મધ્ય ઝોનમાં 9200 ચો.ફૂટના ગેરકાયદે બાંધકામ તોડાયાં
શહેરના મધ્ય ઝોનમાં કુલ 9200 ચો.ફુટના ગેરકાયદે બાંધકામો મ્યુનિ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. જેમાં પાંચ દરવાજાથી સાઉથ રેવડી બજાર રોડ કાલુપુર સુધીમાં દબાણો હટાવાયા હતા. જેમાં ગ્રાઉન્ડ ફલોરની કુલ…
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહીઘાટલોડિયા વિસ્તારમાં વિદેશી દારૂના જથ્થા સાથે રીઢા ગુનેગારની ધરપકડ
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ઘાટલોડિયા વિસ્તારમાં એક મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂના જથ્થા સાથે એક સખ્શની ઘરપકડ કરી છેપોલીસ ની આ કાર્યવાહી માં લાખો રૂપિયા નો મુદામાલ પણ જપત કરવામાં…
હેપી ન્યૂ યરના નામે આવતી લિંક, APK ફાઈલ ખોલવી નહીં
છેતરપિંડી માટે ગઠિયાઓએ નવો કીમિયો અજમાવ્યો તમારા નામે ગ્રીટિંગ કાર્ડ મોકલવા માટે અહીં કિલક કરો. વોટસએપ ઉપર ફરતી હેપ્પી ન્યૂ યર ગ્રીટિંગ લિંકથી સાવધાન રહેવું. સાઈબર ગઠીયાઓ ગ્રિટિંગ લિંકના નામે…
શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા 3869 એકમોને નોટિસ, 201 એકમોને સીલ
શહેરને પ્લાસ્ટિક મુકત બનાવવા માટે મ્યુનિ.એ હાથ ધરેલી ઝુંબશમાં રૂ 6.41 લાખ દંડ વસુલાયો શહેરમાં સાત ઝોન પૈકી સૌથી સેન્ટ્રલ ઝોનમાં ઝોનમાં 1340 એકમોને પ્લાસ્ટિક મુદે નોટિસ ફટકારાઈ શહેરને પ્લાસ્ટિકમુક્ત…
વટવા GIDCમાં બે સ્થળોએ પ્રતિબંધિત ગોગો પેપર પકડાયા
બે વ્યક્તિ સામે પોલીસે ગુનો દાખલ કર્યો નશો કરવા માટે વપરાતા ગોગો રોલ તેમજ પેપર પર પ્રતિબંધ મુકાયા છતાં હજુ પણ શહેરના અમુક વિસ્તારોમાં ગોગો પેપરનુ વેચાણ ચાલુ હોવાની બાતમીના…
કણભા GIDCમાં ગેરકાયદેસર પ્લાસ્ટિક ઝભલાંની ફેક્ટરીનો ભંડાફોડ, GPCBની ભૂમિકા પ્રશ્નાર્થ
કણભા GIDC બાકરોલ રોડ પર આવેલી શિવાની સ્ટેટમ્પ નામની એક ફેક્ટરીમાં ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝભલાંનું ઉત્પાદન થતું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, આ ફેક્ટરી ગુજરાત…
વટવામાં તલાવડીની માપર્ણીમાં મોડું, મ્યુનિ.ને સોંપવાનું કામ ટલ્લે
કલેક્ટર કચેરી દ્વારા અપાયેલા હુકૂમનું પાલન થતું નથી વટવામાં આવેલ મામા તલાવડી મ્યુનિ.ને સોંપવા કલેક્ટર કચેરી દ્વારા માર્ચ 2023માં હુકમ કરવામાં આવ્યો હતો. ટીપી 107 અને સર્વે નંબર 683 પર…
યુવકે મિત્રની પત્નીને બ્લેકમેઈલ કરી બળજબરીનો પ્રયાસ કર્યો
વટવા પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ ફરિયાદ નોંધાવી વટવાના વિંઝોલ વિસ્તારમાં મિત્રતાના પવિત્ર સબંધને કલંકિત કરતી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં પતિના ખાસ મિત્રએ પરિણીતાને સોશીયલ મીડીયા પર ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી હતી.…
સગીરાની છેડતી કરનાર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની ધરપકડ
વટવામાં ટયુશનમાંથી સગીરાને લઈ જઈ છેડછાડ કરી હતી ટયુશનના સાહેબના નામે એકસ્ટ્રા ક્લાસનો ફોન કર્યો હતો વટવામાં સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર યુવકે સગીરાને પોતાની જાળમાં ફસાવીને ટયુશનેથી સીધી બાઈક પર બેસાડી…
મણિનગરમાં મોર્નિંગ વોક દરમિયાન મોબાઇલ સ્નેચિંગ, વ્યક્તિ ઈજાગ્રસ્ત
મણિનગર: સૂત્રોના જણાવ્યા મુજબ આજે સવારે કાંકરિયા જીરાફ સર્કલ નજીક મોર્નિંગ વોક પર ગયેલા વ્યક્તિ પર મોબાઇલ સ્નેચરોએ હુમલો કર્યો. પીડિત વ્યક્તિને ઈજા થતા 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. લૂંટના…
















