કડીના ફાર્મ હાઉસમાં જુગાર રમી રહેલા 59 લોકો પકડાયા
અમદાવાદના યુવકની બર્થડે પાર્ટીમાં ભેગા થયા હતા રોકડ સહિત 59 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો કડી તાલુકાના દેલ્લા ગામમાં આવેલા સૈયદ ફાર્મમાં અમદાવાદના યુવકની બર્થડે પાર્ટીમાં ભેગા થયેલા અમદાવાદ સહિતના લોકો…
વટવાના અર્બન સેન્ટરના આંગણે ગંદકીના લીધે દર્દીઓ વધારે બીમાર થવાની આશંકા
દવા લેવા ગંદા પાણીમાં અવર જવાર કરવા દર્દીઓ મજબૂર, પાણીનો નિકાલ ક્યારે થશે? તંત્રે સેન્ટરને આરોગ્ય મંદિરનું રૂપકડું નામ આપ્યું પણ જાળવણી કરવામાં કોઈ રસ નથી વટવામાં સદભાવના ચોકી નજીક…
વટવા ગામમાં ગટરના પાણી રોડ પર ભરાયાં
વટવા ગામમાં આવેલા વણકરવાસ પાસે છેલ્લા 10 દિવસથી ગટર ઉભરાય રહી છે. તેમ છતાં તંત્ર દ્વારા આ વિસ્તારના રહીશોની ચિંતા કરવાના બદલે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. એટલે…
હિસાબ ન આપતાં નારણપુરાની સોસાયટી વહીવટદાર હસ્તક
કમિટીને હિસાબ રજૂ કરવા વારંવાર નોટિસ અપાઈ હતી નારાણપુરાની ભાવદીપ કો.ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી- રંગ મિલન ફ્લેટની સોસાયટી કમિટીએ હિસાબો રજૂ ન કરતા સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટારે કડક કાર્યવાહી કરી છે.…
હાટકેશ્વર બ્રિજ તોડવા કરોડોનો ખર્ચ કરવા સામે સૂત્રોચ્ચાર સાથે દેખાવો
પ્રજાના બદલે જવાબદારોના નાણાંથી બ્રિજ તોડવાની માગણી કરાઈ ભ્રષ્ટાચારના કારણે જર્જરિત બની ગયેલા હાટકેશ્વર બ્રિજ છેલ્લા અઢી વર્ષથી બંધ હાલતમાં છે. આ બ્રિજને તોડવા માટે કરોડોનો ખર્ચ કરવાની વાત સામે…
હોટેલ ITC નર્મદાના સાંભારમાંથી જીવડું નીકળતાં રૂ.50 હજારનો દંડ
કેશવબાગ પાસેની હોટેલમાં પરિવાર ભોજન કરતો હતો ત્યારે જીવડું દેખાયું કેશવાબાગ પાસે આવેલી ફાઈવ સ્ટાર હોટેલ આઈટીસી નર્મદામાંથી સાંભારમાંથી જીવડું નીકળતા મ્યુનિ.એ રૂ.50 હજારનો દંડ ફટકાર્યો છે. થોડા સમય પહેલાં…
ગણેશ મહોત્સવ સુધી 83 PIને રાત્રે 12 સુધી સ્ટેશન ન છોડવા કમિશનરનો આદેશ, 7 PI ઘરે આરામ કરતા હતા
સુરતની ઘટના પછી પોલીસ કંટ્રોલ રૂમને લોકેશન લેવા અપાયેલી સૂચનામાં પોલપટ્ટી પકડાઈ ગઈ ગણેશ વિસર્જન પૂરું ન થાય ત્યાં સુધી દરેક પીઆઈને પોલીસ સ્ટેશન તેમજ વિસ્તાર નહીં છોડવા શહેર પોલીસ…
રાજ્યમાં ટ્રાફિકની ફરિયાદ કરવા માટે હેલ્પલાઈન નંબર 18002331122
રાજ્યભરમાંથી કોઈપણ વ્યક્તિ કોઈપણ ખૂણેથી ફરિયાદ કરી શકશે સરકારે ઈમેઈલ આઈડી તેમજ વેબસાઈટનો વિકલ્પ પણ આપ્યો કોઈ પણ સામાન્ય માણસ પોલીસના દમનની ફરિયાદ કરી શકે તે માટે રાજ્ય સરકારે જાન્યુઆરી…
દિલ્હી દરવાજા પાસે 151 વર્ષ જૂનું હાડવૈદનું દવાખાનું સીલ
ક્લિનિક ચલાવનારા પાસે કોઈ ડિગ્રી હતી નહીં પેઢીઓથી ચાલતા દવાખાને લાઈનો લાગતી હતી મ્યુનિ. આરોગ્ય વિભાગે દિલ્હી દરવાજા પાસે 151 વર્ષ જૂના ભાડભુંજા હાડવૈદના દવાખાનાને સીલ કર્યું છે. દવાખાનું ચલાવનાર…
ડિગ્રી વગર ઈલાજ કરતાં 12 ઉટવૈદોનાં દવાખાનાં સીલ
ભૂતિયા ડોકટર લોકોને દાખલ પણ કરતા હતા, ગરીબોને છેતરી જીવનું જોખમ ઊભું કર્યું હતું ડિગ્રી નહી હોવા છતાં એલોપથિની સારવાર કરવા બદલ 12 ઊંટવૈદના દવાખાના મ્યુનિએ સીલ કર્યા છે. પૂર્વઝોનમાં…