ઉત્તર ઝોનમાં જાહેરમાં ગંદકી બદલ 299 એકમને નોટિસ

1.2 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત, 2 એકમ સીલ શહેરના પૂર્વ વિસ્તારમાં વારંવાર જાહેરમાં ગંદકી અને કચરો નાંખનારા લોકો સામે મ્યુનિ. દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે. તેમ છતા લોકો સુધરવાનું…

કૃષ્ણનગરમાં શખ્સે “હું દાદા છું કહીને વેપારીને છરી મારી દીધી

વેપારીના પિતા વચ્ચે પડતા તેમને પણ ઈજા થઈ કૃષ્ણનગરમાં કારમાં કટલરીનો વેપાર કરતા વેપારીને એક શખ્સે હું આ વિસ્તારનો દાદા છુ કહીને છરી મારી દીધી હતી. આ સમયે વેપારીના પિતા…

VSની પાછળના કોમ્પ્લેક્સમાં MD ડ્રગ્સ વેચતો યુવક પકડાયો

જેલમાંથી આવ્યા બાદ ફરી વેચાણ શરૂ કર્યું હતું વાસણાના પેડલર પાસેથી ડ્રગ્સ લાવતો હતો વીએસ હોસ્પિટલની પાછળ આવેલા મહેતા કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં એમડી ડ્રગ્સનું વેચાણ કરી રહેલા ફરહાન પઠાણની પોલીસે ધરપકડ…

ઉત્તર ઝોનના 8 વોર્ડમાં પાણીના સ્તર ઊંચે લાવવા AMC એક કરોડના ખર્ચે ખંભાતી કૂવા બનાવશે

વરસાદી પાણી ભરાઈ રહેતાં હોવાથી તે વ્યર્થ જાય છે, કૂવાના લીધે વરસાદી પાણી જમીનમાં ઉતરશે કૂવાના લીધે આસપાસના વિસ્તારના વૃક્ષોને પણ પાણી મળે રહેતું હોવાથી પર્યાવરણનું જતન થાય દિવસેને દિવસે…

કૃષ્ણનગરમાં વેપારીએ સિક્યુરિટી પેટે આપેલી કાર અન્યને વેચી મિત્રએ છેતરપિંડી આચરી

રૂ. 4 લાખની જરૂર પડતા વેપારીએ રૂપિયાની સામે 4 માસ માટે કાર રાખવા આપી હતી ફરીદાબાદમાં રહેતા વિજય પ્રતાપસિંહ તોમર બે વર્ષ પહેલા નવા i નરોડા શ્રીરામ બંગલોમાં રહેતા હતા…

વટવામાં માતાના ઠપકાથી ઘર છોડી ફરાર સગીરને પોલીસે શોધી કાઢયો

બે કલાક સુધી ભારે જહેમત બાદ સગીરની ભાળ મુળી વટવા વિસ્તારમાં રહેતા એક પરિવારના એક સગીરને રમવા બાબતે માતા અવારનવાર ઠપકો આપતી હોઈ કંટાળીને સગીર ઘરેથી કોઈને કશું કહ્યા વિના…

વટવા GIDCમાં સગીર ઘર છોડી ચાલ્યો ગયો

વટવા જીઆઈડીસી વિસ્તારમાં એક સગીરને ઘરમાં બીડી પીતો જોઈ જતા માતાપિતાએ ઠપકો આપતા તે ઘર છોડીને કયાંક ચાલ્યો ગયો હતો. આ અંગે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. વટવામાં રહેતા શ્રમજીવી…

ઓઢવમાં મકાન પચાવી પાડવાના કારસા સામે એક પરિવાર સામે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ

બાપુનગરના દંપતિએ મકાન ખરીઘી લીધુ છતાં કબજે નહીં સોંપતા કરાયેલી કાર્યવાહી કલેક્ટર આદેશને પગલે પોલીસે 4 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી તપાસ આદરી ઓઢવમાં એક દંપતિએ મકાન ખરીઘુ હોવા છતાં…

અમદાવાદના નરોડામાં ડુપ્લીકેટહોસ્પિટલ કેસમાં ધર્મેન્દ્ર પટેલની ધરપકડ

અમદાવાદના નરોડા વિસ્તારમાં ડુપ્લીકેટ હોસ્પિટલ પકડાયું છે થ્રી સ્ટાર હોસ્પિટલ અને આઈસીયુ ટ્રોમા સેન્ટરના માલિકની ધરપકડ કરવામાં આવી છે આ હોસ્પિટલના માલિક ધર્મેન્દ્ર પટેલ છે જેમની ધરપકડ કરી લેવામાં આવી…

देह व्यापार और नियम विरुद्ध चल रहें स्पा सेंटर पर होगी प्रभावी कार्रवाई : आईजी विकास कुमार

जोधपुर रेंज आईजी विकास कुमार नें कहां कि नियम विरुद्ध चल रहें स्पा सेंटर और देह व्यापार पर आगामी समय में प्रभावी कार्रवाई होंगी। इस विषय पर सभी जिम्मेदार अधिकारियो…