ઘોડાસર ગામના તળાવ પ્રત્યે મ્યુનિ. તંત્રની ઉદાસીનતાથી ગેટ પાસે ઘાસ ઊગી નીકળ્યું
તૂટી ગયેલાં પગથિયાંનું સમારકામ કરવા લોકોએ ફરિયાદ કરી તો ગેટ બંધ કર્યો ઘાસ હટાવી વહેલી તકે બિસમાર પગથિયાંનું સમારકામ કરવા લોકમાર્ગે શહેરના ઘોડાસર ગામના ખારીકટ કેનાલ પાસે આવેલા તળાવાના ગેટ…
પતિના અનૈતિક સંબંધના લીધે એસિડ પી લેતાં પત્નીનું મોત
નિકોલ પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ જર, જમીન અને જોરું ત્રણેય કજિયાના છોરું કહેવતને સાર્થક કરતો એક બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. નિકોલમાં પતિના અન્ય સ્ત્રી સાથેના અનૈતિક સબંધોની જાણ…
પ્લાસ્ટિક મામલે મધ્ય ઝોનમાં 11 એકમ સીલ કરાયાં
શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ રોકવા માટે મ્યુનિ.દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં મધ્ય ઝોનમાં મ્યુનિ દ્વારા સધન ચેકીંગ કરીને પ્લાસ્ટિકના વપરાશ બદલ 112 એકમને નોટીસ ફટકારીને…
મહિલાનું રૂ.2.10 લાખના દાગીના ભરેલું પર્સ ચોરી રિક્ષાગેંગ રફુચક્કર
મહિલાએ ગેંગ સામે ઇસનપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી શહેરમાં રિક્ષાગેંગ મુસાફરોના કિંમતી સામાન અને રોકડ રકમની ચોરી કરતી હોવાના બનાવોમાં વધારો થયો છે. ત્યારે ઈસનપુરમાં ફૂટ ખરીદવા ગયેલી મહિલાનું રૂ.2.10 લાખના…
12 જ્યોતિર્લિંગનાં દર્શન કર્યા બાદ ગુનાખોરી છોડવાનું નક્કી કર્યું, પોલીસે આરોપીની ઓરિસ્સાથી ધરપકડ કરી
ભુવનેશ્વરમાં પોલીસે ધરપકડ કરતા વટવા પોલીસે વોન્ટેડ આરોપીનો કબજો લીધો મૂળ ઉતરપ્રદેશનો વતની અને હાલ વટવા વિસ્તારમાં રહેતા અભિષેક રાજપૂતે વર્ષ ૨૦૧૭થી ગુનાની દુનિયમાં પગપેસારો કર્યો અને એક બાદ એક…
દાણીલીમડામાં ડ્રેનેજના તૂટેલા ઢાંકણાથી અકસ્માતનું જોખમ
ત્રણવાર મ્યુનિ.માં ફરિયાદ છતાં તંત્ર નિરસ શહેરના દાણીલીમડાની ચામુંડા સોસાયટી પાસે છેલ્લા કેટલાય સમયથી ડ્રેનેજ લાઈનનું ઢાંકણુ તુટી ગયેલુ હોવાથી અકસ્માતનું જોખમ છે. જેના કારણે લોકોને હેરાન થવાનો વારો આવ્યો…
ઓઢવમાં ભત્રીજીના ફોટો ડિલિટ કરાવવા ગયેલા કાકાની હત્યા કરાઈ
બચાવવા વચ્ચે પડેલા તેના મિત્રને પણ છરીના ઘા ઝીંકયા ફોટો ધરાવનારા આરોપી સહિત ત્રણની ધરપકડ થઇ ઓઢવમાં રહેતા એક યુવકની ભત્રીજાના ફોટો રામનગરમાં રહેતા એક યુવકના ફોનમાં હોઈ તેને ડીલીટ…
કોર્પોરેશનની ચૂંટણી પહેલા જ એકબીજા કોર્પોરેટરને બદનામ કરવાના ષડયંત્રો શરૂ
અમદાવાદ શહેર ભાજપ અને કોંગ્રેસમાં ટિકિટ કાપવાની આંતરિક લડાઈ ચરમસીમાએ રાજયમાં મહાનગરપાલિકા, નગરપાલિકાઓ સહિતની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીઓ આવી રહીં છે ત્યારે અમદાવાદ શહેરમાં કોર્પોરેશનની ચૂંટણી જાહેર થાય તે પહેલા…
કબૂતરબાજીના માસ્ટર માઈન્ડના સાગરીતની મિલકતોની તપાસ શરૂ
બોબી પટેલનો ભાગીદાર બિપીન ગ્રાહકો શોધવાનું કામ કરતો હતો ગેરકાયદે અમેરિકા મોકલવાના કબૂતરબાજીના કૌભાંડના મુખ્ય સૂત્રધાર બોબી પટેલનો ભાગીદાર તેમજ મુખ્ય એજન્ટ બિપીન દરજી અઢી વર્ષ પછી પકડાયો છે. જો…
શાહીબાગમાં યુવકે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી
શાહીબાગમાં 18 વર્ષીય યુવકે કોઈ કારણોસર પોતના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.શાહીબાગ પોલીસે હાલમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે. શાહીબાગમાં કડીયાની ચાલીમાં રહેતા પાર્થ ગોપાલભાઈ પટણી(ઉ.18)એ કોઈ…








