Top Tags
    Latest Story
    બોપલના શેરદલાલે પોલીસ બનીને 26 લાખ લૂંટ્યા હતાફતેવાડીમાં 500ના દરની નકલી નોટ વટાવવા આવેલી મહિલા પકડાઈ ગઈહાઉસિંગ બોર્ડે નહીં રહીશોએ બિલ્ડર નક્કી કરવા જોઈએનારોલમાં આમલેટની લારી પર તોડફોડ કરી પથ્થરમારામાં એકને ઈજા, ત્રણ સામે ફરિયાદવટવામાં મકાનનું તાળું ખોલી સોનાના રૂ. 9.35 લાખના દાગીનાની ચોરીઘોડાસર ગામના તળાવ પ્રત્યે મ્યુનિ. તંત્રની ઉદાસીનતાથી ગેટ પાસે ઘાસ ઊગી નીકળ્યુંપતિના અનૈતિક સંબંધના લીધે એસિડ પી લેતાં પત્નીનું મોતપ્લાસ્ટિક મામલે મધ્ય ઝોનમાં 11 એકમ સીલ કરાયાંમહિલાનું રૂ.2.10 લાખના દાગીના ભરેલું પર્સ ચોરી રિક્ષાગેંગ રફુચક્કર12 જ્યોતિર્લિંગનાં દર્શન કર્યા બાદ ગુનાખોરી છોડવાનું નક્કી કર્યું, પોલીસે આરોપીની ઓરિસ્સાથી ધરપકડ કરી
    ખોખરામાં યુવતીના ઘરે તોડફોડ કરનારા યુવક, મિત્રની ધરપકડ

    સંબંધ તોડી નાખતા વાહનોમાં તોડફોડ કરી ખોખરામાં રહેતી યુવતીએ તેના પ્રેમી સાથે સબંધ ઓછો કરી દેતા ઉશ્કેરાયેલા પ્રેમીએ તેના બે સાગરીતો સાથે યુવતીને ઘરે આવીને ગાળાગાળી કરી તોડફોડ મચાવી હતી.…

    વટવા, દાણીલીમડા સહિત દક્ષિણ ઝોનમાં સરકારી આવાસના સ્ટ્રક્ચર ઓડિટ માટે રૂ.30 લાખ ખર્ચાશે

    વિવિધ આવાસો જર્જરિત બની ગયા હોવાની ફરિયાદો વચ્ચે ઓડિટ કરવાનું તંત્રનું આયોજન સુરતની S.V.N.IT ને સ્ટ્રક્ચર ઓડિટનું કામ સોંપવાનું નક્કી કરાયું, ટૂંક સમયમાં કામગીરી શરૂ થશે શહેરમાં વિવિધ સરકારી આવાસો…

    એસ.ટી.માં નોકરીના નામે બેલડીએ 10 લોકો પાસેથી રૂ.7.67 ખંખેર્યા હતા

    વટવા પોલીસે પકડેલા બે આરોપીના રિમાન્ડમાં હકીકત ખૂલી ખોખરાના યુવકને નકલી એપોઈન્ટમેન્ટ લેટર આપતા ભાંડો ફૂટ્યો વડોદરામાં એસ ટી માં નોકરી અપાવી દેવાના નામે છેતરપીંડી આચરવાના કેસમાં પકડાયેલા બે આરોપીઓના…

    લાંભા ગામના તળાવમાં ગટરના પાણી ભરાતાં હોવાને લીધે તીવ્ર દુર્ગંધથી સ્થાનિકો ત્રાહિમામ્

    ગટરના પાણી નાંખવાનું બંધ કરવા સ્થાનિકોની વારંવારની રજૂઆતનો અમલ કયારે થશે? શહેરના લાંભા ગામના તળાવમાં ગટરના પાણી ભરવામાં આવતા હોવાના લીધે તીવ્ર દૂર્ગંધથી લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠયા છે. ઉપરાંત તળાવમાં…

    નરોડામાં વેપારીને આંતરી ઓનલાઈન રૂપિયા લેવા ફોન પડાવી લેનારા નકલી પોલીસની ધરપકડ

    નરોડામાં વેપારીને આંતરી ઓનલાઈન રૂપિયા લેવા ફોન પડાવી લેનારા નકલી પોલીસની નરોડા પોલીસે ધરપકડ કરી છે. સૈજપુરમાં રહેતા મનોજભાઈ પટેલ બાપુનગરમાં મશીનના વાયરનો વ્યવ્સાય કરે છે. ગત તા 18 મીએ…

    રામોલમાં બીમારીની વિધિના બહાને ભૂવાએ 5.90 લાખના દાગીના પડાવ્યા

    બારી પર બાંધેલી દાગીનાની પોટલી પડતા પથ્થર, લીંબુ નીકળ્યાં વસ્ત્રાલમાં રહેતા વેપારીની દીકરીને શ્વાસોશ્વાસ અને પેટમાં દુખાવાની તકલીફ રહેતી હોઈ ગોતામાં રહેતા ભૂવાના ચકકરમાં ફસાયા હતા. ભૂવાએ વિધિ કરવાના બહાને…

    ઓઢવના વેપારી સાથે કંપનીમાં રૂ.10 લાખ રોકાવી ઠગાઈ કરી

    સ્ટાર્ટઅપ કંપનીના બે સંચાલક સામે ફરિયાદ નરોડામાં રહેતા અરવિંદભાઈ પટેલ ઓઢવમાં ફેકટરી ધરાવી વેપાર કરે છે તેમની ફેકટરીમાં મેનેજર તરીકે કામ કરતી મહિલાની બહેનપણી સ્વીટીબેન મૌલિકભાઈ શાહ અવારનવાર ફેકટરી પર…

    બાપુનગરમાં 94 અસરગ્રસ્તોને મકાન ફાળવ્યા વિના ટેક્સબિલ ફટકારી દીધાં

    મકાનો ફાળવવા, ખોટા ટેક્સબિલો રદ કરવા મ્યુનિ.માં રજૂઆત પુનઃવસનમાં 290 લોકોને મકાન ફાળવવામાં તંત્રના ગલ્લાંતલ્લાં શહેરના બાપુનગરના મલેકશાબાન સ્ટેડિયમ તળાવના વિકાસના નામે ત્યાં વસવાટ 290 લોકોને જગ્યા ખાલી કરવા નોટિસ…

    વટવામાં પેટ્રોલપંપના કર્મચારીને ફટકારીને 4 શખશો નાસી છૂટ્યા

    અન્ય વાહનમાં પેટ્રોલ ભરતા મારામારી કરી વટવામાં પેટ્રોલપંપ પર ટુ વ્હીલરમાં પેટ્રોલનુ ઢાંકણું નહી ખુલતા સાઈડમાં ઉભા રહેવાનુ કહેનારા પેટ્રોલપંપના કર્મચારીને ત્રણ અજાણ્ય શખ્સોએ પટ્ટાથી માર માર્યો હતો. આ અંગે…

    દાણીલીમડાના ક્વાટર્સમાં પ્રદૂષિત પાણીની સમસ્યા વકરી

    વારંવાર ફરિયાદો છતાં તંત્ર કામ કરતું નથી શહેરના દાણીલીમડા વોર્ડમાં આવેલા જુના મ્યુનિ લેબર ક્વાર્ટસમાં છેલ્લા એક મહિનાથી પીવાના પાણી ગંદા આવી રહ્યા છે. જેના લીધે લોકોને હેરાન થવાનો વારો…