ઈસનપુરમાં 1 લાખની સામે 2.41 લાખ આપ્યા છતાં બે વ્યાજખોરોની યુવકને મારવાની ધમકી
યુવકની માતા અને દાદા-દાદીને કહ્યું તમારા છોકરાના હાથ-પગ ભાંગી નાખીશું પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરતા વ્યાજખોર ધરપકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયા ઈસનપુરમાં રહેતા યુવકે ધંધાના કામે બે વ્યાજખોર પાસેથી…
નિકોલના યુવક સાથે બેંકમાં એન્ટ્રી પાડવાના નામે રૂ. 75 લાખની ઠગાઈ
આંગડીયામાં નાણાં જમા કરાવ્યા બાદ 15 લાખ જ પાછા આપ્યા નિકોલમાં રહેતા એકાઉટન્ટ યુવકે ભાગીદારીમાં સરકારી કોન્ટ્રાકટ લેવા માટે બેંક એન્ટ્રી પડાવાની જરૂર પડી હતી. આ મામલે ચાર વ્યક્તિઓએ કાવતરૂ…
નારોલ પાસેના અલ કુબા એસ્ટેટના ગોડાઉનમાં જુગાર રમતા 15 પકડાયા
ક્રાઈમ બ્રાન્ચનો દરોડો, 1.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો નારોલમાં કોઝી હોટેલ પાછળ અલ કુબા એસ્ટેટમાં આવેલા એક ગોડાઉનની ઓરડીમાં મનોજભાઈ ભુખલભાઈ શાહ બહારથી માણસો બોલાવીને તીન પત્તીનો જુગાર રમાડતો હોવાની…
વટવામાં માલ આપવાનું કહી વેપારી સાથે 12 લાખની ઠગાઈ
4 વર્ષથી રૂપિયા લઈ માલ કે રૂપિયા પરત ન આપ્યા ન્યુ રાણીપમાં રહેતા અને ઓઢવમાં ટીએમટી સળીયાનો વ્યવ્સાય કરતા વેપારીને નારોલમાં ઓફિસ ધરાવતા ડીલરે સળીયાના માલના રૂપિયા રૂ.12.7 લાખ લઈને…
શહેરની પેઢીએ બિલ વગર માલ વેચી રૂ.7 કરોડની ટેક્સચોરી કરી
ગાયત્રી એબ્રેસિવે 37 કરોડનો માલ બિલ વગર વેચ્યો 4 વર્ષથી કરચોરી થતી હતી, ભાગીદારની ધરપકડ શહેરની ગાયત્રી એબ્રેસિવ નામની ભાગીદારી પેઢીની 7.07 કરોડની કરચોરી પકડાઈ છે. સીજીએસટીના અમદાવાદ નોર્થ કમિશનરેટે…
યુવક પર તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકી કાન કાપી નાખ્યો
બે લોકો સામે ગોમતીપુર પોલીસમાં ફરિયાદ ગોમતીપુરમાં બે સગાભાઈઓએ મારા વિશે ખોટી વાતો કેમ કરે છે કહીને એક યુવકના કાન ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેતા યુવકનો કાન કપાઈ ગયો…
મકરબામાં આવેલી એક કેન્ટિનમાં તોડફોડ કરી બે યુવકોએ આગ ચાંપી
બેઝબોલની સ્ટિક અને જવલનશીલ પ્રવાહી ભરેલો કેરબો લાવ્યા હતા બંનેએ મોઢા ઉપર રૂમાલ બાંધ્યો હતો અને ટોપી ઊંધી પહેરી હતી સરખેજ મકરબા રોડ ઉપર આવેલી કિચન કિંગ હોસ્પિટાલિટી નામની કેન્ટીનમાં…
મધ્ય અને ઉત્તર ઝોનમાં ગંદકી કરવા બદલ 2.70 લાખ રૂપિયાનો દંડ કરાયો
પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા 2 એકમને સીલ કરાયાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ કરવા બદલ 2857 એકમને નોટિસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેર રસ્તા પર ગંદકી કરતા, ધંધાકિય…
જશોદાનગરમાંથી 105 કિલો બનાવટી ઘી પકડાયું કુંભમાં પાપ ધોવા ગયેલા સપ્લાયરના ગોડાઉન સીલ
ફરિયાદો મળતાં ચારભુજા કિરાણા પર રેડ, દુકાનમાલિકે દોષનો ટોપલો સપ્લાયર પર ઢોળ્યો અમૂલના નામે નકલી ઘી વેચાતું હતું, ઘી પૂરું પાડનારો વેપારી હાથ ન લાગતા બે ગોડાઉન સીલ નકલી ઘીના…
નારોલમાં હાથઉછીનાં નાણાં પરત માંગનારા યુવક પર પાઈપથી હુમલો
મિત્રને આપેલાં નાણાં પરત માગતાં ચાર શખ્સો સાથે મળીને માર્યો યુવકની હુમલાખોરો સામે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ શહેરના નારોલમાં યુવકે તેના મિત્રને ઉછીના રૂ.10 હજાર આપ્યા હતા. તેને ઘણા મહિના…