Top Tags
    Latest Story
    વટવામાં દોઢ લાખ નંગ ગોગો કોન અને સ્ટ્રીપ ભરેલું ગોડાઉન ઝડપાયુંનારોલમાં ‘લેડી ડોન’ સહિત 14 શખ્સ જુગાર રમતા ઝડપાયાવટવામાં સોસાયટીના 2 સભ્ય વચ્ચે મારામારીમાં એકને ઈજાસાણંદમાં 31 વેપારી પાસેથી 174 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.19700 દંડ ફટકાર્યોવટવામાં જેલમાંથી છૂટ્યા બાદ આરોપીએ મારામારી કરીને વાહનોમાં તોડફોડ કરીઅમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી બીજી ઘટના: એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીએ સ્કૂલ બહાર છરીના ઘા ઝીંક્યાં પોલીસ ઘટનાસ્થળે.વાડજ પોલીસ સ્ટેશનની ગંભીર બેદરકારી સામે પ્રશ્નાર્થસરદારનગરમાં જુગારધામ પર રેડ, 8 મહિલાની ધરપકડસાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દેશી દારૂના સ્ટેન્ડ વીડિયોમાં જોઈ શકશો. આછેપોચાઈનીઝ દોરી સપ્લાય કરનાર ફેક્ટરી માલિક 20 દિવસે જબ્બે

    Today Update

    વૃદ્ધ વેપારીને નોટિસ ફટકારી મકાનને પચાવી પાડવાના ફાઈનાન્સરના કારસાને પોલીસે નિષ્ફળ બનાવી દીધો

    વટવાના વેપારીએ પુત્રના ધંધા અને બીમાર પત્નીના ઈલાજ માટે ફાઈનાન્સર પાસેથી રૂ.8 લાખ લીધા હતા શહેરના વટવા વિસ્તારમાં વૃદ્ધ વેપારીએ દિકરાને ધંધા તેમજ બીમાર પત્નીની સારવાર માટે એક ફાઈનાન્સર પાસેથી…

    દારૂનો ધંધો બંધ કરવાનું કહેતા જમાઈએ સાસુને તલવાર મારી

    વટવા પોલીસમાં જમાઇ સામે સાસુની ફરિયાદ શહેરના નવાપુરા વટવા ખાતે રહેતા 55 વર્ષિય મહેરુનિશા શેખ તેના દીકરા અને પરિવાર સાથે રહે છે. આજથી ત્રણ વર્ષ અગાઉ મહિલાની દીકરીના લગ્ન જુહાપુરા…

    અનાજ વિતરણની વ્યવસ્થા ખોરવાતા 10 દિવસથી રેશનકાર્ડધારકોને ધક્કા

    અનાજ લેવા દુકાને જતાં કાર્ડધારકોને આખરે તો નિરાશા મળે છે શહેરના શાહીબાગ ઘોડા કેમ્ય પાસેના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉનોથી રેશનિંગની દુકાનોમાં અનાજનો જથ્થો પહોચાડવાની વ્યવસ્થા પડી ભાંગી છે.…

    બેંક ઓફ અમેરિકાના IT પ્રોફેશનલને પોલીસે ભાડાની ડિપોઝિટ પાછી અપાવી

    મકાનમાલિક છ માસથી ધક્કા ખવડાવતા પોલીસનો સંપર્ક કર્યો બેંક ઓફ અમેરીકાના આઈટી પ્રોફેશનલે મણિનગરમાં એક મકાન રૂ.9 હજારના ભાડે રાખ્યુ હતુ જોકે સંજોગોવસાત તેઓ ગાંધીનગર રહેવા માટે જતા રહ્યા હતા.…

    કચરાના નિકાલની વ્યવસ્થા નહીં કરી હોય તો હોલ,પાર્ટીપ્લોટમાં બીયુ પરમિશન મળશે નહીં

    એસ્ટેટ અને નગર વિકાસ ખાતા કર્મીઓને નિયમોનો કડક અમલ કરવા આદેશ બલ્ક વેસ્ટ જનરેટ કરતા બાંધકામોમાં મ્યુનિએ ઘડેલા નિયમોનો અમલ કરવો પડશે શહેરમાં નવા બનતા પાર્ટી પ્લોટ. હોલ, હોટલ કે…

    સાબરમતીમાં પ્રદૂષણ ન રોકવા બદલ 12 STP કોન્ટ્રાક્ટરને 4 કરોડનો દંડ

    વારંવાર હાઈકોર્ટની આકરી ટકોર છતાં STPમાં સ્થિતિ હજુ ઠેરની ઠેર છે સાબરમતી નદીમાં ટ્રીટ કરીને પાણી છોડવાને બદલે દૂષિત પાણી છોડનાર 12 કોન્ટ્રાક્ટરે મ્યુનિ.એ છેલ્લા 5 વર્ષમાં 3.79 કરોડનો દંડ…

    વટવામાં ઝઘડાનું સમાધાન કરાવતા યુવકને માર માર્યો

    વટવામાં બે વ્યક્તિઓ વચ્ચે થયેલા ઝઘડામાં સમાધાન કરાવનાર યુવકને મારી પાસે કેમ માફી મંગાવી કહીને દંડાથી માર મારીને ફ્રેકચર કરી દીધુ હતુ. આ અંગે વટવા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ…

    વટવામાં 2500 ચોરસ ફૂટ ક્ષેત્રફળનું કોમર્શિયલ શેડનું બાંધકામ તોડી પડાયું

    મધ્ય ઝોનમાંથી દબાણ હટાવ્ કામગીરીમાં 2 શેડ દૂર કરાયા દબાણો ખસેડી રૂ.14 હજારનો વહીવટી ચાર્જ વસૂલાયો શહેરના મધ્ય ઝોનમાં દબાણો ખસેડવાની કાર્યવાહી મ્યુનિ. ના એસ્ટેટ વિભાગ દ્વારા કરાઈ હતી. જેમાં…

    ગોમતીપુર વોર્ડમાં મ્યુનિ. દ્વારા જ ક્લોરિન વિનાનું પાણી છોડાતા રોગચાળો ફાટી નીકળવાની આશંકા

    પાણી મુદ્દે અગાઉ રજૂઆત કરી હતી, છતાં ઉનાળાની શરૂઆતમાં વોર્ડમાં ધીમા પ્રેશરથી પાણીની ફરિયાદો ઉઠી શહેરના ગોમતીપુર વિસ્તારમાં ઉનાળામાં પાણી ધીમા પ્રેશરથી આવતા હોવાની ફરિયાદો આવે નહીં તે દિશામાં કામ…

    નારોલમાં બે ઈસમોએ યુવકને ગાળ આપવા મામલે છરી મારી

    બૂમાબૂમ થતાં લોકોએ હુમલાખોરોને પકડી લીધા નારોલમાં સ્ટીલ કંપનીમાં નોકરી કરતો યુવક ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે બે વ્યકિતઓએ આવીને તે મને ગાળ કેમ આપી તેમ કહીને છરીથી હુમલો…