ડોક્ટર મહિલાની સાસરિયાં સામે ત્રાસ આપ્યાની ફરિયાદ
દરિયાપુરની મહિલા પાસે પતિ દહેજ માગતો હતો દરિયાપુરમાં રહેતી ડોકટર મહિલાએ વડોદરામાં રહેતા તેના એન્જીનીયર પતિ અને સાસરીયા સામે દહેજની માંગણી કરી માનસિક અને શારીરિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે.…
વટવામાં માલ આપવાનું કહી વેપારી સાથે 12 લાખની ઠગાઈ
4 વર્ષથી રૂપિયા લઈ માલ કે રૂપિયા પરત ન આપ્યા ન્યુ રાણીપમાં રહેતા અને ઓઢવમાં ટીએમટી સળીયાનો વ્યવ્સાય કરતા વેપારીને નારોલમાં ઓફિસ ધરાવતા ડીલરે સળીયાના માલના રૂપિયા રૂ.12.7 લાખ લઈને…
GST કૌભાંડમાં ભાજપ MLAના પુત્ર, પત્રકાર મહેશ લાંગાની પૂછપરછ
દેશભરમાં 200થી વધુ બોગસ પેઢીઓનું કરોડોનું કૌભાંડ GST-IB, ક્રાઇમ બ્રાન્ચના રાજ્યમાં 14 સ્થળે દરોડા, 33થી વધુની અટક ડાયરેકટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ ઇન્ટેલિજેન્સ (ડીજીજીઆઈ)એ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને આપેલી…
બોડકદેવમાં સ્પાની આડમાં ચાલતો દેહવ્યાપાર પકડાયો
માલિક સામે ગુનો નોંધી 3 લાખનો મુદ્દામાલ જપ્ત વિદેશી યુવતીઓ સામે વિઝા નિયમ ભંગની ફરિયાદ બોડકદેવના કલગી એપાર્ટમેન્ટ પાસેના મોર્ય અર્ટીયામાં સીઆઈડી ક્રાઈમની ટીમે દરોડો પાડી સ્યાની આડમાં ચાલતા દેહવ્યાપારને…
ગોમતીપુરમાંશેરટ્રેડિંગનું ગ્રૂપબનાવી યુવક સાથે રૂ.2.75 લાખની છેતરપિંડી
ગોમતીપુરમાં રહેતા રાહુલભાઈ ખુમાણ સેટેલાઈટમાં ખાનગી કંપનીમાં એકાઉન્ટ્સને લગતુ કામકાજ કરે છે. બન્યુ એવુ કે ગત 22 જુલાઈએ તેમના વોટસઅપ નંબર પર કોઈ અજાણ્યા વ્યકિતએ તેમને વોટસઅપ ગ્રુપ સ્ટોર માર્કેટ…
બિલ્ડર મિલાપ શાહ નારોલની ઓરડીમાં છુપાયો હતો, ધરપકડ બાદ પોલીસ સ્ટેશનથી જ જૉમીન
બોપલ હિટ એન્ડ રન|બિલ્ડરની ધરપકડ કાયદેસર છે કે નહિ તેની સુનાવણીમાં કોર્ટનો આદેશ બોપલમાં મર્સિડીઝથી સિક્યોરિટી ગાર્ડનું મોત નીપજાવનારા સગીર પુત્રના બિલ્ડર પિતા મિલાપ શાહની પોલીસે ધરપકડ કર્યા બાદ પોલીસ…
પોલીસ કમિશનર કચેરી પાસે નકલી પોલીસે વૃદ્ધા પાસેથી ઘરેણાં પડાવ્યા
ગઠિયો કારની આગળ પોલીસની નેમ પ્લેટ મૂકીને આવ્યો હતો પોલીસ કમિશનર કચેરી નજીક જ નકલી પોલીસ બની વૃદ્ધાને ચેકિંગના બહાને કારમાં બેસાડી દાગીના તથા રોકડની લૂંટ કરી ફરાર થઈ ગયો.…
અમદાવાદ: YMCAમાં નકલી CBI ઓફિસર મોકલનાર મુખ્ય સુત્રધાર કપિલ ત્રિવેદી ઝડપાયો, આ હતું કારણ
અમદાવાદની હાંસોલ વિસ્તારમાં રહેતા સુમિત ખાટવાણીને એડ ફિલ્મના શુટીંગના પ્રોજેક્ટની મિટીંગ માટે YMCA ક્લબના રૂમમાં બોલાવીને ત્યાં CBIના નકલી અધિકારીઓની રેઈડ કરાવનાર મામલે ત્રણ આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.…
મોડેલ બનાવવાની લાલચે 15 વર્ષની સગીરાને દેહ વ્યાપારમાં ધકેલી, 3 મહિલાઓની પોલીસે કરી ધરપકડ
ફિલ્મ અને મોડેલ લાઈનમાં જવાની ઘેલછામાં રહેતી યુવતીઓ માટે એક ચોકાવનારો અને ભલભલાને હચમચાવી મચાવી મૂકે એવો કિસ્સો સામે આવ્યો છે. ત્રણ મહિલાઓએ મળીને 15 વર્ષની સગીરાને દેહ વેપારના ધંધામાં…
મોંઘી કારમાં દારૂની હેરાફેરી 1292 બોટલ સાથે 1 ઝડપાયો
રખિયાલમાં એસએમસી ટીમની કાર્યવાહી રખિયાલમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂની 1292 બોટલ ભરેલી ફોર્ચુનર ગાડી સાથે એક આરોપીને ઝડપી લીધો હતો. કારમાંથી 2 માણસો ભાગી ગયા હતા.વહેલી સવારે 4 વાગ્યે…