નરોડામાં સરકારી કોન્ટ્રાકટરની વ્યાજખોર સામે ત્રાસની ફરિયાદ

20 ટકાથી વધુ વ્યાજ નહીં ચૂકવે તો પરિવારને મારવાની ધમકી નરોડામાં રહેતા કોન્ટ્રાકટરે મજૂરગામમાં વ્યાજનો ધંધો કરતા શખ્સ પાસેથી 10 ટકા વ્યાજે રૂપિયા લીધા હતા. જેમાં લીધેલી રકમ સામે વ્યાજ…

વસ્ત્રાલમાં આતંક મચાવવાના કેસમાં વધુ બે ની ધરપકડ

ઘટનાનો મુખ્ય સૂત્રધાર પંકજ ભાવસાર વોન્ટેડ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં હોળીની રાતે તલવારો પાઈપો લઈને સમગ્ર વિસ્તારને બાનમાં લેવાના બનાવમાં પોલીસે સગીર સહિત 14 આરોપીઓની ધરપકડ કરી છ આરોપીઓના મકાન તોડી…

હવે પત્રકારો પર કેસ દાખલ કરવો સરળ નથી

“સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ” સુપ્રીમ કોર્ટે પત્રકારોની સ્વતંત્રતા અને અભિવ્યક્તિના અધિકારના રક્ષણ માટે ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સરકારની ટીકાના આધારે કોઈપણ પત્રકાર વિરુદ્ધ કેસ નોંધી…

બહેરામપુરામાં 20 દિવસથી ગંદા પાણીની અસરથી 8000 રહીશોને પરેશાની, આબાલ વૃદ્ધ સહિત 300 લોકો બીમાર

ઝાડા-ઊલટી,પેટમાં દુખાવો, કોલેરા જેવા રોગમાં લોકો સપડાયા, શુદ્ધ પાણી આપવામાં તંત્ર નિષ્ફળ શહેરના દાણીલીમડા વોર્ડના બહેરામપુરાના પરિક્ષિતલાલનગર ક્વાર્ટસ અને ભીલવાસ વાસુદેવધનજીની ચાલીમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી ખૂબ જ ગંદુ…

રાજસ્થાનથી રિક્ષામાં લવાયેલા દારૂ-બીયર સાથે 4 ઝડપાયા

દાણીલીમડામાં હેરાફેરી વેળા પોલીસે પકડી લીધા રાજસ્થાન આબુરોડના ઠેકા પરથી ઓટોરિક્ષામાં દારૂનો જથ્થો લઈને આવેલા બે ઈસમોને દાણીલીમડા પોલીસે ઝડપી વિદેશી બનાવટનો દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડયો હતો. આ…

વૃદ્ધ વેપારીને નોટિસ ફટકારી મકાનને પચાવી પાડવાના ફાઈનાન્સરના કારસાને પોલીસે નિષ્ફળ બનાવી દીધો

વટવાના વેપારીએ પુત્રના ધંધા અને બીમાર પત્નીના ઈલાજ માટે ફાઈનાન્સર પાસેથી રૂ.8 લાખ લીધા હતા શહેરના વટવા વિસ્તારમાં વૃદ્ધ વેપારીએ દિકરાને ધંધા તેમજ બીમાર પત્નીની સારવાર માટે એક ફાઈનાન્સર પાસેથી…

દારૂનો ધંધો બંધ કરવાનું કહેતા જમાઈએ સાસુને તલવાર મારી

વટવા પોલીસમાં જમાઇ સામે સાસુની ફરિયાદ શહેરના નવાપુરા વટવા ખાતે રહેતા 55 વર્ષિય મહેરુનિશા શેખ તેના દીકરા અને પરિવાર સાથે રહે છે. આજથી ત્રણ વર્ષ અગાઉ મહિલાની દીકરીના લગ્ન જુહાપુરા…

અનાજ વિતરણની વ્યવસ્થા ખોરવાતા 10 દિવસથી રેશનકાર્ડધારકોને ધક્કા

અનાજ લેવા દુકાને જતાં કાર્ડધારકોને આખરે તો નિરાશા મળે છે શહેરના શાહીબાગ ઘોડા કેમ્ય પાસેના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉનોથી રેશનિંગની દુકાનોમાં અનાજનો જથ્થો પહોચાડવાની વ્યવસ્થા પડી ભાંગી છે.…

બેંક ઓફ અમેરિકાના IT પ્રોફેશનલને પોલીસે ભાડાની ડિપોઝિટ પાછી અપાવી

મકાનમાલિક છ માસથી ધક્કા ખવડાવતા પોલીસનો સંપર્ક કર્યો બેંક ઓફ અમેરીકાના આઈટી પ્રોફેશનલે મણિનગરમાં એક મકાન રૂ.9 હજારના ભાડે રાખ્યુ હતુ જોકે સંજોગોવસાત તેઓ ગાંધીનગર રહેવા માટે જતા રહ્યા હતા.…

કચરાના નિકાલની વ્યવસ્થા નહીં કરી હોય તો હોલ,પાર્ટીપ્લોટમાં બીયુ પરમિશન મળશે નહીં

એસ્ટેટ અને નગર વિકાસ ખાતા કર્મીઓને નિયમોનો કડક અમલ કરવા આદેશ બલ્ક વેસ્ટ જનરેટ કરતા બાંધકામોમાં મ્યુનિએ ઘડેલા નિયમોનો અમલ કરવો પડશે શહેરમાં નવા બનતા પાર્ટી પ્લોટ. હોલ, હોટલ કે…