વટવા જીઆઈડીસીમાં જાહેરમાં આતંક મચાવનારી ગેંગના સાત સભ્યોની ધરપકડ
ફોન ખરીદવા આવ્યા ત્યારે ભાવમાં રકઝક કરી દુકાનદાર પર જીવલેણ હુમલો કર્યો હતો વટવા જીઆઈડીસી વિસ્તારમાં તાજેતરમાં મોબાઈલની દુકાનમાં ખરીદી કરવા માટે જઈને ભાવતાલ બાબતે રકઝક કરીને દુકાનદારને જાનથી મારી…
વટવાGIDCમાંબે દુકાનદાર બાળમજૂરી કરતા પકડાયા
વેજલપુરમાં રહેતા અને એસોસીએશન ફોર વોલેન્ટરી એકશન સંસ્થાના સ્ટેટ કોર્ડીનેટર દામિનીબેન પટેલ અને તેમની સાથી કર્મચારીઓએ પોલીસ ટીમ સાથે હાથીજણ વિસ્તારમાં તપાસ કરતાં ક્રિશ્ના છોલેભટુરે તેમજ જય અંબે ઈડલી વડા…
વટવા-નારોલમાં બે પુરુષોએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
શહેરના વટવા અને નારોલમાં આત્મહત્યાની બે અલગ અલગ ઘટનામાં બે વ્યક્તિઓએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધુ હતુ. વટવા સંકલ્પ રેસીડેન્સી માં રહેતા સુબોધભાઈ વિનોદભાઈ પરમાર(ઉ.41) અગમ્ય કારણોસર ગુરુવારે સવારના 8…
નારોલમાં નજીવી બાબતમાં પાર્લર પરબેશખ્સોએ તોડફોડ મચાવી
દુકાનદારની પત્નીએ કચરો નાખતા મામલો બિચકયો નારોલમાં દુકાનમાંથી કચરો ફેંકવાની નજીવી બાબતે બે વ્યક્તિઓએ ઝધડો કરીને દુકાનમાં તોડફોડ મચાવી હતી. આ અંગે નારોલ પોલીસ સ્ટેશનમાં બે સામે ફરિયાદ નોંધાવાઈ છે.…
ચંડોળા તળાવમાંથી દબાણો હટાવાયા બાદ કુલ 3877 મેટ્રિક ટન કાટમાળ દૂર કરાયો
માટીના ઘનિષ્ઠ વનીકરણ પ્રોજેકટ અંતર્ગત ગ્યાસપુર ખાતે ઉપયોગ કરાશે 14 જેસીબી મશીન અને 110 ટ્રકનો ઉપયોગ કરી 420 ફેરા મારી કાટમાળ હટાવ્યો ચંડોળા તળાવમાંથી દબાણો દુર કર્યા બાદ મ્યુનિ. દ્રારા…
વસ્ત્રાલમાં આઈકોનિક રોડ પર ગટર ઉભરાતાં લોકો ત્રસ્ત
દુર્ગંધથી લોકોને ઘરના બારીબારણાં બંધ કરવાની ફરજ પડી વસ્ત્રાલના માઘવ ગાર્ડન પાસે થોડા મહિનાઓ પહેલા તૈયાર કરાયેલા આરસીસી આઈકોનિક રોડ પર ગટરો ઉભરાવવાની સમસ્યાને પગલે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો…
નિકોલમાં રૂપિયાની લેતીદેતીમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા
એમ્બ્રોયડરીનું કામ કરતા યુવકને ત્રણ શખ્સોએ મોડીરાતે રોકી ઝઘડો કર્યો હતો પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ફરાર આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા નિકોલમાં રૂપિયાની લેતીદેતીમાં ત્રણ વ્યક્તિઓએ એક યુવક સાથે…
હાથીજણના લાલગેબી સર્કલના રોડ પાસે માટીના ઢગલા કરાતા વાહનચાલકો હેરાન
ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યાં રોડ પહોળા કરવા માટી નાંખતા રોડ બગડશે શહેરના હાથીજણના લાલગેબી સર્કલ પાસે રોડ પહોળો કરવા માટે તેની પાસે માટીના ઢગલા કરવામાં આવ્યા છે. હવે…
વટવામાં રૂપિયાની લેવડદેવડમાં વિઝા કન્સલ્ટન્ટનું અપહરણ કરી માર માર્યો
દોઢ વર્ષ પહેલાં લંડનના વિઝા કરાવવા માટે રૂ. 16.20 લાખ લીધા હતા વટવા, ગાંધીનગર અને અંબાડ ગામે લઈ જઈ મારનારા 4 સામે ફરિયાદ વટવામાં રહેતા વીઝા કન્સલટન્ટે લંડન મોકલવા માટે…
શાહીબાગમાં કારનો કાચ તોડી રોકડ-દાગીનાની ચોરી
વેપારી સાઢુભાઈના ઘરે પ્રસંગમાં હતા સુરતના કાપડના વેપારી અમદાવાદમાં શાહીબાગમાં રહેતા સાઢુભાઈના ઘરે વાસ્તુપૂજનના પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યા હતા ત્યારે તેમની પાર્ક કરેલી કારનો કાચ તોડીચોર રોકડા રૂપિયા 20…