Top Tags
    Latest Story
    બોપલના શેરદલાલે પોલીસ બનીને 26 લાખ લૂંટ્યા હતાફતેવાડીમાં 500ના દરની નકલી નોટ વટાવવા આવેલી મહિલા પકડાઈ ગઈહાઉસિંગ બોર્ડે નહીં રહીશોએ બિલ્ડર નક્કી કરવા જોઈએનારોલમાં આમલેટની લારી પર તોડફોડ કરી પથ્થરમારામાં એકને ઈજા, ત્રણ સામે ફરિયાદવટવામાં મકાનનું તાળું ખોલી સોનાના રૂ. 9.35 લાખના દાગીનાની ચોરીઘોડાસર ગામના તળાવ પ્રત્યે મ્યુનિ. તંત્રની ઉદાસીનતાથી ગેટ પાસે ઘાસ ઊગી નીકળ્યુંપતિના અનૈતિક સંબંધના લીધે એસિડ પી લેતાં પત્નીનું મોતપ્લાસ્ટિક મામલે મધ્ય ઝોનમાં 11 એકમ સીલ કરાયાંમહિલાનું રૂ.2.10 લાખના દાગીના ભરેલું પર્સ ચોરી રિક્ષાગેંગ રફુચક્કર12 જ્યોતિર્લિંગનાં દર્શન કર્યા બાદ ગુનાખોરી છોડવાનું નક્કી કર્યું, પોલીસે આરોપીની ઓરિસ્સાથી ધરપકડ કરી
    મહિલાની ફરિયાદ ન નોંધનાર રાણીપના PI ગોહિલ સસ્પેન્ડ

    રાણીપ પોલીસ સ્ટેશનના પીઆઈને મહિલાની ફરિયાદ ન નોંધવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાણીપમાં સસ્તા અનાજની દુકાન ધરાવનારી મહિલાને કેટલાક લોકોએ દુકાન તોડી નાખવા માટે ધમકીઓ આપી હતી. રોજબરોજની ધમકીઓથી…

    અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ ગુનામાં સંડોવાયેલ ઇસમને વડોદરા શહેર એક વર્ષ સુધી તડીપારનો હુકમ કરતા હુકમની બજવણી કરી હદપાર (તડીપાર) કરી મોકલી આપતી વડોદરા શહેર મકરપુરા પોલીસ ટીમ

    વડોદરા શહેરના મે પોલીસ કમિશ્નર શ્રી નરસિમ્હા કોમાર સાહેબ તથા મે.સંયુકત પોલીસ કમિશ્નર શ્રી મનોજ નિનામા સાહેબ તથા ‘ઝોન-૩” અધિક પોલીસ કમિશ્નર શ્રી ડો.લીના પાટીલ સાહેબ તથા “એફ” ડીવિઝનના મદદનીશ…