ગણેશ મહોત્સવ સુધી 83 PIને રાત્રે 12 સુધી સ્ટેશન ન છોડવા કમિશનરનો આદેશ, 7 PI ઘરે આરામ કરતા હતા
સુરતની ઘટના પછી પોલીસ કંટ્રોલ રૂમને લોકેશન લેવા અપાયેલી સૂચનામાં પોલપટ્ટી પકડાઈ ગઈ ગણેશ વિસર્જન પૂરું ન થાય ત્યાં સુધી દરેક પીઆઈને પોલીસ સ્ટેશન તેમજ વિસ્તાર નહીં છોડવા શહેર પોલીસ…
રાજ્યમાં ટ્રાફિકની ફરિયાદ કરવા માટે હેલ્પલાઈન નંબર 18002331122
રાજ્યભરમાંથી કોઈપણ વ્યક્તિ કોઈપણ ખૂણેથી ફરિયાદ કરી શકશે સરકારે ઈમેઈલ આઈડી તેમજ વેબસાઈટનો વિકલ્પ પણ આપ્યો કોઈ પણ સામાન્ય માણસ પોલીસના દમનની ફરિયાદ કરી શકે તે માટે રાજ્ય સરકારે જાન્યુઆરી…
દિલ્હી દરવાજા પાસે 151 વર્ષ જૂનું હાડવૈદનું દવાખાનું સીલ
ક્લિનિક ચલાવનારા પાસે કોઈ ડિગ્રી હતી નહીં પેઢીઓથી ચાલતા દવાખાને લાઈનો લાગતી હતી મ્યુનિ. આરોગ્ય વિભાગે દિલ્હી દરવાજા પાસે 151 વર્ષ જૂના ભાડભુંજા હાડવૈદના દવાખાનાને સીલ કર્યું છે. દવાખાનું ચલાવનાર…
ડિગ્રી વગર ઈલાજ કરતાં 12 ઉટવૈદોનાં દવાખાનાં સીલ
ભૂતિયા ડોકટર લોકોને દાખલ પણ કરતા હતા, ગરીબોને છેતરી જીવનું જોખમ ઊભું કર્યું હતું ડિગ્રી નહી હોવા છતાં એલોપથિની સારવાર કરવા બદલ 12 ઊંટવૈદના દવાખાના મ્યુનિએ સીલ કર્યા છે. પૂર્વઝોનમાં…
મહિલાની ફરિયાદ ન નોંધનાર રાણીપના PI ગોહિલ સસ્પેન્ડ
રાણીપ પોલીસ સ્ટેશનના પીઆઈને મહિલાની ફરિયાદ ન નોંધવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાણીપમાં સસ્તા અનાજની દુકાન ધરાવનારી મહિલાને કેટલાક લોકોએ દુકાન તોડી નાખવા માટે ધમકીઓ આપી હતી. રોજબરોજની ધમકીઓથી…
અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ ગુનામાં સંડોવાયેલ ઇસમને વડોદરા શહેર એક વર્ષ સુધી તડીપારનો હુકમ કરતા હુકમની બજવણી કરી હદપાર (તડીપાર) કરી મોકલી આપતી વડોદરા શહેર મકરપુરા પોલીસ ટીમ
વડોદરા શહેરના મે પોલીસ કમિશ્નર શ્રી નરસિમ્હા કોમાર સાહેબ તથા મે.સંયુકત પોલીસ કમિશ્નર શ્રી મનોજ નિનામા સાહેબ તથા ‘ઝોન-૩” અધિક પોલીસ કમિશ્નર શ્રી ડો.લીના પાટીલ સાહેબ તથા “એફ” ડીવિઝનના મદદનીશ…