વિંઝોલમાં રિડેવલપમેન્ટના નામે EWS આવાસના પાણી, ડ્રેનેજના કનેકશનો કાપી નાખતાં લોકોમાં રોષ

રિડેવલપમેન્ટ મામલે સ્થાનિક લોકોને વિશ્વાસમાં લીધા વિના પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનો લોકોનો આક્ષેપ ઓફિસ પર સ્થાનિકોની રજૂઆત બાદ મ્યુનિ. યોગ્ય કરવાની ખાતરી આપતા મામલો થાળે પડયો વિંઝોલમાં ઈડબલ્યુએસના મકાનો જર્જરિત…

સનાથલ ટોલનાકા પાસે વિદેશી દારૂની 15465 બોટલ ભરેલું કન્ટેનર પકડાયું

રાજસ્થાનથી દારૂ આવ્યો હતો, પોલીસની મદદથી લોક તોડી તપાસ સનાથલ ટોલનાકા નજીક સંજરી પાર્કિંગમાં પડેલા કન્ટેનરમાંથી વિદેશી દારૂની 15,465 બોટલ પકડાઈ હતી. આ કન્ટેનર રોડ પર શંકાસ્પદ હાલતમાં પાર્ક કરેલું…

વટવામાં યુવતીને મેસેજ કરવાની અદાવતમાં મારામારી, એકને ઈજા

ફોન કરનારને ઠપકો આપતા અદાવત રાખી હેરાન કરતો હતો વટવામાં રહેતા યુવકે તેની કોટુંબિક બહેનને ફોન અને મેસેજ કરીને હેરાન કરતા એક યુવકને આઠ મહિના પહેલા ઠપકો આપ્યો હતો. જેની…

વટવામાં વેપારી રક્ષાબંધનમાં વતન ગયા અને ઘરેથી 20 લાખની ચોરી

બાથરૂમની બારીના કાચ હટાવી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા પોલીસે આસપાસના સીસીટીવી ફુટેજ મેળવી તપાસ આદરી ઘોડાસરમાં રહેતા એક વેપારી પરિવાર સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવવા માટે વતન ગયા હતા.આ તકનો લાભ…

વટવામાં મહિનાથી ગટર ઉભરાવાની સમસ્યાને ઉકેલવામાં તંત્રને રસ નથી

વારંવાર મ્યુનિમાં ફરિયાદો કરવા છતાં માત્ર આશ્વાસન મળે છે ગામડી રોડ પર પાણીના લીધે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો શહેરના વટવા ગામડી રોડ પર મહાદેવપુરા ખાતે એક મહિનાથી ગટર ઉભરાવાની સમસ્યાથી…

વટવામાં મિત્રનું દેવું ઉતારવા માટે ભાઈએ ભાઈના ઘરમાં ચોરી કરાવી

CCTV ફૂટેજના આધારે ભાઈની પૂછપરછ કરતાં ભાંડો ફૂટ્યો ચોરીના દાગીના ખરીદનારા જ્વેલર્સ સહિત 3ની ધરપકડ વટવામાં એક નાગરીકના ઘરમા થયેલી રૂ. 9.35 લાખના દાગીનાની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢયો છે.…

બોપલના શેરદલાલે પોલીસ બનીને 26 લાખ લૂંટ્યા હતા

આપઘાત કરનાર સામે 6 ગુના નોંધાયેલા હતા બોપલના શેરદલાલ કલ્પેશ ટુડિયાના આત્મહત્યા કેસની તપાસમાં મૃતક પર ગંભીર પ્રકારના 6 ગુના નોંધાયા હોવાનું ખૂલ્યું હતું. જેમાં તેણે પોલીસનો સ્વાંગ રચીને એક…

ફતેવાડીમાં 500ના દરની નકલી નોટ વટાવવા આવેલી મહિલા પકડાઈ ગઈ

સાણંદના 2 શખ્સે આપેલી 27 નકલી નોટ મહિલા પાસેથી મળી ફતેવાડીમાં પતિ તેમજ 2 દીકરી સાથે રહેતી મહિલા 500ના દરની 27 બનાવટી ચલણી નોટ સાથે પકડાઈ છે. આ મહિલા દુકાનોમાં,…

નારોલમાં આમલેટની લારી પર તોડફોડ કરી પથ્થરમારામાં એકને ઈજા, ત્રણ સામે ફરિયાદ

વટવામાં મયૂરપાર્ક સોસાયટીમાં રહેતા અનવરહુસેન મીરઝા નારોલમાં કેમ્બે ફાર્મ ધરાવીને ખેતીકામ ઉપરાંત ઈંડાની લારી ચલાવીને ગુજરાન ચલાવે છે. ગત મંગળવારે રાતના આઠ વાગે તેઓ ઘરે હાજર હતા ત્યારે તેમના ત્યાં…

વટવામાં મકાનનું તાળું ખોલી સોનાના રૂ. 9.35 લાખના દાગીનાની ચોરી

પરિવાર બહાર હતો, કોઈએ ડબ્બામાંથી દાગીના કાઢી લીધા પોલીસને કોઈ જાણભેદુએ જ ચોરી કરી હોવાની આશંકા વટવા ગામડી રોડ પર રહેતા એક પરિવારને બેડરૂમમાં બેડની અંદર સોનાના દાગીના કિંમત રૂ.…