ગોમતીપુર અને નિકોલમાં યુવક સહિત બે વ્યક્તિએ જીવનલીલા સંકેલી લીધી

પૂર્વ વિસ્તારમાં ગોમતીપુર અને નિકોલમાં આત્મહત્યાની બે અલગ અલગ ઘટનામાં એક કયુવક સહિત બે વ્યક્તિઓએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને જીવનલીલી સંકેલી લીધી હતી. પોલીસસૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ગોમતીપુરમાં ગજરા કોલોનીમાં…

દાણીલીમડામાં નશાકારક કફશીરપના જથ્થા સાથે એકની ધરપકડ, 1 વોન્ટેડ

285 બોટલો મળી કુલ રૂ. 77 હજારનો મુદ્દામાલ કબજે કર્યો શહેરના દાણીલીમડા વિસ્તારમાં નશો કરવા માટે કફશીરપનુ વેચાણ કરતા એક યુવકની પોલીસે ધરપકડ કરીને તેની પાસેથી કફસીરપની 285 બોટલો કિંમત…

અમરાઈવાડીમાં સ્કૂલની વિદ્યાર્થિની સાથે સિકયુરિટી ગાર્ડે છેડછાડ કરી

આરોપી સગીરાને ધમકી આપીને નાસી છૂટયો અમરાઈવાડીની એક સરકારી શાળામાં અભ્યાસ કરતી સગીરા બાથરૂમમાં ગઈ ત્યારે શાળાના સિકયુરીટી ગાર્ડે તેની સાથે શારિરીક અડપલાં કર્યા હતા આ સમયે સગીરાએ બૂમાબૂમ કરતા…

રામોલમાં 20 દિવસથી ગટરનાં પાણી રોડ પર ભરાતાં લોકોને હાલાકી

વારંવાર રજૂઆત છતાં અધિકારીઓ કામ કરવાનાં ઠાલાં વચનો આપતા હોવાનો લોકોનો આક્ષેપ શહેરના રામોલના ન્યૂ મણિનગર ચાર રસ્તા વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી ગટરો ઉભરાઈ રહી છે. જેના લીધે ગંદા પાણી…

આરોપીને માર મારવા મુદ્દે PIને ફૂટેજની સાથે હાજર થવું પડશે

બુધવારે હાજર ન રહેતા મેટ્રો કોર્ટનો આદેશ નરોડા પોલીસે મૂઢ માર માર્યો હોવાનો મામલો નરોડામાં બાથરૂમ કરવાના મુદ્દે થયેલા મારામારીના ઝગડામાં નરોડા પોલીસે ફરિયાદમાં નામ ના હોવા છતાં સહઆરોપી અનિલ…

જિલ્લા કક્ષાનાં કલામહાકૂંભ-૨૫ માં શિશુવિહાર ખાતે ગૌરવ પુરસ્કૃત કુશલ દીક્ષિતનુ ભવ્ય સન્માન

તારીખ ૧૬-૧-૨૦૨૫ ને ગુરૂવારના રોજ ભાવનગર જિલ્લા કક્ષાના કલામહાકુંભના ઉદ્ઘાટન સમારોહમાં રમત ગમત યુવા સેવા અને સાંસ્કૃતિક કચેરી દ્વારા આયોજિત કલા મહાકુંભમાં વર્ષ ૨૦૨૩ના એક જ વર્ષમાં લોકકલામાં રાષ્ટ્રીય બિસ્મિલ્લાખાન…

4 પોલીસ વહીવટદારે મંજૂરી વગર જ વિદેશ પ્રવાસ કરતાં સસ્પેન્ડ

13 વહીવટદારની જિલ્લા બહાર બદલી થઈ અમદાવાદના જુદા જુદા પોલીસ સ્ટેશનના 13 વહીવટદારની ડીજીપી એ જિલ્લા બહાર બદલી કરી હતી. જો કે તેમણે ડીજીપીના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેની સામે…

અમારી ન્યૂઝ ની ટીમ અને ઋષિવંશી સમાજના ભાઇઓ એ આ રીતે સમગ્ર ગુજરાતમાં આપણા ગ્રાહક ભાઇઓની જીંદગીની સુરક્ષા માટે આયોજન કર્યું હતું.

અમારી ન્યૂઝ ની ટીમ અને ઋષિવંશી સમાજના ભાઇઓ એ આ રીતે સમગ્ર ગુજરાતમાં આપણા ગ્રાહક ભાઇઓની જીંદગીની સુરક્ષા માટે આયોજન કર્યું હતું. ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં લઇને પતંગની દોરી થી ટુ-વ્હીલર…

કમલેશ શાહ પર ITના દરોડાની અસર, CG રોડની આંગડિયા પેઢીઓને તાળાં

રવિવારે પણ દરોડા ચાલુ રહ્યા, મોટાપાયે દસ્તાવેજો, ડિજિટલ ડેટા જપ્ત કૌભાંડમાં સંડોવાયેલાં મોટાં માથાં શોધવા અન્ય એજન્સીઓ પણ જોડાઈ ક્યાંય પણ ઈન્કમટેક્સના દરોડા પડે તો પકડાતી રકમ પોતાની હોવાનો દાવો…

“રાજ્યભરમાં પ્લાસ્ટિક વેસ્ટ મુદ્દે શું કર્યું? GPCB જવાબ આપે’

જાહેરહિતની અરજીમાં હાઈકોર્ટે રિપોર્ટ માગ્યો ગિરનાર, બેટ દ્વારકામાં પ્લાસ્ટિકના કચરાના નિકાલ, ગંદકી મામલે – થયેલી જાહેરહિતની અરજીમાં હાઈકોર્ટે જીપીસીબીને રાજ્યભરમાં – શું સ્થિતિ છે? તેનો વિગતવાર – રિપોર્ટ રજૂ કરવા…