Top Tags
    Latest Story
    પતિના અનૈતિક સંબંધના લીધે એસિડ પી લેતાં પત્નીનું મોતપ્લાસ્ટિક મામલે મધ્ય ઝોનમાં 11 એકમ સીલ કરાયાંમહિલાનું રૂ.2.10 લાખના દાગીના ભરેલું પર્સ ચોરી રિક્ષાગેંગ રફુચક્કર12 જ્યોતિર્લિંગનાં દર્શન કર્યા બાદ ગુનાખોરી છોડવાનું નક્કી કર્યું, પોલીસે આરોપીની ઓરિસ્સાથી ધરપકડ કરીદાણીલીમડામાં ડ્રેનેજના તૂટેલા ઢાંકણાથી અકસ્માતનું જોખમઓઢવમાં ભત્રીજીના ફોટો ડિલિટ કરાવવા ગયેલા કાકાની હત્યા કરાઈકોર્પોરેશનની ચૂંટણી પહેલા જ એકબીજા કોર્પોરેટરને બદનામ કરવાના ષડયંત્રો શરૂકબૂતરબાજીના માસ્ટર માઈન્ડના સાગરીતની મિલકતોની તપાસ શરૂશાહીબાગમાં યુવકે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલીખોખરામાં ગેરકાયદેસર મકાન વેચાણ કરી 27 લાખ પરત ન આપતા બે સામે ફરિયાદ

    Today Update

    દિલ્હી દરવાજા પાસે 151 વર્ષ જૂનું હાડવૈદનું દવાખાનું સીલ

    ક્લિનિક ચલાવનારા પાસે કોઈ ડિગ્રી હતી નહીં પેઢીઓથી ચાલતા દવાખાને લાઈનો લાગતી હતી મ્યુનિ. આરોગ્ય વિભાગે દિલ્હી દરવાજા પાસે 151 વર્ષ જૂના ભાડભુંજા હાડવૈદના દવાખાનાને સીલ કર્યું છે. દવાખાનું ચલાવનાર…

    મોંઘી કારમાં દારૂની હેરાફેરી 1292 બોટલ સાથે 1 ઝડપાયો

    રખિયાલમાં એસએમસી ટીમની કાર્યવાહી રખિયાલમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂની 1292 બોટલ ભરેલી ફોર્ચુનર ગાડી સાથે એક આરોપીને ઝડપી લીધો હતો. કારમાંથી 2 માણસો ભાગી ગયા હતા.વહેલી સવારે 4 વાગ્યે…

    ડિગ્રી વગર ઈલાજ કરતાં 12 ઉટવૈદોનાં દવાખાનાં સીલ

    ભૂતિયા ડોકટર લોકોને દાખલ પણ કરતા હતા, ગરીબોને છેતરી જીવનું જોખમ ઊભું કર્યું હતું ડિગ્રી નહી હોવા છતાં એલોપથિની સારવાર કરવા બદલ 12 ઊંટવૈદના દવાખાના મ્યુનિએ સીલ કર્યા છે. પૂર્વઝોનમાં…

    આંગડિયા પેઢીમાંથી 15 લાખ લઈ જતા વેપારીનું સ્કૂટર આંતરી, ઝઘડો કરી લૂંટ

    પાલડીની ઘટના, લુટારુના સાથીઓ બે મિનિટમાં ડેકી તોડી ફરાર આંગડિયા પેઢીમાંથી રૂ.15 લાખ લઈ ઘરે જતાં વેપારીને પાલડી જૈન નગર રોડ પર રોકી આ રીતે સ્કૂટર ચલાવે છે કહીં ઝઘડો…

    મહિલાની ફરિયાદ ન નોંધનાર રાણીપના PI ગોહિલ સસ્પેન્ડ

    રાણીપ પોલીસ સ્ટેશનના પીઆઈને મહિલાની ફરિયાદ ન નોંધવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાણીપમાં સસ્તા અનાજની દુકાન ધરાવનારી મહિલાને કેટલાક લોકોએ દુકાન તોડી નાખવા માટે ધમકીઓ આપી હતી. રોજબરોજની ધમકીઓથી…

    અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ ગુનામાં સંડોવાયેલ ઇસમને વડોદરા શહેર એક વર્ષ સુધી તડીપારનો હુકમ કરતા હુકમની બજવણી કરી હદપાર (તડીપાર) કરી મોકલી આપતી વડોદરા શહેર મકરપુરા પોલીસ ટીમ

    વડોદરા શહેરના મે પોલીસ કમિશ્નર શ્રી નરસિમ્હા કોમાર સાહેબ તથા મે.સંયુકત પોલીસ કમિશ્નર શ્રી મનોજ નિનામા સાહેબ તથા ‘ઝોન-૩” અધિક પોલીસ કમિશ્નર શ્રી ડો.લીના પાટીલ સાહેબ તથા “એફ” ડીવિઝનના મદદનીશ…