અમદાવાદ:કાલુપરમાં AMCની ટીમ પર હુમલોઅસામાજિક તત્વોએ કર્યો હુમલો

રાજ્યમાં અવારનવાર ચોરી-લૂટફાટ અને મારામારીની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હવે અમદાવાદના કાલુપુર પટવા શેરીમાં મોડી રાતે AMCની ટીમ પર હુમલો કર્યો હોવાની ઘટનાઓ સામે આવી છે. પેચવર્કનું કામ કરતી કોન્ટ્રાક્ટની ટીમ અને હાજર અધિકારી ઉપર હુમલાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર કાલુપુર પટવા શેરીમાં મોડી રાતે AMCની ટીમ પર સ્થાનિકો દ્વારા હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. લોડિંગ રીક્ષા ઉપર પથ્થર મારી કાચ તોડી નાખવામાં આવ્યો છે. આ સિવાય ફરજ ઉપર હાજર અધિકારી સાથે પણ ધક્કામુક્કી કરવામાં આવી છે. તેમજ હાલ સમગ્ર મામલે AMC દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આ ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • Related Posts

    મ્યુનિ. હોસ્પિટલોમાં કરોડોના બાંધકામ પછી સુધારા થાય છે

    શારદાબેન, LGમાં બાંધકામ પછી લાખોનો ખર્ચ કમિશનરે જરૂર મુજબ પ્લાનનો પરિપત્ર કર્યો અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનરે ઈજનેર વિભાગને બિલ્ડિંગ બાંધકામ માટે સંબંધિત વિભાગની લેખિત મંજૂરી મેળવવા સૂચના આપી છે. શારદાબેન અને…

    જશોદાનગરમાં ડ્રેનેજના પાણી કેનાલમાં છોડતાં તીવ્ર દુર્ગંધથી સાત સોસાયટીના રહેવાસી ત્રસ્ત

    સ્વચ્છતાની વાતો કરતું તંત્ર કેનાલમાં ગંદા પાણી છોડીને ગંદકી ફેલાવે છે શહેરની ખારીકટ કેનાલમાં ગટરના પાણી છોડવા કે કચરો નાંખવા પર મ્યુનિ તંત્રનું પ્રતિબંધ છે. તેમ છતાં અવારનવાર લોકો કેનાલમાં…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    મ્યુનિ. હોસ્પિટલોમાં કરોડોના બાંધકામ પછી સુધારા થાય છે

    જશોદાનગરમાં ડ્રેનેજના પાણી કેનાલમાં છોડતાં તીવ્ર દુર્ગંધથી સાત સોસાયટીના રહેવાસી ત્રસ્ત

    ગોમતીપુર અને નિકોલમાં યુવક સહિત બે વ્યક્તિએ જીવનલીલા સંકેલી લીધી

    દાણીલીમડામાં નશાકારક કફશીરપના જથ્થા સાથે એકની ધરપકડ, 1 વોન્ટેડ

    અમરાઈવાડીમાં સ્કૂલની વિદ્યાર્થિની સાથે સિકયુરિટી ગાર્ડે છેડછાડ કરી

    રામોલમાં 20 દિવસથી ગટરનાં પાણી રોડ પર ભરાતાં લોકોને હાલાકી

    રામોલમાં 20 દિવસથી ગટરનાં પાણી રોડ પર ભરાતાં લોકોને હાલાકી