રામોલમાં બીમારીની વિધિના બહાને ભૂવાએ 5.90 લાખના દાગીના પડાવ્યા
બારી પર બાંધેલી દાગીનાની પોટલી પડતા પથ્થર, લીંબુ નીકળ્યાં વસ્ત્રાલમાં રહેતા વેપારીની દીકરીને શ્વાસોશ્વાસ અને પેટમાં દુખાવાની તકલીફ રહેતી હોઈ ગોતામાં રહેતા ભૂવાના ચકકરમાં ફસાયા હતા. ભૂવાએ વિધિ કરવાના બહાને…
ઓઢવના વેપારી સાથે કંપનીમાં રૂ.10 લાખ રોકાવી ઠગાઈ કરી
સ્ટાર્ટઅપ કંપનીના બે સંચાલક સામે ફરિયાદ નરોડામાં રહેતા અરવિંદભાઈ પટેલ ઓઢવમાં ફેકટરી ધરાવી વેપાર કરે છે તેમની ફેકટરીમાં મેનેજર તરીકે કામ કરતી મહિલાની બહેનપણી સ્વીટીબેન મૌલિકભાઈ શાહ અવારનવાર ફેકટરી પર…
બાપુનગરમાં 94 અસરગ્રસ્તોને મકાન ફાળવ્યા વિના ટેક્સબિલ ફટકારી દીધાં
મકાનો ફાળવવા, ખોટા ટેક્સબિલો રદ કરવા મ્યુનિ.માં રજૂઆત પુનઃવસનમાં 290 લોકોને મકાન ફાળવવામાં તંત્રના ગલ્લાંતલ્લાં શહેરના બાપુનગરના મલેકશાબાન સ્ટેડિયમ તળાવના વિકાસના નામે ત્યાં વસવાટ 290 લોકોને જગ્યા ખાલી કરવા નોટિસ…
વટવામાં પેટ્રોલપંપના કર્મચારીને ફટકારીને 4 શખશો નાસી છૂટ્યા
અન્ય વાહનમાં પેટ્રોલ ભરતા મારામારી કરી વટવામાં પેટ્રોલપંપ પર ટુ વ્હીલરમાં પેટ્રોલનુ ઢાંકણું નહી ખુલતા સાઈડમાં ઉભા રહેવાનુ કહેનારા પેટ્રોલપંપના કર્મચારીને ત્રણ અજાણ્ય શખ્સોએ પટ્ટાથી માર માર્યો હતો. આ અંગે…
દાણીલીમડાના ક્વાટર્સમાં પ્રદૂષિત પાણીની સમસ્યા વકરી
વારંવાર ફરિયાદો છતાં તંત્ર કામ કરતું નથી શહેરના દાણીલીમડા વોર્ડમાં આવેલા જુના મ્યુનિ લેબર ક્વાર્ટસમાં છેલ્લા એક મહિનાથી પીવાના પાણી ગંદા આવી રહ્યા છે. જેના લીધે લોકોને હેરાન થવાનો વારો…
5 વોર્ડમાં રૂ.7.35 કરોડના ખર્ચે ડ્રેનેજ,સ્ટોર્મ વોટર, આરસીસી રોડ અને પેવર બ્લોકની કામગીરી કરાશે
વટવા, ખાડિયા, નરોડા, કુબેરનગર અને સરદારનગરની સમસ્યાઓ ઉકેલવા આયોજન નરોડામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ માટે સ્ટોર્મ વોટર લાઈન નખાશે શહેરના પૂર્વના 5 વોર્ડમાં ડ્રેનેજ, સ્ટોર્મ વોટર લાઈન, રોડ અને…
વટવામાં આગમાં દાઝી ગયેલા કામદારનું અંતે મોત
વટવા જીઆઈડીસીમાં કેમિકલ કંપનીમાં આગ લાગતા એક આધેડ દાઝી ગયા હતા જેમનુ સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ. ધંધુકા નવાપરામાં રહેતા નિતિનભાઈ પનારા(ઉ 55) ગત તા બીજી મે ના રોજ બપોરના…
નિકોલ પોલીસે ગુમ થયેલા 15 ફોન નાગરિકોને પરત કર્યા
ફોન પરત આપતા નાગરિકોએ આભાર માન્યો નિકોલ પોલીસે છેલ્લા છ મહિના દરમિયાન ગુમ થયેલા કુલ 15 મોબાઈલ ફોન તેરા તુજ કો અર્પણ કાર્યક્રમ હેઠળ નાગરિકોને પરત આપ્યા હતા. રૂ.3.53 લાખની…
નરોડા મુઠિયામાં બુટલેગરના બે માળના ગેરકાયદે મકાનને તોડી પડાયું
સરકારી જમીન પર બનાવેલા મકાનમાં દારૂનું વેચાણ કરતો હતો શહેરના નરોડા મુઠીયા ગામ પાસે લિસ્ટેડ બુટલેગર જયેશ ઉર્ફે જીગો સોલંકીએ બાંધેલા ગેરકાયદેસર મકાનને બુધવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે ચુસ્ત પોલીસ…
સરદારનગરમાં લોરેન્સ બિશ્નોઈના નામે ખંડણી ઉઘરાવનારો વડોદરાથી ઝડપાયો
દુકાનની ખરીદીમાં રૂપિયાની લેતીદેતીમાં વેપારીને ધમકી આપી રૂ. એક લાખ પડાવ્યા ઝોન-6 LCBની ટીમે વડોદરા પાસેથી મુખ્ય આરોપીને ઝડપી લીધો, એક વોન્ટેડ સરદારનગરમાં લોરેન્સ બિશ્નોઈના નામે સોપારી મળી હોવાનું કહીને…