કોર્પોરેટર દબાણની ફરિયાદ કરે તો અધિકારીઓ જ પેપર ફોડી નાખે છે

ગેરકાયદે બાંધકામ કરનારાને ફરિયાદીનું નામ આપી દેવાય છે 3થી 4 કોર્પોરટરે ટીપી કમિટીની બેઠકમાં હૈયાવરાળ ઠાલવી શહેરમાં દબાણ અને ગેરકાયદે બાંધકામની કોર્પોરેટર જો ફરિયાદ કરે તો મજૂરો અને અધિકારીઓ કાર્યવાહી…

અમદાવાદ, વડોદરા, સુરતમાં બિલ્ડરો પર દરોડામાં 11 કરોડની રોકડ, દાગીના મળ્યાં

બિલ્ડર ગ્રૂપો સાથે સંકળાયેલી રાજકોટ, મોરબીની કંપનીઓ પર પણ આઈટીના દરોડા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની સાથે ડીજીજીઆઈ પણ સર્ચ ઓપરેશનમાં જોડાઈ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે બુધવાર સવારે વડોદરાનાં રત્નમ ગ્રૂપ, સિદ્ધેશ્વર ન્યાલકરણ, કોટિયાર્ડ, શ્રીમય…

ડીગ્રી નહી હોવા છતાં એલોપથિની સારવાર કરતાં હતાં

અરાવલીના ધનસુરા ગામમાં ગરીબોને છેતરી જીવનું જોખમ ઊભું કર્યું .ડીગ્રી નહી હોવા છતાં એલોપથિની સારવાર કરતાં હતાં. કેટલાક ભૂતિયા ડોક્ટર તો દર્દીઓને દવાખાનામાં દાખલ કરી સારવાર આપતા હતાં.એમના CDHOs ઇન્ફોર્મ…

GST કૌભાંડમાં રાજ્યની 50 પેઢીની કમ સંડોવણી, તપાસ શરૂ

કૌભાંડના કેન્દ્રમાં રહેલા ધ્રુવી એન્ટરપ્રાઈઝ સાથે સંકળાઈ હોવાની શંકા જીએસટી કૌભાંડના કેન્દ્ર બિંદુમાં આવેલા ધ્રુવી એન્ટરપ્રાઈઝ સાથે રાજ્યની 50 સહિત દેશની 186 શંકાસ્પદ પેઢી સંકળાયેલી હોવાના અહેવાલ છે. આ તમામ…

દારૂની 350 પેટી પકડાવાના કેસમાં ફરાર ઊનાના બુટલેગરની નવરંગપુરાથી ધરપકડ

દમણથી સનખડા આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન હેઠળ આવતા નેસડા ગામમાં દારૂના કટિંગ વખતે ગીર સોમનાથ એલસીબી ટીમે રેડ પાડી બેની ધરપકડ કરી હતી, જેમની પૂછપરછમાં છ બુટલેગરનાં નામ બહાર આવ્યાં…

વટવા ઈડબ્લ્યુએસનાં મકાનો તોડતી વખતે બનાવેલા ખાડામાં બાળકીનું ડૂબી જતાં મોત

તપાસમાં કોન્ટ્રાક્ટરની જવાબદારી જણાશે તો કાર્યવાહી કરવામાં આવશેઃ પોલીસ શહેરમાં વટવા વિસ્તારમાં આવેલા ઇડબલ્યુએસ મકાનો જર્જરિત થતાં મ્યુનિ. દ્વારા તે તોડવામાં આવી રહ્યા છે ત્યારે આ સ્થળે ખોદેલા ખાડામાં એક…

GST કૌભાંડમાં ભાજપ MLAના પુત્ર, પત્રકાર મહેશ લાંગાની પૂછપરછ

દેશભરમાં 200થી વધુ બોગસ પેઢીઓનું કરોડોનું કૌભાંડ GST-IB, ક્રાઇમ બ્રાન્ચના રાજ્યમાં 14 સ્થળે દરોડા, 33થી વધુની અટક ડાયરેકટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ ઇન્ટેલિજેન્સ (ડીજીજીઆઈ)એ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને આપેલી…

હેલમેટ ન પહેરનારા 6554ને રૂ.32 લાખ દંડ, 101નું રદ થશે

હાઈકોર્ટના આકરા વલુણને પગલે ટ્રાફિક પોલીસે ડ્રાઈવ શરૂ કરી ટ્રાફિકજામના 162 કોલ મળ્યા, SG હાઈવે પર સૌથી વધુ જામ હેલમેટ વગર ફરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહીની હાઈકોર્ટના આદેશ પછી ટ્રાફિક…

બોડકદેવમાં સ્પાની આડમાં ચાલતો દેહવ્યાપાર પકડાયો

માલિક સામે ગુનો નોંધી 3 લાખનો મુદ્દામાલ જપ્ત વિદેશી યુવતીઓ સામે વિઝા નિયમ ભંગની ફરિયાદ બોડકદેવના કલગી એપાર્ટમેન્ટ પાસેના મોર્ય અર્ટીયામાં સીઆઈડી ક્રાઈમની ટીમે દરોડો પાડી સ્યાની આડમાં ચાલતા દેહવ્યાપારને…

You Missed

જિલ્લા કક્ષાનાં કલામહાકૂંભ-૨૫ માં શિશુવિહાર ખાતે ગૌરવ પુરસ્કૃત કુશલ દીક્ષિતનુ ભવ્ય સન્માન
અમારી ન્યૂઝ ની ટીમ અને ઋષિવંશી સમાજના ભાઇઓ એ આ રીતે સમગ્ર ગુજરાતમાં આપણા ગ્રાહક ભાઇઓની જીંદગીની સુરક્ષા માટે આયોજન કર્યું હતું.
ઓઢવમાં શાળા, લાઈબ્રેરીના હેતુવાળા પ્લોટમાંથી ગેરકાયદે બાંધકામ તોડાયાં