રીંગરોડના રોપડા બ્રિજ પાસેના બિસમાર રોડથી અકસ્માતો વધ્યા
ટુ-વ્હીલર ચાલકો બેલેન્સ ગૂમાવી દેતાં હોવાની ફરિયાદો ખરાબ રોડનું તાકિદે સમારકામ કરવા સ્થાનિકોની માંગણી શહેરના પૂર્વ વિસ્તારના રીંગરોડ પર રોપડા ઓવરબ્રિજ પાસેનો રોડ બિસમાર બનતા લોકોને અવરજવર કરવામાં હેરાનગતિ ભોગવવી…
નરોડા રોડ પર 6 મહિનાથી ગટરની સમસ્યા મામલે સ્થાનિકોએ રસ્તો બ્લોક કરીને ચક્કાજામ કરી દીધો
અરવિંદ મીલ પાસેની દરજીની ચાલી પાસે બે કલાક સુધી લોકોએ લોકોએ રોડ પર દેખાવો કર્યા પોલીસ અને મ્યુનિ અધિકારીઓએ દોડી આવીને નાગરિકોને સમજાવતા મામલો થાળે પડ્યો શહેરના નરોડા રોડ પર…
નારોલમાં ઠપકાની અદાવતમાં સશસ્ત્ર હુમલો, એકનુ મોત, બે લોકો ઈજાગ્રસ્ત
પોલીસે 4 સામે ગુનો દાખલ કરી 3ની ધરપકડ કરી મૂળ બિહારના અને નારોલમાં રાધે હોમ્સમાં રહેતા શુભકુમાર ભૂમિહાર અસલાલીમાં ક્રેન ધરાવીને વેપાર કરે છે. તેમના નીચેના મકાનમાં તેમના કાકા નિરજકુમાર…
દર્દી વાંચી શકે તેવું મેડિકલ પ્રિસ્ક્રિપ્શન આપવું ડોક્ટરની જવાબદારીઃ હાઈકોર્ટ
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો ડોક્ટર કમ્પ્યુટરાઈઝ્ડ અથવા કેપિટલ લેટર્સમાં ડાયગ્નોસિસ અને દવાઓ લખે તેવો કોર્ટનો આદેશ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ઐતિહાસિક નિર્ણયમાં જણાવ્યું છે કે દર્દીઓને વાંચી શકે…
ઓઢવ સોનીની ચાલી પાસે પખવાડિયાથી પડેલા ભૂવાનું સમારકામ કરવાનું તંત્રને મુહૂર્ત મળતું નથી
સમારકામ કરવામા તંત્રને કોઈ રસ નથી, વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે મ્યુનિ કાર્યક્રમોમાં રાતોરાત રોડ બનાવતાં તંત્રને ભૂવાનું સમારકામ કરવાનો સમય કયારે મળશે શહેરના ઓઢવ સોનીની ચાલી પાસે ભૂવો…
દાણીલીમડાની ફેક્ટરીમાંથી 300 સૂટ ચોરી કરનારી ત્રિપુટી ઝડપાઈ
ફરિયાદ નોંધાવ્યાની ગણતરીના કલાકોમાં પોલીસે ગુનો ઉકેલ્યો શહેરના બહેરામપુરા વિસ્તારમાં આવેલી એક ફેકટરીમાંથી લેડીઝ શુટના 300 નંગ ચોરી કરનારી ત્રિપુટીની દાણીલીમડા પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી રૂ. 90 હજારનો…
પ્રી-પ્રાઈમરી સ્કૂલોએ હવે 3 માસમાં નોંધણી કરાવવી ફરજિયાત બનાવાઈ
નોંધણી ન કરાવનાર સામે શું પગલાં લેવાશે તેની સ્પષ્ટતા નહીં શિક્ષણ વિભાગ તપાસ કરી ગેરરીતિ પકડાશે તો રિપોર્ટ પણ કરશે સરકારે ફરીવાર પ્રી-પ્રાઈમરી રજિસ્ટ્રેશન માટેની પ્રક્રિયા શરુ કરી છે. પ્રી-સ્કૂલોના…
આંગડિયા પેઢીનો મેનેજર 70 લાખ લઈ ભાગી ગયો
કાલુપુરની પેઢીના મેનેજરે ભાંડો ફૂટતાં આવીને હિસાબ પતાવી દેવા કહ્યું, 3 મહિનાથી ગાયબ કાલુપુરની મીરચી પોળમાં આવેલી આંગડિયા પેઢીનો મેનેજર પેઢીના રૂ.70 લાખ લઈને ભાગી ગયો હતો. ગામડે પ્રસંગમાં જવાનું…
ઘોડાસરમાં મકાનમાં છુપાવેલી દારૂની 582 બોટલો મળી આવી
મહિલાએ તેનો ભાઈ દારૂ લાવ્યાનું કબૂલ્યુ વટવા પોલીસે ઘોડાસરમાં કેડિલાબ્રિજ પાસે આવેલી એક સોસાયટીમાં રેડ પાડીને વિદેશી બનાવટની દારૂની 582 બોટલો કબજે કરી આ મામલે એક મહિલા અને તેના ભાઈ…
સરસપુરમાં આંબેડકર હોલ બનાવવાની મ્યુનિની કામગીરી ત્રણ વર્ષે પણ અધુરી, લોકોમાં આક્રોશ
મંથરગતિમાં ચાલતી કામગીરી સામે ઉગ્ર દેખાવો કરવાની સ્થાનિક અગ્રણીની ચીમકી સરસપુરના આંબેડકર હોલને નવો બનાવવા માટે લોકોની માંગણીને લઈને મ્યુનિ તંત્ર દ્વારા આખરે હોલ બનાવાની કામગીરીના 3 વર્ષની સમય મર્યાદા…