વટવામાં એરકૂલર રિપેર કરતા કરંટ લાગતા યુવકનું મોત

વટવામાં એરકુલર રીપેરીંગ કરતા ઈલેક્ટ્રિશિયન યુવકને કરંટ લાગતા સારવાર મળે તે પહેલા જ તેનુ મોત નિપજયુ હતુ. નારોમલાં વેદિકા એપાર્ટમેન્ટમાં રહેતા વિનય મદનલાલ (ઉ.30) ઈલેકટ્રીશીયન તરીકે કામ કરી ગુજરાન ચલાવે…

રામોલમાં મહિલાની સર્તકતાથી ફોન સ્નેચિંગ કરી નાસતો આરોપી ઝડપાયો

મહિલાનો ફોન ઝૂટવવા જતા ધક્કો મારી બે સ્નેચરને પછાડી દીધા રામોલમાં મહિલા તેના પતિ સાથે વાહન પર પસાર થઈ રહી હતી ત્યારે બાઈક પર આવેલા બે શખ્સોએ મહિલાના હાથમાંથી મોબાઈલ…

ઓઢવમાં પેર્ટીએમનું સ્પીકર રિપેરિંગ કરવાના બહાને 99 હજારની ઠગાઈ

વેપારીએ બે અજાણ્યા પુરુષો સામે ત્રણ મહિના બાદ ફરિયાદ કરી ઓઢવમાં પોપ્યુલર પાર્કમાં રહેતા દરજારામ ચૌધરી (ઉ,47)સોસાયટીના નજીક જ કરિયાણાની દુકાન ધરાવે છે. ગત ડિસેમ્બર, 2024માં તેમની દુકાનમાં ઓનલાઈન પેમેન્ટ…

મણિનગરમા ગઠિયાએ ખોટો મેસેજ કરી 50 હજાર પડાવ્યા

પત્ની બીમાર છે કહીને નાણાં ટ્રાન્સફર કરાવ્યા મણિનગરના કર્મકાંડી બ્રાહ્મણને ગઠિયાએ રૂ.1 લાખ મોકલ્યા હોવાનો ખોટો મેસેજ કરીને રૂ.50 હજાર પડાવી લીધા હતા. અંતે ઠગાઈ થયાની જાણ થતાં કર્મકાંડી બ્રાહ્મણે…

હાથીજણમાં માટીના ઢગલાના લીધે રસ્તો શરૂ ન કરાતા સ્થાનિકો હેરાન

કામ પૂર્ણ થયાને 20 દિવસ થયા છતાં રસ્તો ખુલ્લો કરાતો નથી શહેરના હાથીજણના લાલગેબી સર્કલ પાસે છેલ્લા ઘણા સમયથી ઔડા દ્વારા બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેના અંતર્ગત સર્વિસ…

ભારતીય બનાવટના ગે.કા. વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીને શોધી કાઢી ક્વૉલેટી કેસ કરતી ઓઢવ પોલીસ સ્ટેશનની (સર્વેલન્સ સ્કોર્ડ)

મે.પોલીસ કમિશ્નરશ્રી અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમીશ્નરશ્રી સેક્ટર-૨ સાહેબ તથા નાયબ પોલીસ કમીશ્નર શ્રી ઝોન-૫ સાહેબ તથા મદદનીશ પો.ક.શ્રી “આઈ” ડીવીઝન સાહેબ તરફથી પ્રોહી-જુગારની પ્રવૃતી નેસ્તે નાબુદ કરવા મળેલ…

ખોખરામાં લાઈટની સ્વિચ બંધ કરી દેતાં પાડોશી સામે ફરિયાદ

વારંવાર પાડોશી હેરાન કરતા હોવાનો આક્ષેપ ખોખરા વિસ્તારમાં એક પરિવારના ઘરની લાઈટની મેઈન સ્વીચ વારંવાર બંધ કરી દેવા મામલે મહિલાએ પાડોશીને ઠપકો આપતા પાડોશીએ ગાળો બોલીને ઝઘડો કર્યો હતો. આ…

રેસ્ટોરાંને સપ્લાય કરાતું 1300 કિલો નકલી ઘી નરોડાથી પકડાયું

ફેક્ટરીમાં 50% અસલી ઘીમાં 50% મિલાવટ કરાતી હતી શહેરમાં નકલી ઘી અને નકલી પનીર બનાવતી ફેક્ટરીઓનો રાફડો ફાટ્યો હોય એમ લાગે છે. નરોડા પરના નાના ચિલોડા વિસ્તારમાંથી મ્યુનિ.ના ફૂડ વિભાગે…

ગોમતીપુરમાં ઉછીના રૂપિયા આપવાનો ઈન્કાર કરતા યુવકને છરીના ઘા ઝીંક્યા

ઘરતરફજતારિક્ષાચાલક ને હુમલાખોરે રોકીને રૂપિયા માગ્યા ગોમતીપુરમાં રીક્ષાચાલક યુવકે એક વ્યક્તિને હાથ ઉછીના રૂપિયા આપવાનો ઈન્કાર કરતા તેને ગડદાપાટુનો માર મારીને છરીથી હુમલો કરી માથાના ભાગે ઈજા પહોચાડી હતી. હુમલાખોરે…

મણિનગરમાં વેપારીના ઘરમાંથી રોકડા રૂ. 1.64 લાખ સહિત રૂપિયા 14 લાખની મતાની ચોરી થઇ

દુકાનેથી લાવેલા ધંધાની રોકડ, ડાયમંડના દાગીના રોલેક્ષ ઘડિયાળ ગુમ મણિનગરમાં રહેતા વેપારી પ્લાયવૂડની દુકાનેથી ધંધાના રોકડા રૂ. 1.64 લાખ બેગમાં લઈને ઘરે આવ્યા હતા.દરમિયાન રાતના સમયે તસ્કરોએ વેપારીના ઘરને નિશાન…