
અરાવલીના ધનસુરા ગામમાં ગરીબોને છેતરી જીવનું જોખમ ઊભું કર્યું .ડીગ્રી નહી હોવા છતાં એલોપથિની સારવાર કરતાં હતાં. કેટલાક ભૂતિયા ડોક્ટર તો દર્દીઓને દવાખાનામાં દાખલ કરી સારવાર આપતા હતાં.એમના CDHOs ઇન્ફોર્મ કર્યા બાદ પણ કંઈક કાર્યવાહી કરવામાં આવ્યું નહીં. આ ભુતિયો ડોક્ટરના લીધે મારા એક કર્મચારીને સાઈડ ઈફેક્ટ થયું જેના લીધે પત્રકાર જઈને પૂછપરછ કરતા પત્રકાર ઉપર હુમલો કર્યો અને જાનથી મારવાનું ધમકી આપ્યું.