હોસ્પિ.માં ખાનગી મેડિકલ સ્ટોર ચાલે છે, બંધ કરોઃ ઋષિકેશ પટેલ

આરોગ્યમંત્રીએ રાજકોટ સિવિલના તંત્રને ઝાટકી નાખ્યું આરોગ્ય સચિવે કલેક્ટરને કહ્યું-બધાને બ્રેડ બટરમાં જ રસ છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સૌરાષ્ટ્રના પ્રવાસે છે જેમાં તેઓએ રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી…

વટવામાં ડોલર વેચવાના બહાને ગઠિયાએ રૂ.1 લાખ ટ્રાન્સફર કરાવી ઠગાઈ આચરી

વટવા જીઆઈડીસીમાં યુવકને યુએસડીટી ડોલર વેચવાના મેસેજ કર્યા હતા. જેથી યુવક વિશ્વાસમાં આવી જતારૂ.1 લાખના ડોલર લેવાની વાત કરી હતી. જેના પૈસા ઓનલાઈન ટ્રાન્સફર પણ કર્યા હતા. જો કે પૈસા…

ઉત્તરઝોનમાંથી 3.8 કિલોગ્રામ પ્લાસ્ટિક જપ્ત કરી 250 એકમોને નોટિસ ફટકારી

મ્યુનિ.ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે કાર્યવાહી કરી મ્યુનિસિપલ કોર્પોરેશનની ઉત્તર ઝોનની સોલીડ વેસ્ટ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ડેપ્યુટી મ્યુનિ. કમિશનરની રાહબરી હેઠળ પેપર કપ, પ્રતિબંધિત પ્લાસ્ટીકના ઉપયોગ વેચાણ અને સંગ્રહ…

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે થયું અવસાન

દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત બગડ્યા બાદ તેમને ગુરુવારે સાંજે દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ રોબર્ટ વાડ્રાએ ફેસબુક પર પોસ્ટ કરીને તેમના મૃત્યુની જાણકારી આપી હતી. બે…

વટવા પોલીસ દ્વારા રૂપિયા ત્રણ કરોડ સાયઠ લાખ (3 કરોડ 60 લાખ) જેટલી કિંમતનો ૧૨ કિલોગ્રામ હાઇબ્રિડ ગાંજો પકડી પકડાયેલ

પોલીસ કમિશનરશ્રી અમદાવાદ શહેર, સંયુક્ત પોલીસ કમિશનરશ્રી સેક્ટર 02 તથા ના.પો.કમિ.શ્રી ઝોન-૬ ના માર્ગદર્શન હેઠળ 31 ડીસેમ્બરનાં અનુસંધાને રાખેલ સઘન ચેકીંગ દરમિયાન વટવા પોલીસ દ્વારા રૂપિયા ત્રણ કરોડ સાયઠ લાખ…

સુરતમાં રસેશ ગુજરાતીનું 75 હજારમાં નકલી ડોક્ટર બનાવવાનું કૌભાંડ, 10 બોગસની ધરપકડ

પાંડેસરાના શ્રમ વિસ્તારોમાં 75 હજારમાં ડોક્ટરની બોગસ ડિગ્રી બનાવી દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરોના રેકેટનો પાંડેસરા પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે પાંડેસરા વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ પરથી આવા 10 બોગસ ડોક્ટરોને…