ઓઢવ રિંગરોડ પાસે ગટરનું કામ ધીમીગતિમાં લોકો હેરાને

વરસાદી પાણી ભરાતા હોવાની સમસ્યા વકરી શહેરના ઓઢવ રિંગરોડ પાસે ડ્રેનેજ લાઈન નાંખવાની કામગીરી એક માસથી મંથરગતિમાં ચાલી રહી છે. જેના કારણે વરસાદી પાણીનો નિકાલ થતો ન હોવાથી નજીકમાં પાણી…

વટવામાં સોનાના દાગીના બનાવવા રૂ. 82.31 લાખ લઈ બે સોની ફરાર

બંને સોની દુકાન વેચીને નાસી ગયા, 4 વર્ષ રાહ જોઈ હવે ફરિયાદ વટવામાં રહેતા લેબર કોન્ટ્રાકટરે તેમના ભાઈના લગ્ન લેવાના હોઈ 1.25 કિલો સોનાના દાગીના બનાવવા માટે ઘોડાસરમાં જવેલર્સ પેઢી…

વટવા વોર્ડમાં વધુ એક ભૂવો, દક્ષિણ ઝોનમાં એક મહિનામાં 159 ભૂવાની ફરિયાદ મળી

શહેરમાં જુન માસમાં મ્યુનિ.ને રોડને લગતી પાંચ હજારથી વધારે ફરિયાદો મળી રહી છે. જેમાં 838 જેટલા ભૂવા પડ્યા હોવાની ફરિયાદો મળી પરંતુ મ્યુનિ દ્વારા ખાસ કોઈ કામગીરી કરાતી નથી. ત્યારે…

વટવામાં કંપનીની વિગતો લીક કરનાર એન્જિ. સામે ફરિયાદ

ડાયરેકટરે વેબસાઈટમાં સર્ચ કરતા ખુલાસો વટવા જીઆઇડીસીમાં સેલ્સ એન્જિનિયર યુવકે કંપનીની પ્રોડક્ટના ફોટા નવી બનાવેલ વેબસાઇટમાં અપલોડ કરીને એમઓયુનો ભંગ કર્યો હતો. જેમાં યુવકે નોકરી પણ છોડી દીધી હતી. જ્યારે…

નિકોલમાં રૂપિયાની લેતીદેતીમાં વેપારી યુવકને મિત્રએ માર માર્યો

લીધેલા રૂપિયા આપી દીધા છતાં માગણી કરી નવા નરોડામાં રહેતા વેપારીએ તેમના મિત્ર પાસેથી હાથઉછીના રૂ. 70 હજાર લીધા બાદ ચુકવી દીધા હતા.. જો કે તેમ છતાં તેમના મિત્રએ મારા…

બહેરામપુરાના વૃદ્ધને ડીજીટલ અરેસ્ટ કરીને ગઠિયાએ 3 લાખ પડાવી લીધા

તમે આતંકવાદી સાથે જોડાયેલા છો કહીને રૂપિયા માંગ્યા હતા નકલી પોલીસ કે સીબીઆઈ ઓફિસર બનીને વીડીયો કોલ કરી ડીજીટલ અરેસ્ટ કરનારા સામે સરકારે કોલર ટયુન મુકીને નાગરીકોને સાવધ રહેવા માટે…

હિટ&રનમાં એકનું મોત નીપજાવનારો પોલીસ કર્મચારી નીકળ્યો, અંતે ધરપકડ

શાહીબાગ પાસે 19 જૂને ટક્કર મારી ઊભો પણ રહ્યો ન હતો શાહીબાગ શિલાલેખ રિવર ફ્રન્ટ પાસે 14 દિવસ પહેલા બનેલી હીટ એન્ડ રનની ઘટનામાં બાઈકચાલકને મોતને ઘાટ ઉતારી દેનનો ખુદ…

વેપારીને USમાં ઓપ્શન ટ્રેડિંગમાં વધુ નફાની લાલચ આપીને યુવતીએ રૂ.67 લાખ પડાવ્યા

સોશિયલ મીડિયા પરથી સંપર્ક થતાં ઘરોબો કેળવી શાહીબાગના વેપારીને વિશ્વાસમાં લીધા પહેલાં 1 લાખ રોકાણ પર 50 હજાર નફો થતાં ટુકડે ટુકડે 52 લાખ ભરાવી છેતરપિંડી કરી યુવતીએ ફેસબુક પર…

મ્યુનિ. રૂ.1700 કરોડ ટેક્સ લે છે છતાં ગટર ઊભરાવાની જ 28,642 ફરિયાદ

જૂનમાં પાયાની સુવિધામાં તકલીફની 31,793 ફરિયાદમાં સૌથી વધુ 90% છે ગટર સફાઈ માટે 498 સંસ્થાને મહિને અઢી કરોડ ચૂકવાયા તોય ત્યાંના ત્યાં શહેરમાં સામાન્ય વરસાદમાં પણ અને વિસ્તારમાંથી કલાકો સુધી…

સલાયા ગામનો યુવક બેકાર થતા બીમાર માતાની સારવાર માટે ગાંજાની હેરાફેરીમાં કરવા ગયો પણ પોલીસે ઝડપી લીધો

વટવા પોલીસે મહારાષ્ટ્રથી ગાંજાનો જથ્થો લઈ રાજકોટ જતા યુવકને રોપડા પાસેથી પકડી લીધો આર્થિક જરૂરીયાત વ્યકિતને ગુનો કરવા સુધી પહોંચાડી દેતી હોય છે તેવી હિન્દી ફિલ્મના જેવી પણ રીયલ કહાની…