઓનલાઈન લોન આપવાની જાહેરાત જોઈને એક વેપારીએ રૂ 50 હજારની લોન લેવા માટે કલીક કરતા તેમના પર અજાણ્યા વ્યકિતએ…

વટવામાં ધોળેદિવસે યુવકને ચપ્પુ બતાવી રૂ.3.50 લાખ લૂંટી બે ફરાર

નિત્યક્રમ મુજબ કર્મચારી બેંકમાં રૂપિયા ભરવા જતો હતો વટવામાં પાર્લરના વકરાના રૂપિયા બેંકમાં જમા કરાવવા ગયેલા કર્મચારી યુવકને ધોળેદિવસે બાઈક પર આવેલા અજાણ્યા શખ્સો ચપ્પુ બતાવી રોકડા રૂ 3.50 લાખ…

સ્મશાનમાં 500 પરિવારને RTEની માહિતી અપાઈ

સમાજને શિક્ષિત કરવા યુવાનોની પહેલ સમાજના બાળકોને શિક્ષિત કરવા અને મહિલાઓને મેડિકલ ઈમરજન્સી વેળા બ્લડની જરૂર પડે ત્યારે સમાજના યુવાનો તેમની પડખે ઉભા રહે તેવા આશયે પટણી સમાજના યુવાનોએ પહેલ…

લાંભા વોર્ડમાં પાણી ભરાઈ રહેતાં મચ્છરોનો ઉપદ્રવ વધતાં બીમારીના કેસોમાં વધારો

શહેરના લાંભા વોર્ડમાં નવાણા પંપિગ સ્ટેશન પાસે આવેલા બાગે કૌશરના ખુલ્લા મેદાનમાં છેલ્લા કેટલાય સમયથી વરસાદી પાણી ભરાયેલા રહે છે. જેના કારણે ગંદકી થતાં મચ્છરોનો ઉપદ્રવ વધતાં આસપાસના વિસ્તારમાં મચ્છરજન્ય…

અમદાવાદ ગ્રામ્ય LCBએ ફેદરા ગામે જુગાર રમતા 5 ઝડપાયા

ધંધુકા શહેરમાંથી મહિલા સહિત 4 ઝબ્બે શ્રાવણ મહિનાની શરૂઆત પહેલાં જ ધંધુકામાં જુગારીઓ સક્રિય થતાં અમદાવાદ ગ્રામ્ય LCBએ ત્વરિત કાર્યવાહી કરતાં ધંધુકાના ફેદરા ગામે જાહેરમાં જુગાર રમતા 5 ઈસમોને રંગે…

અમરાઈવાડીમાં ફાઈનાન્સ કંપનીના કર્મી.એ રૂ. 1.18 લાખની ઠગાઈ કરી

ગ્રાહકો પાસેથી લોનના હપતા લઈ જમા કરાવ્યા જ નહીં અમરાઈવાડીમાં ખાનગી ફાયનાન્સ કંપનીમાં ફિલ્ડ કોર્ડીનેટર તરીકે નોકરી કરતા કર્મચારીએ નોકરીમાથી રાજીનામુ આપી દીધુ હતુ. ત્યારબાદ કંપનીએ તપાસ કરતા કર્મચારીએ લોનના…

સરદારનગરમાં સિક્રેટ લોકર તોડી દાગીના-રોકડની ચોરી

એરપોર્ટ પોલીસે ગુનો નોંધી તપાસ આદરી સરદારનગરમાં ભદ્રેશ્વર સોસાયટીમાં એક મકાનનુ તાળુ તોડી તસ્કરો રોકડા રૂપિયા 65 હજાર અને સોનાચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 1.84 લાખની મત્તાની ચોરી કરી ગયા…

મણિનગરમાં સરનામું પૂછવાના બહાને મહિલાનું ચેઈન સ્નેચિંગ

ઘર પાસે એક્ટિવા પાર્ક કરતાં બનેલી ઘટના એકલદોકલ મહિલાઓને ટાગેટ કરતી ચેઈન સ્નેચીંગ કરતી ટોળકીએ હવે લોકોના ઘર પાસે આવીને ચેઈન સ્નેચીંગ કરવાનુ શરૂ કર્યું છે. આવી જ એક ઘટનામાં…