વટવાના આવાસમાં 3 હજાર મકાનોને 7 દિવસમાં ખાલી કરવાની નોટિસ આપતા નાગરિકોમાં રોષ
મ્યુનિ કચેરીમાં જઈને લોકો મકાન ખાલી કરાવશે તો નિરાધાર થશે તેવી વ્યથા રજૂ કરી શહેરના વિવિધ વિસ્તારોમાંથી વિસ્થાપિત થયેલા લોકોને વટવામાં આવાસો ફાળવાયા હતા. પરંતુ મ્યુનિ દ્વારા જર્જરિત મકાનો હોવાના…
વટવામાં લારી લગાવવા રૂપિયા માગી વેપારીને ત્રણ શખ્સોએ દંડાથી ફટકાર્યા
ઝઘડામાં મધ્યસ્થી થયેલા એક યુવક ઉપર પણ દંડાથી ફરી વળ્યા વટવામાં ગજાનંદ સોસાયટીમાં રહેતા સતેન્દ્રકુમાર સૂર્યદેવ સિંહ મહાલક્ષ્મી તળાવ ચાર રસ્તા પાસે લારી લગાવીને વેપાર કરે છે. તેમની બાજુમાં અરૂણ…
કેદારનાથમાં હેલિકોપ્ટર કેશ… તમામ 7નાં મોત; કારણ-ખરાબ હવામાન, હવાઈ સેવાઓ બંધ
ગૌરીકુંડમાં સવારે 5:30થી 5:45 વચ્ચે દુર્ઘટના, ચારધામ રૂટ પર 46 દિવસની અંદર પાંચમી ઘટના ઉત્તરાખંડની કેદારઘાટીમાં રવિવાર સવારે વધુ એક હેલિકોપ્ટર દુર્ઘટના સર્જાઈ, તેમાં બે વર્ષની કાશી અને પાયલટ સહિત…
શાહીબાગમાં ગાળો બોલવા મામલે પથ્થરમારો, 3ને ઈજા
બે સગાભાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ શાહીબાગમાં રહેતી યુવતી પસાર થતી હતી ત્યારે બે પાડોશી યુવક ગાળો બોલતા હોઈ યુવતીએ ઠપકો આપ્યો હતો. આ વાતને લઈને આ યુવકોએ યુવતીના ઘર…
268 લોકોનાં મોત… વિમાનમાં સવાર 229 યાત્રી અને 12 ક્રૂ મેમ્બરનાં મૃત્યુ
જે મેડિકલ હોસ્ટેલ પર પડ્યું, ત્યાં ડોક્ટરો સહિત અનેકનાં મોત, એક મુસાફરનો આબાદ બચાવ અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન AI-171 ક્રેશ થયું છે. દુર્ઘટના સ્થળે હાહાકાર મચી જવા પામ્યો હતો જ્યા…
નારોલમાં પોલીસ ટીમ પર છરીથી હુમલાનો પ્રયાસ, ત્રણ લોકોને ઈજા
હાથમાં છરી લઈ મહિલા સાથે શખ્સ ઝઘડતા પોલીસ પહોંચી નારોલ કોઝી હોટલ પાસે મોડી રાતે એક પુરુષ હાથમાં હથિયાર લઈને એક મહિલા સાથે ઝઘડો કરી રહ્યો હતો. જેને રોકવા જતા…
વટવામાં અદાવત રાખી મકાન અને બાઈકને આગ ચાંપી દીધી
ચાર શખ્સો સામે પોલીસે ગુનો દાખલ કર્યો વટવામાં રહેતા એક યુવક પર અનૈતિક સબંધની શંકા મામલે થયેલા ઝઘડાની અદાવત રાખી ચાર વ્યકિતઓએ તેના ઘર અને બાઈકને આગ ચાંપી દીધી હતી.…
વટવા જીઆઈડીસીમાં જાહેરમાં આતંક મચાવનારી ગેંગના સાત સભ્યોની ધરપકડ
ફોન ખરીદવા આવ્યા ત્યારે ભાવમાં રકઝક કરી દુકાનદાર પર જીવલેણ હુમલો કર્યો હતો વટવા જીઆઈડીસી વિસ્તારમાં તાજેતરમાં મોબાઈલની દુકાનમાં ખરીદી કરવા માટે જઈને ભાવતાલ બાબતે રકઝક કરીને દુકાનદારને જાનથી મારી…
વટવાGIDCમાંબે દુકાનદાર બાળમજૂરી કરતા પકડાયા
વેજલપુરમાં રહેતા અને એસોસીએશન ફોર વોલેન્ટરી એકશન સંસ્થાના સ્ટેટ કોર્ડીનેટર દામિનીબેન પટેલ અને તેમની સાથી કર્મચારીઓએ પોલીસ ટીમ સાથે હાથીજણ વિસ્તારમાં તપાસ કરતાં ક્રિશ્ના છોલેભટુરે તેમજ જય અંબે ઈડલી વડા…
વટવા-નારોલમાં બે પુરુષોએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
શહેરના વટવા અને નારોલમાં આત્મહત્યાની બે અલગ અલગ ઘટનામાં બે વ્યક્તિઓએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધુ હતુ. વટવા સંકલ્પ રેસીડેન્સી માં રહેતા સુબોધભાઈ વિનોદભાઈ પરમાર(ઉ.41) અગમ્ય કારણોસર ગુરુવારે સવારના 8…








