વટવામાં મ્યુનિ.ની ટીમ સાથે માથાકૂટ કરીને 4 લોકો ગાયને છોડાવીને ફરાર
રઝળતી ગાયને પકડતાં તેના માલિકે બાઈક લઈને પીછો કર્યો હતો શહેરના રસ્તે રઝળતી ગાયોને પકડવા માટે મ્યુનિ.ના સીએનસીડી વિભાગની ગાડીઓ વિવિધ વિસ્તારોમાં ફરતી હોય છે. ત્યારે મ્યુનિ.ની ટીમે વિનોબાભાવે નગર…
નડિયાદમાં દારુ પીવાના કારણે 3 લોકોના મોત નીપજ્યા, પોલીસે તપાસ હાથ ધરી
ખેડાના નડિયાદમાં દારુ પીવાના કારણે 3 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. દારુ પીવાથી ત્રણ લોકોના મોત થયાનો પરીવારે આરોપ કરવામાં આવ્યો છે. નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં આ ઘટના…
નિકોલમાં દારૂ પીવાના પૈસા માંગીને પાઈપથી માર માર્યો
નિકોલમાં રહેતા એક યુવકની પાસે દારૂ પીવાના પૈસા માંગીને બે શખ્સોએ ગડદાપાટુ તેમજ પાઈપથી માર માર્યો હતો. નિકોલમાં બંસીધર એપાર્ટમેન્ટમાં રહેતા ભાવેશભાઈ ગોહીલ દુધ લેવા માટે ગયા હતા. આ વખતે…
ઉદ્યોગો દ્વારા શુદ્ધ કરીને નદીમાં છોડાતા પાણીમાં હાઈ TDS-કલરનું મિશ્રણ મળ્યું
સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે જોઈન્ટ ટાસ્ક ફોર્સે હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો સત્તાધીશોએ લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ ઃ કોર્ટ સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે જોઈન્ટ ટાસ્ક ફોર્સે ચોંકાવનારા…
રાજસ્થાનથી બસમાં દારૂની ખેપ મારતી રાયપુરની 14 મહિલા બુટલેગર પકડાઈ
નમસ્તે સર્કલ પાસે બસમાંથી ઊતરતી વખતે 889 બોટલ સાથે ધરપકડ અઠવાડિયામાં બે વખત રાજસ્થાન જઈ દારૂ લઈને આવતી હતી રાયપુરના કંટોળિયા વાસમાં રહેતી અને દારૂનો ધંધો કરતી 14 મહિલા બુટલેગર…
કેનેડાની વર્ક પરમિટના નામે બે સાથે રૂ.50 લાખની ઠગાઈ
ગોતાની બ્લૂસ્કાય વિઝા સામે પોલીસ ફરિયાદ વિઝા પ્રોસેસના નામે પૈસા પડાવી લીધા હતા શહેરમાં બે મિત્રોને કેનેડા જવું હોવાથી ગોતામાં આવેલી બ્લૂસ્કાય વિઝા એન્ડ ઈમિગ્રેશનના સંચાલક પાસે ગયા હતા. સંચાલકે…
અમેરિકા સામે લાલ આંખ કરવાનો સમય આવી ગયો છેઃ શક્તિસિંહ
દેશવાસીઓ સાથે આતંકી વ્યવહાર, માલવાહક વિમાનમાં લવાયા અમેરિકાએ યોગ્ય કર્યુ તેવું ભાજપના વિદેશમંત્રીનું વલણઃ કોંગ્રેસ અમેરિકાથી 104 ભારતીયાઓને પરત લઈને આવનાર યુએસ આર્મીનું વિમાન બુધવારે પંજાબના અમૃતસર આવી પહોંચતા ભારતીયોએ…
ઘોડાસરમાં બેંકના ATMમાં રૂપિયા જમા કરાવવા જતા યુવકને લૂંટી લીધો
બે લુટારુએ હાથ મચકોડી, ખિસ્સામાંથી રૂ.14 હજાર કાઢી લીધા ઈસનપુર વિસ્તારમાં ઘોડાસર ચાર રસ્તા પાસે એટીએમમાં રૂપિયા ભરવા જઈ રહેલા એક યુવકને ટુ વ્હીલર પર આવેલા બે અજાણ્યા પુરુષોએ રોકીને…
રામોલમાં સીટી વગાડતા પુત્રને પતિની બીક બતાવતાં પત્નીને ગડદાપાટુનો માર માર્યો
તારા પિતા ગરમ મગજના છે તેમ કહેતાં પતિ વિફર્યો હતો રામોલમાં પતિ સૂઈ રહ્યો હતો ત્યારે નાનોદિકરો સીસોટી વગાડતો હોઈ માતાએ તેના પુત્રને કહ્યું હતુ કે પતિ ઉધમાં જાગી જતા…
મ્યુનિ. હોસ્પિટલોમાં કરોડોના બાંધકામ પછી સુધારા થાય છે
શારદાબેન, LGમાં બાંધકામ પછી લાખોનો ખર્ચ કમિશનરે જરૂર મુજબ પ્લાનનો પરિપત્ર કર્યો અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનરે ઈજનેર વિભાગને બિલ્ડિંગ બાંધકામ માટે સંબંધિત વિભાગની લેખિત મંજૂરી મેળવવા સૂચના આપી છે. શારદાબેન અને…