ડોક્ટર મહિલાની સાસરિયાં સામે ત્રાસ આપ્યાની ફરિયાદ

દરિયાપુરની મહિલા પાસે પતિ દહેજ માગતો હતો દરિયાપુરમાં રહેતી ડોકટર મહિલાએ વડોદરામાં રહેતા તેના એન્જીનીયર પતિ અને સાસરીયા સામે દહેજની માંગણી કરી માનસિક અને શારીરિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે.…

લાંભા વોર્ડમાં ડ્રેનેજ, પાણીની લાઈનનું નેટવર્ક નાખવા રૂ.4.23 કરોડ ખર્ચાશે

વારંવાર ઉભરાતી ગટર અને પાણીની સમસ્યાથી નાગરિકો હેરાન થઈ ગયા હતા શાહવાડી, લાંભા, સૈજપુર અને પીપળજ ગામને પાયાની સુવિધા મળશે શહેરના છેવાડામાં આવેલા લાંભા વોર્ડમાં વારંવાર ડ્રેનેજ અને ગટર ઉભરાવાની…

રામોલ હાથીજણના ભાજપના કોર્પોરેટર દારૂ પીધેલા પકડાયા

વેપારીના ઘરે જઈ બકવાસ કર્યાની ફરિયાદ રામોલ હાથીજણ વોર્ડના ભાજય કોર્પોરેટર સિદ્ધાર્થ પરમાર સામે દારૂ પીધેલી હાલતમાં બફાટ કર્યાની ફરિયાદ વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. હાથીજણ વિવેકાનંદ નગરમાં રહેતા વેપારી…

પૂર્વના સાત પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલા રૂ. 15 લાખના દારૂનો નાશ કરાયો

નારોલ નજીક ચોસર ગામની સીમમાં અધિકારીઓની હાજરીમાં દારૂ પર રોલર ફેરવ્યું બે વર્ષમાં ઝોન-6 માં રૂપિયા સવા ત્રણ કરોડના વિદેશી દારૂના મુદામાલનો નિકાલ કરાયો શહેરના મણિનગર, ઈસનપુર, વટવા, જીઆઈડીસી વટવા,…

ભાઈપુરા વોર્ડમાં ગેરકાયદેસર બાંધેલાં 5 મકાન તોડી પડાયાં

બાંધકામ ખસેડી 100 મીટરનો રસ્તો ખુલ્લો કરાયો શહેરના પૂર્વ ઝોનમાં મ્યુનિ દ્વારા દબાણો ખસેડવાની કામગીરી અંતર્ગત ભાઈપુરા વોર્ડમાં ટી.પી રસ્તામાં બાંધકામ કરાયેલા પાંચ રહેણાંક મકાનોને તોડી પાડીને 100 મીટરનો રસ્તો…

વટવાની પરિણીતાની પતિ સાસરિયાં સામે ત્રાસની ફરિયાદ

વટવામાં રહેતી પરિણીતાની ફરિયાદ મુજબ તેના લગ્ન ગાંધીનગરમાં રહેતા સરકારી નોકરી કરતા તેના સમાજના યુવક સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ પતિ સાસુ અને નણંદે ત્રાસ આપતા અગાઉ પોલીસ…

વટવામાં એરકૂલર રિપેર કરતા કરંટ લાગતા યુવકનું મોત

વટવામાં એરકુલર રીપેરીંગ કરતા ઈલેક્ટ્રિશિયન યુવકને કરંટ લાગતા સારવાર મળે તે પહેલા જ તેનુ મોત નિપજયુ હતુ. નારોમલાં વેદિકા એપાર્ટમેન્ટમાં રહેતા વિનય મદનલાલ (ઉ.30) ઈલેકટ્રીશીયન તરીકે કામ કરી ગુજરાન ચલાવે…

રામોલમાં મહિલાની સર્તકતાથી ફોન સ્નેચિંગ કરી નાસતો આરોપી ઝડપાયો

મહિલાનો ફોન ઝૂટવવા જતા ધક્કો મારી બે સ્નેચરને પછાડી દીધા રામોલમાં મહિલા તેના પતિ સાથે વાહન પર પસાર થઈ રહી હતી ત્યારે બાઈક પર આવેલા બે શખ્સોએ મહિલાના હાથમાંથી મોબાઈલ…

ઓઢવમાં પેર્ટીએમનું સ્પીકર રિપેરિંગ કરવાના બહાને 99 હજારની ઠગાઈ

વેપારીએ બે અજાણ્યા પુરુષો સામે ત્રણ મહિના બાદ ફરિયાદ કરી ઓઢવમાં પોપ્યુલર પાર્કમાં રહેતા દરજારામ ચૌધરી (ઉ,47)સોસાયટીના નજીક જ કરિયાણાની દુકાન ધરાવે છે. ગત ડિસેમ્બર, 2024માં તેમની દુકાનમાં ઓનલાઈન પેમેન્ટ…

મણિનગરમા ગઠિયાએ ખોટો મેસેજ કરી 50 હજાર પડાવ્યા

પત્ની બીમાર છે કહીને નાણાં ટ્રાન્સફર કરાવ્યા મણિનગરના કર્મકાંડી બ્રાહ્મણને ગઠિયાએ રૂ.1 લાખ મોકલ્યા હોવાનો ખોટો મેસેજ કરીને રૂ.50 હજાર પડાવી લીધા હતા. અંતે ઠગાઈ થયાની જાણ થતાં કર્મકાંડી બ્રાહ્મણે…