

સેવા..સહકાર..સાથ..
પાણી માટે સરસ..
મહેસાણા શહેરમાં બી.કે સિનેમા પાસે સર્વ સમાજ સેવા ગ્રુપ દ્રારા ઉનાળો શરૂઆત થતા મૂંગા પક્ષીઓ માટે 400 નંગ વિના મુલ્યે કુંડા વિતરણ કરવામાં આ કાયઁ મા મુખ્ય મહેમાન તરીકે મહેસાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રંજનબેન વિષ્ણુભાઈ પ્રજાપતિ , અને બજરંગ સેના પ્રમુખ હિતેશભાઈ મોદી , અંકિતાબેન મોદી , કરણસિંહ ઝાલા , રાજુભાઇ કાંટાવાલા , અશોકભાઈ દરજી , ધીરજભાઈ સોની , અજયભાઈ રબારી , જતીનભાઈ રાવલ અને પ્રમુખ શ્રી જયેશસિંહ ઠાકોર દ્રારા દાતાશ્રી ના સહયોગથી 400 નંગ કુંડા વિતરણ કરવામાં આવ્યા..