રાયપુરમાં હેરિટેજ પોળોમાં ટેન્કરરાજ, પાણી આપવામાં મ્યુનિ તંત્રની કામગીરી પણ હેરિટેજ જેવી
શહેરના રાયપુર ચકલા ખાતે આવેલા આકાશેઠકુવાની પોળ ખાતે છેલ્લા કેટલાક દિવસોથી પાણી આવતા નથી. જેના કારણે લોકોએ મ્યુનિ.માં સ્થાનિકો દ્વારા ફરિયાદ કરાતા તંત્રે પાણીની સમસ્યાના ઉકેલના બદલે માત્ર ટેન્કર મોકલીને…
પૂર્વમાં દોઢ મહિનામાં જ વરસાદના લીધે બિસમાર રોડ અને ભૂવા પડવાની 5 હજારથી વધારે ફરિયાદો
વરસાદમાં રસ્તા તુટી જવાના કે ભૂવા પડવાની સમસ્યા હોવાથી વાહનચાલકોને ભારે હેરાનગતિ સૌથી વધુ મધ્ય ઝોનમાં 1138 રસ્તા બિસમાર, શહેરના પડેલા ભૂવામાંથી 60 ટકા તો પૂર્વમાં જ શહેરના સામાન્ય વરસાદમાં…
સાબરકાંઠા: પ્રાંતિજના કતપુર ટોલટેક્સ પાસેથી આગણવાડીની ટી.એચ.આર.ની બેગો ભરેલું પીકઅપ ડાલુ પકડાયું
ICDS વિભાગને જાણ કરતા કર્મચારીએ આવીને પેકેટમાં બેંચ નંબર જુદા-જુદા હોવાથી સ્ટેટ કક્ષાએ જાણ કરાઈબેગ નંબર આધારે તપાસ બાદ સમગ્ર મામલો બહાર આવશે. આ બેગો બારોબાર સગેવગે થતી હોવાની આશંકા…
વટવામાં દુકાનમાં કામ કરતા સગીરનું કરંટ લાગતા મોત
વટવામાં એક દુકાનમાં કામ કરતા સગીરનુ વીજકરંટ લાગતા મોત નિપજયુ હતુ. આ અંગે વટવા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. વટવામાં મેથોડિસ્ટ ચર્ચ પાછળ ધનરાજ…
નરોડામાં ગુજરાતની નંબર પ્લેટ લગાવી કારમાં લાવેલો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો
પોલીસે નાના ચિલોડા પાસે વોચ ગોઠવી રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ કરી કારમાં રાજસ્થાનથી ગુજરાતની નંબર પ્લેટ લગાવીને પોલીસની આંખમાં ધૂળ નાંખી વિદેશીદારૂ અને બિયરનો જથ્થો શહેરમાં ઘુસાડવાનો પ્રયાસ કરનારા બે…
વટવામાં સગીરા સાથે પિતરાઈ ભાઈએ દુષ્કર્મ આચરતાં ધરપકડ
ફરિયાદ થતા સજા થશે તેવા ડરથી આત્મહત્યાનું ત્રાગું કર્યું વટવામાં રહેતી સગીરાની સાથે તેના પિતરાઈભાઈએ દુષ્કર્મ આચર્યુ હતુ અને ધમકી આપી હતી. બીજીબાજુ સગીરાની તબિયત લથડતા હોસ્પિટલ લઈ જવાતા તેણે…
હાઇકોર્ટના આદેશ બાદ ટ્રાફિક પોલીસની ડ્રાઈવ રોંગસાઈડે આવતા 1755ને 29 લાખ દંડ કરાયો
14 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ટ્રાફિકના નિયમો તોડનારા લોકો સામે કાર્યવાહી અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માત નિવારવા અને ટ્રાફિક નિયમોનો અમલ કરાવવા ટ્રાફિક પોલીસે ડ્રાઇવ આદરી છે. જેમાં શહેરના 14 ટ્રાફિક પોલીસ…
એક મોટી ફાર્મા કંપનીના માલિક માનવ તસ્કરી રેકેટ ચલાવતાં હોવાના આરોપો
વડોદરાના વ્હિસલ બ્લોઅરની વડાપ્રધાન, ગૃહમંત્રી, DGP સુધી ફરિયાદ 3 મહિના છતાં કોઈ કાર્યવાહી ન કરાતાં હાઈકોર્ટમાં જવા વિચારણા દેશની ટોચની ફાર્માસ્યૂટિકલ કંપનીઓ પૈકીની રાજ્યની એક કંપનીમાં વિદેશથી બિઝનેસ વિઝા પરણાવીને…
કોર્ટમાં બાળકનો કબજો લેવાના ઝઘડામાં બંને પક્ષોમાં મારામારી
વટવાના દંપતીના કેસમાં મુદ્દત સમયે બોલાચાલી થઇ હતી વટવામાં સદભાવના નગરમાં રહેતા યાસ્મીનાબેન તૌફિકભાઈ સૈયદે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના ભાઈ સદ્દામની પત્ની હિના ઉર્ફે મુસ્કાને તેના ભાઈ વિરુદ્ધ કેસ કર્યો…
લોકોએ સમસ્યાના બહાને કોર્પોરેટરને બોલાવી દારૂની પોટલીઓ બતાવી
આનંદનગરમાં ઔડાનાં મકાનમાં રહેતા લોકો સાથે ‘આપ’ પણ જોડાઈ લોકોએ હોબાળો કર્યા પછી પોલીસે આવીને તપાસ કરી તો કશું ન મળ્યું જોધપુરમાં ઔડાના મકાનમાં ગટર, પાણી અને ગંદકીની સમસ્યાના નિરાકરણ…