એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના PI બી.ડી.ઝીલારીયા |સસ્પેન્ડ, એલિસબ્રિજ ફાયરિંગ કરી હત્યાના મામલે ઢીલી કામગીરી બાબતે સસ્પેન્ડ અને કાગડાપીઠ પોલીસ સ્ટેશનના PI એસ.એ.પટેલ સસ્પેન્ડ કરાયા. અમદાવાદના ઇતિહાસમાં પહેલીવાર ગુનાખોરી કાબૂમાં ન રાખનારા એક દિવસમાં 2 PI સસ્પેન્ડ કરાયા.
પોલીસ કાયદો જાળવે, જમીનના ધંધાનું કામ બંધ કરેઃ હર્ષ સંઘવી
ઉપરાછાપરી ઘટનાઓ પછી અધિકારીઓને તેડું અમદાવાદમાં કથળી ગયેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંકુશમાં લેવા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી એ સોમવારે ઈન્ચાર્જ પોલીસ કમિશનર માંડીને ડીસીપી સુધીના અધિકારીઓને તેડું આપીને…